Tattvagyan Tarangini (Gujarati). Tatvagyan Tarangini: ,; Introduction; Aavrutti; Param Pujya Gurudevshree Kanjiswami; Prakashkiy Nivedan; Prakashkiy Nivedan (Dwitiy Aavrutti); Vishayanukramanika; Adhyay-1 : Shuddh Chidrupna Lakshan; Adhyay-2 : Shuddh Chidrupna Dhyanama Utsah Pradan.

Next Page >


Combined PDF/HTML Page 1 of 9

 


Page -6 of 153
PDF/HTML Page 2 of 161
single page version

background image
ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પુષ્પ-૧૭૯
नमः शुद्धचिद्रूपाय।
ભારક શ્રી જ્ઞાનભૂષણ વિરચિત
તત્ત્વજ્ઞાનતરંગિણી
ઃ અનુવાદકઃ
બ્ર. શ્રી વ્રજલાલ ગિરધરલાલ શાહ
ઃ પ્રકાશકઃ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ- (સૌરાષ્ટ્ર)

Page -5 of 153
PDF/HTML Page 3 of 161
single page version

background image
પ્રથમ આવૃત્તિપ્રત ૨૦૦૦વિ સં. ૨૦૪૬ઈ.સ. ૧૯૮૯
દ્વિતીય આવૃત્તિપ્રત ૨૦૦૦વિ સં. ૨૦૬૫ઈ.સ. ૨૦૦૯
કહાન મુદ્રણાલય
જૈન વિદ્યાર્થી ગૃહ કમ્પાઉન્ડ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
PH (02846) 244081
તત્ત્વજ્ઞાનતરંગિણી (ગુજરાતી)ના
સ્થાયી પ્રકાશન-પુરસ્કર્તા
શ્રી દાદર દિગંબર જૈન મુમુક્ષુ મંડળ, મુંબઇ
(પૂજ્ય ગુરુદેવશ્રીની ૧૨૦મી જન્મજયંતીની
સુવર્ણપુરીમાં જવણીની ખુશાલીમાં)
કિંમત રુા. ૧૦=૦૦
આ શાસ્ત્રની પડતર કિંમત રૂા. ૨૪=૫૦ થાય છે. અનેક
મુમુક્ષુઓની આર્થિક સહાયથી આ આવૃત્તિની કિંમત રૂા. ૨૦=૦૦
થાય છે. તેમાંથી ૫૦
% શ્રી કુંદકુંદ-કહાન પારમાર્થિક ટ્રસ્ટ હસ્તે સ્વ.
શ્રી શાંતિલાલ રતિલાલ શાહ પરિવાર તરફથી કિંમત ઘટાડવામાં
આવતા આ શાસ્ત્રની કિંમત રૂા ૧૦=૦૦ રાખવામાં આવી છે.


Page -3 of 153
PDF/HTML Page 5 of 161
single page version

background image
પ્રકાશકીય નિવેદન
જન્મમરણમય દુઃખપ્રચુર ચતુર્ગતિ-પરિભ્રમણના અંતનો ઉપાય
એકમાત્ર જિનેન્દ્રપ્રણીત વીતરાગ ધર્મ છે. વીતરાગ ધર્મનું મૂળ, સ્વ-પરના અને
સ્વભાવ-વિભાવના ભેદજ્ઞાન દ્વારા પ્રગટ થતું, સ્વાનુભૂતિપ્રધાન નિર્મળ
સમ્યગ્દર્શન છે. તે પ્રાપ્ત કરવા માટે વિપરીત-અભિનિવેશવિહીન-
તત્ત્વજ્ઞાનહેતુક—જીવ આદિ નવ તત્ત્વોના યથાર્થ જ્ઞાનવડે ભેદજ્ઞાનના અભ્યાસ
દ્વારા—નિજ-શુદ્ધાત્મજ્ઞાન અત્યંત આવશ્યક છે. સ્વાનુભવસ્યંદી તે પવિત્ર
જ્ઞાનના આશ્રયભૂત શુદ્ધાત્મતત્ત્વનું અદ્ભુત સ્વરુપ ભગવાન શ્રી
કુંદકુંદાચાર્યદેવે તેમનાં શ્રી સમયસાર આદિ અનેક પરમાગમોમાં દર્શાવ્યું છે.
ઉત્તરવર્તી અનેક ગ્રંથકારોએ પણ, ભગવાન કુંદકુંદાચાર્યદેવનું અનુસરણ કરીને
તેનું—આત્મહિત માટે મૂળ પ્રયોજનભૂત શુદ્ધાત્મદ્રવ્યનું—નિરુપણ
પોતપોતાના ગ્રંથોમાં કર્યું છે. ભારક શ્રી જ્ઞાનભૂષણજીએ પણ આ ‘તત્ત્વજ્ઞાન -
તરંગિણી’ નામના ગ્રંથમાં આત્મદ્રવ્યનું વર્ણન ‘શુદ્ધચિદ્રૂપ’ શબ્દથી ઘણું સુંદર
કર્યું છે કે જેનો રુચિપૂર્વક સ્વાધ્યાય કરતાં, ‘શુદ્ધચિદ્રૂપ’ના અનુપમ મહિમાથી
ભરપૂર એક મધઉરા સંગીતનો અનુભવ થાય છે.
આ યુગમાં મુમુક્ષુજગતને ભવાંતકારી સમ્યગ્દર્શન અને સ્વાનુભૂતિનું
તથા તે બંનેના આલંબનભૂત નિજશુદ્ધાત્મતત્ત્વનું—ત્રિકાળી શુદ્ધ
જ્ઞાયકપરમભાવનું—અચિંત્ય મહત્ત્વ સમજવામાં આવ્યું હોય તો તે બધો
પ્રતાપ—બધો ઉપકાર—પરમતારણહાર પરમકૃપાળુ પૂજ્ય ગુરુદેવશ્રી
કાનજીસ્વામીનો છે તેમના જ પુનિત પ્રભાવથી મુમુક્ષુ સમાજમાં સમ્યગ્દર્શનના
વિષયભૂત ‘શુદ્ધચિદ્રૂપ’ના અભ્યાસની પ્રવૃત્તિ થઇ છે.
‘નિજશુદ્ધચિદ્રૂપ’ની રુચિના પોષણ અર્થે, અધ્યાત્મયુગ પ્રવર્તક
પરમપૂજ્ય ગુરુદેવશ્રીની પવિત્ર સાધનાભૂમિ સોનગઢમાં પ્રશમમૂર્તિ પૂજ્ય
બહેનશ્રીની મંગલવર્ષિણી છાયામાં પ્રવર્તમાન દેવગુરુભક્તિભીની અનેક
ગતિવિધિના અંગભૂત સત્સાહિત્યપ્રકાશનવિભાગ દ્વારા, ‘પૂજ્ય ગુરુદેવ શ્રી
કાનજીસ્વામી-જન્મશતાબ્દી’ વર્ષના મંગલ અવસરે, આ ‘તત્ત્વજ્ઞાન -

