Atmadharma magazine - Ank 291
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 39 of 45

background image
:૩૬: આત્મધર્મ : પોષ : ૨૪૯૪
એને દેખીને શ્રેણીકને આશ્ચર્ય થયું ને
ત્યારે ભગવાનની વાણીમાં એમ
થયું. ત્યાં અવધિજ્ઞાનથી તેને ખબર પડી કે
ભગવાનના દર્શન–પૂજનની ભાવનાના
પ્રતાપે હું ‘દેડકામાંથી દેવ’ થયો છું, એટલે તે
અહીં આવીને તારી સાથે દર્શન–પૂજન કરી
રહ્યો છે.
ભગવાનના શ્રીમુખથી આ વાત
સાંભળીને એ દેવને ઘણો હર્ષ થયો ને
ભગવાનનો ઉપદેશ સાંભળીને તે
સમ્યગ્દર્શન પામ્યો.
પ્રિય પાઠક! આપણે પણ એ દેડકાની
વાર્તા પૂરી.
બોલો, મહાવીરભગવાનકી....જય.