Page -2 of 153
PDF/HTML Page 6 of 161
single page version

background image
તરંગિણી’નો ગુજરાતી ભાષાનુવાદ સંસ્થા દ્વારા પ્રથમ વાર પ્રકાશિત કરતાં અતિ
હર્ષ થાય છે.
આ ગદ્યાનુવાદ, ‘શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ-આગાસ’ દ્વારા પ્રકાશિત
તત્ત્વજ્ઞાન-તરંગિણીના આધારે વઢવાણનિવાસી બ્ર. શ્રી વ્રજલાલભાઇ
ગિરઘરલાલ શાહે કરી આયો છે તથા આ સંસ્કરણમાં તત્ત્વજ્ઞાન-તરંગિણીનો
સ્વ. શ્રી રાવજીભાઇ છગનભાઇ દેસાઇ રચિત ગુજરાતી પદ્યાનુવાદ પણ
આપવામાં આવ્યો છે. તેથી ગદ્યાનુવાદ અને પદ્યાનુવાદ કરનાર તે બંને
મહાનુભાવોનો તથા ઉક્ત પ્રકાશક સંસ્થાનો અત્રે આભાર માનીએ છીએ.
આ પુસ્તકના પ્રકાશનની યોજના તથા પ્રૂફસંશોધનકાર્ય શ્રી
પવનકુમારજી જૈને, તથા સુંદર મુદ્રણકાર્ય ‘કહાન મુદ્રણાલય’ના માલિક શ્રી
જ્ઞાનચંદજી જૈને કરી આયું છે તેથી તે બંનેનો પણ આભાર માનીએ છીએ.
ટ્રસ્ટના આ અભિનવ પ્રકાશન દ્વારા મુમુક્ષુસમાજ અવશ્ય લાભાન્વિત
થાય એ જ આજના પ્રકાશન-અવસરે મંગળ ભાવના.
વિ.સં. ૨૦૪૬, માગશર વદ ૮,
(શ્રી કુંદકુંદ-આચાર્યપદદિન)
‘કહાનગુરુ-જન્મશતાબ્દી’ વર્ષ
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ- (સૌરાષ્ટ્ર)
[ ૪ ]

Page -1 of 153
PDF/HTML Page 7 of 161
single page version

background image
પ્રકાશકીય નિવેદન
(દ્વિતીય આવૃત્તિ)
આ ગુજરાતી ‘‘તત્ત્વજ્ઞાન તરંગિણી’’ ગ્રંથની પ્રથમ આવૃત્તિ ખપી
જવાથી તેની દ્વિતીય આવૃત્તિ ફરી છપાવવામાં આવેલ છે. આગળની આવૃત્તિમાં
જે મુદ્રણ અશુદ્ધિઓ હતી તે સુધારીને આ આવૃત્તિ મુદ્રિત કરવામાં આવી છે.
મુદ્રણકાર્ય ‘કહાન મુદ્રણાલય’ના માલિક શ્રી જ્ઞાનચંદજી જૈને
કાળજીપૂર્વક સારું કરી આયું છે તે બદલ ટ્રસ્ટ તેમનો આભાર માને છે.
આ ગ્રંથના પઠન-પાઠનથી મુમુક્ષુ જીવ આત્મલક્ષી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી
આત્માર્થને વિશેષ પુષ્ટ કરે એ જ ભાવના
વિ.સં. ૨૦૬૫, વૈશાખ સુદ ૨,
પૂજ્ય ગુરુદેવશ્રીનો
૧૨૦મો જન્મોત્સવ
તા. ૨૬-૪-૨૦૦૯
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ- (સૌરાષ્ટ્ર)

Page 0 of 153
PDF/HTML Page 8 of 161
single page version

background image
વિષયાનુક્રમણિકા
૧.શુદ્ધ ચિદ્રૂપનાં લક્ષણ ---------------------------------------------૧
૨.શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનમાં ઉત્સાહ પ્રદાન --------------------------૧૦
૩.શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિના ઉપાય ----------------------------------૨૨
૪.શુદ્ધ ચિદ્રૂપના માર્ગની સુગમતા --------------------------------૩૨
૫.શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ કદી પૂર્વે કોઈ વાર થઈ નથી -------------૪૧
૬.શુદ્ધ ચિદ્રૂપનાં સ્મરણમાં નિશ્ચળતાનો બોધ ---------------------૫૦
૭.શુદ્ધ ચિદ્રૂપના સ્મરણમાં નયોના અવલંબનનું વર્ણન ------------૫૮
૮.શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે ભેદજ્ઞાનની આવશ્યકતા ------------- ૬૬
૯.શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનને માટે મોહત્યાગની આવશ્યકતા ----------૭૪
૧૦. શુદ્ધ ચિદ્રૂપનાં ધ્યાનાર્થે અહંકાર મમકારના ત્યાગનો ઉપદેશ----૮૩
૧૧. શુદ્ધ ચિદ્રૂપના ઉપાસકોની વિરલતાનું વર્ણન --------------------૮૯
૧૨. શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિનું અસાધારણ કારણ રત્નત્રય -------------૯૭
૧૩. શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે વિશુદ્ધિની ઉપયોગિતા ------------- ૧૦૫
૧૪. અન્ય કાર્યો કરવા છતાં પણ શુદ્ધ ચિદ્રૂપના સ્મરણનો ઉપદેશ ૧૧૩
૧૫. શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે પર દ્રવ્યોનાં ત્યાગનો ઉપદેશ------ ૧૨૨
૧૬. શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે નિર્જન સ્થાનની આવશ્યકતા ------ ૧૩૦
૧૭. શુદ્ધ ચિદ્રૂપમાં પ્રેમ વધે તે માટે વાસ્તવિક સુખનું પ્રતિપાદન--૧૩૭
૧૮. શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિનો ક્રમ ---------------------------------- ૧૪૫

Page 1 of 153
PDF/HTML Page 9 of 161
single page version

background image
परमात्मने नमः
ભટ્ટારક શ્રી જ્ઞાનભૂષણ વિરચિત
તત્ત્વજ્ઞાન તરંગિણી
અધયાય ૧ લો
[ શુદ્ધ ચિદ્રૂપનાં લક્ષણ ]
प्रणम्य शुद्धचिद्रूपं सानन्दं जगदुत्तमं
तल्लक्षणादिकं वच्मि तदर्थी तस्य लब्धये ।।।।
(હરિગીત)
આનંદનું જે ધાામ સર્વોત્તમ જગતમાં જે સદા,
તે જ્ઞાનમૂર્તિ શુદ્ધ ચિદ્રૂપ વંદું ભકિતથી મુદા;
તે સ્વરુપ પ્રાપ્તિ કારણે તેનો જ અર્થી સર્વદા,
લક્ષણ વગેરે ભાખું તેનાં, પામું ચિદ્રૂપ સંપદા.
અર્થ :આનંદથી પરિપૂર્ણ, જગતમાં સર્વોત્તમ, શુદ્ધ
ચૈતન્યસ્વરૂપને પ્રણામ કરીને તેનો અભિલાષી હું તેની પ્રાપ્તિ માટે તે
શુદ્ધ ચિદ્રૂપનાં લક્ષણ આદિને કહું છું. ૧.
पश्यत्यवैति विश्वं युगपन्नोकर्मकर्मणामणुभिः
अखिलैर्मुक्तो योऽसौ विज्ञेयः शुद्धचिद्रूपः ।।।।
યુગપદ્ જુવે જાણે જગત, તે શુદ્ધ ચિદ્રૂપ જાણજો;
સૌ કર્મ ને નોકર્મ પરમાણુથી મુકત પ્રમાણજો. ૨.

Page 2 of 153
PDF/HTML Page 10 of 161
single page version

background image
][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
અર્થ :જે સમસ્ત વિશ્વને એકસાથે દેખે છે, જાણે છે,
નોકર્મ અને કર્મનાં સમસ્ત પરમાણુઓથી મુક્ત છે, તેને શુદ્ધ ચિદ્રૂપ
જાણવો. ૨.
अर्थात् यथास्थितान् सर्वान् समं जानाति पश्यति
निराकुलो गुणी योऽसौ शुद्धचिद्रूप उच्यते ।।।।
સર્વે પદાર્થ યથાર્થ યુગપદ્ જે સદા જાણે જુવે,
તે શુદ્ધ ચિદ્રૂપ સ્વગુણ નિર્ભર સુખ નિરાકુળ અનુભવે. ૩.
અર્થ :જે, યથાસ્થિત સર્વ પદાર્થોને એક સાથે જાણે છે
અને દેખે છે, આકુળતા રહિત છે, ગુણવાન છે, તેને શુદ્ધ ચિદ્રૂપ કહે
છે. ૩.
स्पर्शरसगंधवर्णैः शब्दैर्मुक्तो निरंजनः स्वात्मा
तेन च खैरग्राह्योऽसावनुभावनागृहीतव्यः ।।।।
સ્વાત્મા નિરંજન સ્પર્શ રસ રુપ ગંધા શબ્દ વિહીન એ,
તેથી ન £ન્દ્રિય ગ્રાıા પણ અનુભાવનાએ ગ્રાıા એ. ૪.
અર્થ :પોતાનો આત્મા સ્પર્શ, રસ, ગંધ, રૂપથી, શબ્દથી
રહિત છે, નિરંજન છે અને તેથી ઇન્દ્રિયો વડે ગ્રહાવા યોગ્ય નથી, તે
અનુભાવનાથી (આત્મભાવનાથી) ગ્રહણ થવા યોગ્ય છે.
सप्तानां धातूनां पिंडो देहो विचेतनो हेयः
तन्मध्यस्थोऽवैतीक्षतेऽखिलं यो हि सोहं चित् ।।।।
તન તો અચેતન સાત ધાાતુપિંM તજવા યોગ્ય તે,
તે મધય રહી જાણે જુવે જે તે હું ચિદ્રૂપ મુજ એ. ૫.
અર્થ :દેહ તે સાત ધાતુઓનો સમૂહ છે, અચેતન છે, હેય
છે, તેની મધ્યમાં રહેલો જે સર્વને જાણે છે, દેખે છે તે હું જ્ઞાનસ્વરૂપ
આત્મા છું. ૫.

Page 3 of 153
PDF/HTML Page 11 of 161
single page version

background image
અધ્યાય-૧ ][
आजन्म यदनुभूतं तत्सर्वं यः स्मरन् विजानाति
कररेखावत् पश्यति सोऽहं बद्धोऽपि कर्मणाऽत्यंतं ।।।।
श्रुतमागमात् त्रिलोकत्रिकालजं चेतनेतरं वस्तु
यः पश्यति जानाति च सोऽहं चिद्रूपलक्षणो नान्यः ।।।।
અનુભવ્યું જે જે જન્મથી તે તે સકલ જાણે સ્મરે,
કરરેખાવત્ દેખે હું તે અતિ કર્મબદ્ધ છતાં ખરે; ૬.
વસ્તુ ત્રિલોક ત્રિકાળવર્તી ચિદ્ અચિદ્ સુણી શાસ્ત્રથી,
જાણે જુવે જે તે હું ચિદ્રૂપ, મુજ લક્ષણ પર નથી. ૭.
અર્થ :જે જન્મથી માંડીને અનુભવેલું સર્વ યાદ કરીને જાણે
છે, હાથની રેખા પેઠે દેખે છે, તે હું કર્મોથી અત્યંત બંધાયેલો છું.
આગમમાંથી સાંભળેલ, ત્રણ કાળ અને ત્રણ લોકવર્તી ચેતન અને જડ
પદાર્થોને જે દેખે છે અને જાણે છે તે ચિદ્રૂપ લક્ષણોવાળો હું છું, અન્ય
હું નથી. ૬
૭.
शुद्धचिद्रूप इत्युक्त ज्ञेयाः पंचार्हदादयः
अन्येऽपि तादृशाः शुद्ध शब्दस्य बहुभेदतः ।।।।
અરિહંત આદિ પંચ જાણો, શુદ્ધ ચિદ્રૂપ જ્યાં કહો,
તેવા બીજા પણ જાણવા, બહુ ભેદ શુદ્ધ તણા લહો. ૮.
અર્થ :શુદ્ધ ચિદ્રૂપ એમ કહેતાં પાંચ અરિહંતાદિ જાણવા. શુદ્ધ
શબ્દનાં અનેક ભેદ હોવાથી અન્ય પણ તેમના જેવા જાણવા. ૮.
नो दृक् नो धीर्न वृत्तं न तप इह यतो नैव सौख्यं न शक्ति-
र्नादोषो नो गुणीतो न परमपुरुषः शुद्धचिद्रूपतश्च
नोपादेयोप्यहेयो न न पररहितो ध्येयरूपो न पूज्यो
नान्योत्कृष्टश्च तस्मात् प्रतिसमयमहं तत्स्वरूपं स्मरामि
।।।।

Page 4 of 153
PDF/HTML Page 12 of 161
single page version

background image
][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
એ શુદ્ધ ચિદ્રૂપ એ જ સમ્યગ્ જ્ઞાન દર્શન ચરણ છે,
તપ સૌખ્ય શકિત પરમ પુરુષ સ્વગુણથી પરિપૂર્ણ છે;
નહિ ત્યાજ્ય પણ સુગ્રાıા, પર વિણ ધયેયરુપ પ્રપૂજ્ય એ,
ઉત્કૃષ્ટ એનાથી અવર ના પ્રતિ સમય સ્મરું સ્વરુપ એ. ૯.
અર્થ :અહીં શુદ્ધ ચિદ્રૂપ સિવાય બીજું દર્શન નથી, જ્ઞાન નથી,
ચારિત્ર નથી, તપ નથી, સુખ નથી, શક્તિ નથી, અદોષ નથી, એનાથી
બીજો ગુણી નથી, પરમ પુરુષ નથી, ઉપાદેય નથી, અહેય છે, પરથી
રહિત નથી, ધ્યેયરૂપ નથી, પૂજ્ય નથી અને બીજું ઉત્તમ નથી. તેથી દરેક
સમયે હું તે સ્વરૂપને સંભારું છું. ૯.
ज्ञेयो दृश्योऽपि चिद्रूपो ज्ञाता दृष्टा स्वभावतः
न तथाऽन्यानि द्रव्याणि तस्माद् द्रव्योत्तमोऽस्ति सः ।।१०।।
એ જ્ઞેય દ્રશ્ય છતાં સ્વભાવે સ્વપરને જાણે જુવે,
જM અન્ય દ્રવ્ય ન તુલ્ય તેની, તેથી દ્રવ્યોત્તમ હુવે. ૧૦.
અર્થ :ચૈતન્યસ્વરૂપ આત્મા જેમ જ્ઞેય અને દ્રશ્ય હોવા છતાં
સ્વભાવથી જ્ઞાતા અને દ્રષ્ટા છે. તેવી રીતે અન્ય દ્રવ્યો નથી, માટે તે
(આત્મા) દ્રવ્યોમાં ઉત્તમ છે. ૧૦.
स्मृतेः पर्यायाणामवनिजलभृतामिंद्रियार्थागसां च
त्रिकालानां स्वान्योदितवचनततेः शब्दशास्त्रादिकानां
सुतीर्थानामस्त्रप्रमुखकृतरुजां क्ष्मारुहाणां गुणानां
विनिश्चेयः स्वात्मा सुविमलमतिभिर्दृष्टबोधस्वरूपः
।।११।।
પર્યાય બહુવિધા, જલધિાગિરિને, £ન્દ્રિયાર્થ પ્રમુખને,
ત્રણ કાળને, નિજ પર વચનને, શબ્દ શાસ્ત્રાદિકને;
સુતીર્થ, શસ્ત્રપ્રહાર દુઃખ, તરુ, દોષ ગુણને જે સ્મરે,
તે જ્ઞાનદ્રગ રુપ સ્વાત્મનો નિશ્ચય યથાર્થ સુધાી કરે. ૧૧.
અર્થ
:પર્યાયોની, પર્વતો અને સમુદ્રોની, ઇન્દ્રિયના વિષયો

Page 5 of 153
PDF/HTML Page 13 of 161
single page version

background image
અધ્યાય-૧ ][
અને પાપની, ત્રણે કાળની, પોતે અને બીજાઓએ બોલેલાં વચનોની,
વ્યાકરણાદિ શાસ્ત્રોની, સુતીર્થોની, અસ્ત્ર વગેરેથી કરાયેલા ઘાની, રોગની,
વૃક્ષોની અને ગુણોની જેને સ્મૃતિ રહે છે. એવા જ્ઞાનદર્શન સ્વરૂપ પોતાના
આત્માનો નિર્મળ મતિવાળાઓએ (ભેદજ્ઞાનીઓએ) વિવેકથી નિશ્ચય
કરવો જોઈએ. ૧૧.
ज्ञप्त्या दृक् चिदिति ज्ञेया सा रूपं यस्य वर्तते
स तथोक्तोऽन्यद्रव्येण मुक्तत्वात् शुद्ध इत्यसौ ।।१२।।
कथ्यते स्वर्णवत् तज्ज्ञैः सोहं नान्योस्मि निश्चयात्
शुद्धचिद्रूपोऽहमिति षड्वर्णार्थो निरुच्यते ।।१३।। युग्म ।।
(ઝૂલણા)
ચિદ્ કહેતાં કહો જ્ઞાન દર્શન અહો !
રુપ તે જેનું ચિદ્રૂપ જાણો;
મુક્ત પર દ્રવ્યથી શુદ્ધ કંચન સમો,
શુદ્ધ ચિદ્રૂપ પ્રાજ્ઞે વખાણ્યો;
તે હું નિશ્ચય થકી, અન્ય કદી પણ નહ{,
શુદ્ધ ચિદ્રૂપ એ સ્વરુપ મારું;
‘શુદ્ધ ચિદ્રૂપ હું’ અક્ષરો ષટ્ કıાા,
અર્થ નિરુકિત તે તો વિચારું. ૧૨-૧૩.
અર્થ :ચિદ્ એટલે જ્ઞાન અને દર્શન જાણો. એવું રૂપ જેનું છે,
તેને ચિદ્રૂપ કહેવાય છે. તે અન્ય દ્રવ્યથી મુક્ત હોવાથી, તેના જાણનારો
તેને સુવર્ણની જેમ શુદ્ધ કહે છે. તે હું છું, નિશ્ચયથી અન્ય હું નથી. ‘શુદ્ધ
ચિદ્રૂપ હું’ એ છ અક્ષરનો અર્થ કહેવામાં આવે છે. ૧૨-૧૩.
दृष्टैर्ज्ञातैः श्रुतैर्वा विहितपरिचितैर्निदितैः संस्तुतैश्च,
नीतैः संस्कार कोटिं कथमपि विकृतिं नाशनं संभवं वै
स्थूलैः सूक्ष्मैरजीवैरसुनिकरयुतैः खाप्रियैः खप्रियैस्तै-
रन्यैर्द्रव्यैर्न साध्यं किमपि मम चिदानंदरूपस्य नित्यं
।।१४।।

Page 6 of 153
PDF/HTML Page 14 of 161
single page version

background image
][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
દ્રષ્ટ શ્રુત જ્ઞાત અનુભૂત નિંદિત રુMા,
હોય સંસ્કૃત, વિકૃત પદાર્થો,
હો ભલે નષ્ટ ઉત્પન્ન સ્થૂલ સૂક્ષ્મ કે,
ચેતનાયુકત કે જM કદા જો;
હો ભલે પ્રિય અપ્રિય £ન્દ્રિયને,
અન્ય એ, શ્રેય મારું શું સારે ?
હું ચિદાનંદરુપ આત્મ શાશ્વત અહો!
કામ શું અન્ય દ્રવ્યોનું મારે ? ૧૪.
અર્થ :જોયેલા, જાણેલા, સાંભળેલા, અનુભવેલા, નિંદ્ય કે
સ્તુત્ય, સંસ્કાર પામેલા કે વિકૃત થયેલા, નાશ પામેલા કે ઉત્પન્ન થયેલા,
સ્થૂળ કે સૂક્ષ્મ, જડ કે ચેતન, ઇન્દ્રિયોને પ્રિય કે અપ્રિય એવા તે અન્ય
દ્રવ્યોથી ચિદાનંદરૂપ એવાં મને સદાય કાંઈ પણ પ્રયોજન નથી. ૧૪.
विक्रियाभिरशेषाभिरंगकर्मप्रसूतिभिः
मुक्तो योऽसौ चिदानन्दो युक्तोऽनंतदृगादिभिः ।।१५।।
असौ अनेकरूपोऽपि स्वभावादेकरूपभाग्
अगम्यो मोहिनां शीघ्रगम्यो निर्मोहिनां विदां ।।१६।।
અંગ કે કર્મકૃત સર્વ જM વિકૃતિ,
તેથી જે મુકત તે સૌખ્યધાામી;
યુકત જ્ઞાનાદિ નિજ ગુણ અનંતે સદા,
`તે ચિદાનંદ ચૈતન્યસ્વામી;
સ્વગુણગણથી અનેકસ્વરુપી છતાં,
એકરુપી સદા નિજ સ્વભાવે;
ગમ્ય નહિ મોહીને, શીઘા્ર નિર્મોહી હા !
તત્ત્વજ્ઞાની અનુભૂતિ પાવે. ૧૫-૧૬.
અર્થ :જે શરીર અને કર્મથી થતી સમસ્ત વિક્રિયાઓથી રહિત
છે, તે ચિદાનંદસ્વરૂપ અનંત દર્શનાદિ વડે સહિત છે. ૧૫.

Page 7 of 153
PDF/HTML Page 15 of 161
single page version

background image
અધ્યાય-૧ ][
તે અનેક રૂપવાળો હોવા છતાં પણ સ્વભાવથી એકરૂપવાળો છે.
તે મોહી જીવોને જણાય તેવો નથી અને નિર્મોહી જ્ઞાનીઓને તરત જ
જણાવા
અનુભવવા યોગ્ય છે. ૧૬.
चिद्रूपोऽयमनाद्यंतः स्थित्युत्पत्तिव्ययात्मकः
कर्मणाऽस्ति युतोऽशुद्धः शुद्धः कर्मविमोचनात् ।।१७।।
આદિ કે અંત વિણ નિત્ય ચિદ્રૂપ એ,
સ્થિતિ ઉત્પત્તિ વ્યય ત્રણ સ્વરુપી;
કર્મથી યુકત તે શુદ્ધ નહિ, શુદ્ધ જો,
કર્મથી મુકત સહજાત્મરુપી. ૧૭.
અર્થ :આ ચિદ્રૂપ આદિ અને અંત રહિત છે, સ્થિતિ, ઉત્પત્તિ
અને નાશવાળો છે, કર્મથી યુક્ત અશુદ્ધ છે, કર્મ છૂટી જવાથી (તે) શુદ્ધ
છે. ૧૭.
शून्याशून्यस्थूलसूक्ष्मोस्तिनास्तिनित्याऽनित्याऽमूर्तिमूर्तित्वमुख्यैः
धर्मैर्युक्तोऽप्यन्यद्रव्यैर्विमुक्तः चिद्रूपोयं मानसे मे सदास्तु ।।१८।।
શૂન્ય, નહિ શૂન્ય, સ્થૂલ સૂક્ષ્મ, અરુપી રુપી,
અસ્તિ નાસ્તિ, ક્ષણિક સર્વદા જો;
મુખ્ય નિજ ધાર્મયુત, મુકત પરધાર્મથી,
શુદ્ધ ચિદ્રૂપ મુજ મન વિરાજો. ૧૮.
અર્થ :શૂન્ય, અશૂન્ય, સ્થૂળ, સૂક્ષ્મ, અસ્તિ, નાસ્તિ, નિત્ય,
અનિત્ય, અમૂર્ત, મૂર્ત આદિ ધર્મોથી યુક્ત છે છતાં પણ જે અન્ય દ્રવ્યોથી
વિમુક્ત છે; એ ચિદ્રૂપ મારા મનમાં સદા રહે
બિરાજો. ૧૮.
ज्ञेयं दृश्यं न गम्यं मम जगति किमप्यस्ति कार्यं न वाच्यं
ध्येयं श्रव्यं न लभ्यं न च विशदमतेः श्रेयमादेयमन्यत्
श्रीमत्सर्वज्ञवाणीजलनिधिमथनात् शुद्धचिद्रूपरत्नं
यस्माल्लब्धं मयाहो कथमपि विधिनाऽप्राप्तपूर्वंप्रियं च
।।१९।।

Page 8 of 153
PDF/HTML Page 16 of 161
single page version

background image
][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
શુદ્ધમતિ હું, મને જ્ઞેય નહિ, દ્રશ્ય નહિ,
ગમ્ય નહિ, કાર્ય નહિ, વાચ્ય નાંહી;
ધયેય નહિ, શ્રવ્ય નહિ, લભ્ય નહિ, શ્રેય નહિ,
નહિ ઉપાદેય કંઇ જગત માંહી;
કેમ કે ભાગ્યથી મx અપૂરવ અહો,
શુદ્ધ ચિદ્રૂપ પ્રિય રત્ન લાધયું;
શ્રીમદ્ સર્વજ્ઞની વાણી અર્ણવ મયી
`યત્નથી રત્ન લહી સર્વ સાધયું. ૧૯.
અર્થ :નિર્મળ બુદ્ધિવાળા એવા મને (આ) જગતમાં કાંઈ પણ
બીજું જોવા જેવું, જાણવા જેવું, સમજવા જેવું, કરવા જેવું, વાણીથી
કહેવા જેવું, ધ્યાન કરવા જેવું, સાંભળવા યોગ્ય, પ્રાપ્ત કરવા યોગ્ય,
હિતરૂપ, ગ્રહણ કરવા જેવું છે નહિ, કારણ કે શ્રી સર્વજ્ઞદેવની વાણીરૂપ
સમુદ્રના મંથનથી ખરેખર, કોઈ પણ રીતે ભાગ્યથી પૂર્વે નહિ મેળવેલું
એવું અને પ્રિય, શુદ્ધચૈતન્યસ્વરૂપ રત્ન મને મળી ગયું છે. ૧૯.
शुद्धचिद्रूपरूपोहमिति मम दधे मंक्षु चिद्रूपरूपं
चिद्रूपेणैव नित्यं सकलमलमिदा तेनचिद्रूपकाय
चिद्रूपाद् भूरिसौख्यात् जगति वरतरात्तस्य चिद्रूपकस्य
माहात्म्यं वैति नान्यो विमलगुणगणे जातु चिद्रूपकेऽज्ञात्
।।२०।।
કર્મ દૂરકરણ એ શુદ્ધ ચિદ્રૂપ વMે,
શુદ્ધ ચિદ્રૂપ હું સ્વરુપ સારું,
શુદ્ધ ચિદ્રૂપ જગશ્રેÌ સુખધાામથી,
શુદ્ધ ચિદ્રૂપને ચિત્ત ધાારું;
વિમલ ગુણના નિધિા શુદ્ધ ચિદ્રૂપમાં,
જ્ઞાન જેનું નથી અજ્ઞ એવા,
શુદ્ધ ચિદ્રૂપનું મહાત્મ્ય જાણે નહ{,
તો ઉરે ધાારવા શકા કેવા? ૨૦

Page 9 of 153
PDF/HTML Page 17 of 161
single page version

background image
અધ્યાય-૧ ][
અર્થ :‘શુદ્ધ ચૈતન્યસ્વરૂપ હું છું’ એમ મારા ચિદ્રૂપને, તે સર્વ
કર્મને ટાળનાર ચિદ્રૂપ વડે જ, ચિદ્રૂપને માટે, જગતમાં વધારે ચડિયાતા
એવા અત્યંત સુખમય ચિદ્રૂપમાંથી નિત્ય ધારણ કરું છું, તે નિર્મળ ગુણના
સમૂહરૂપ એવા ચિદ્રૂપમાં અજ્ઞાની હોવાથી અન્ય જીવ કદી પણ તે
ચિદ્રૂપનું માહાત્મ્ય જાણતો નથી. ૨૦.

Page 10 of 153
PDF/HTML Page 18 of 161
single page version

background image
અધયાય ૨ જો
[ શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનમાં ઉત્સાહ પ્રદાન ]
मृत्पिंडेन विना घटो न न पटस्तंतून् विना जायते
धातुनैर्व विना दलं न शकटः काष्ठं विना कुत्रचित्
सत्स्वन्येष्वपि साधनेषु च यथा धान्यं न बीजं बिना
शुद्धात्मस्मरणं विना किल मुनेर्मोक्षस्तथा नैव च
।।।।
(હરિગીત)
સામાન્ય કારણ બહુ છતાં કારણ અસાધાારણ વિના,
નહિ કાર્યસિદ્ધિ સંભવે, નહિ ધાાન્ય સંભવ બીજ વિના,
ઘાટ માટી વિણ, પટ તંતુ વિણ, ના શકટ કાષ્ટ વિના હુવે,
સહજાત્મ સ્મરણ વિણ મુમુક્ષુને ન મુકિત સંભવે.
અર્થ :જેવી રીતે અન્ય સાધનો હોવા છતાં પણ માટીના પિંડા
વિના ઘડો ઉત્પન્ન થતો નથી, તંતુ વિના વસ્ત્ર બનતું નથી, દળ (ધાતુના
પડ) વિના ધાતુ ઉત્પન્ન થતી નથી, ક્યાંય કાષ્ટ વગર ગાડું થતું નથી
અને બીજ વિના ધાન્ય ઉપજતું નથી; તેમ શુદ્ધાત્મસ્વરૂપના સ્મરણ વિના
મુનિને ખરેખર મોક્ષ થતો જ નથી. ૧.
बीजं मोक्षतरोर्भवार्णवतरी दुःखाटवीपावको
दुर्गं कर्मभियां विकल्परजसां वात्यागसां रोधनं
शस्त्रं मोहजये नृणामशुभतापर्यायरोगौषधं
चिद्रूपस्मरणं समस्ति च तपोविद्यागुणानां गृहं
।।।।
ચિદ્રૂપ સ્મરણ છે સર્વ વિદ્યા તપ અને ગુણગણનિધિા,
એ મુક્તિ તરુનું બીજ, દુઃખવન દહન, નાવ ભવોદધિા;

Page 11 of 153
PDF/HTML Page 19 of 161
single page version

background image
અધ્યાય-૨ ][ ૧૧
છે કર્મભીતને દુર્ગ, વાયુ વિકલ્પ રજ ઉMાMવા,
એ દોષ રોકે, મોહ જીતે, અગદ અશુભ નિવારવા.
અર્થ :ચિદ્રૂપનું સ્મરણ મનુષ્યોને મોક્ષરૂપી વૃક્ષનું બીજ,
સંસારરૂપ સમુદ્રમાં નૌકા, દુઃખરૂપી વનને બાળનાર અગ્નિ, કર્મથી ભય
પામેલાઓને (આશ્રય સ્થાન સમાન) કિલ્લો, વિકલ્પરૂપ ધૂળને ઉડાડી
મૂકવા પાવન, પાપોને રોકનાર, મોહનો જય કરવામાં શસ્ત્ર, નરક, તિર્યંચ
આદિ અશુભ પર્યાયરૂપ રોગને ટાળનારું ઔષધ અને તપ, વિદ્યા તથા
અનેક ગુણોનું ઘર સમીચીન રીતે છે. ૨.
क्षुत्तृट्रुग्वातशीतातपजलवचसः शस्त्रराजादिभीभ्यो
भार्यापुत्रारिनैः स्वानलनिगडगवाद्यश्वररैकंटकेभ्यः
संयोगायोगदंशिप्रपतनरजसो मानभंगादिकेभ्यो
जातं दुःखं न विद्मः क्व च पटति नृणांशुद्धचिद्रूपभाजां
।।।।
ભૂખ, તરસ, રોગ, કLોર વાણી, વાત LંMી, ઉષ્ણતા,
જલ, શસ્ત્ર, નૃપ ભય, નારી, અંગજ, અગ્નિ, અરિ, ધાન હીનતા;
ધાન, બેMી, કંટક, Mાંસ મચ્છર, માનભંગ વિયોગનાં,
જાણું ન, દુઃખ સૌ જાય કાાં હા ! શુદ્ધ ચિદ્રૂપ ભકતનાં. ૩
અર્થ :શુદ્ધ ચિદ્રૂપને ભજનાર મુષ્યોના ક્ષુધા, તૃષા, રોગ, ઠંડી,
ગરમી, વા પાણી અને કઠોર વાણી, રાજાદિના ભય, શસ્ત્રના ભય, સ્ત્રી,
પુત્ર, શત્રુ, નિર્ધનતા, અગ્નિ, બેડી, ગાય, અશ્વાદિ, ધન કંટક, સંયોગ-
વિયોગ, ડાંસ, પતન, ધૂળ, માનભંગાદિથી ઉપજતું દુઃખ ક્યાં જતું રહે
છે તે અમે જાણતા નથી. ૩ .
स कोपि परमानन्दश्चिद्रूपध्यानतो भवेत्
तदंशोपि न जायेत त्रिजगत्स्वामिनामपि ।।।।
અદ્ભુત પરમાનંદ એવો, શુદ્ધ ચિદ્રૂપ ધયાનથી,
પ્રગટે અહા! ના અંશ તેનો, ત્રણ જગત સામ્રાજ્યથી. ૪.

Page 12 of 153
PDF/HTML Page 20 of 161
single page version

background image
૧૨ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
અર્થ :ચિદ્રૂપના ધ્યાનથી એવો કોઈ પરમાનંદ (પ્રગટ) થાય
છે કે તેનો અંશ પણ ત્રણ જગતના સ્વામીઓને ય ઉપજતો નથી. ૪.
सौख्यं मोहजयोऽशुभास्त्रवहतिर्नाशोऽतिदुष्कर्मणा
मत्यंतं च विशुद्धता नरि भवेदाराधना तात्त्विकी
रत्नानां त्रितयं नृजन्मसफलं संसारभीनाशनं
चिद्रूपोहमितिस्मृतेश्च समता सद्भ्यो यशःकीर्त्तनं
।।।।
‘ચિદ્રૂપ હું’ એ સ્મરણથી સમતા વધો યશવિસ્તૃતિ,
સુખ પ્રાપ્તિ મોહવિજય અને દુષ્કર્મ આuાવની ક્ષતિ;
અત્યંત અંતરશુદ્ધ ને તાત્ત્વિક આરાધાન બને,
ત્રણ રત્ન પ્રાપ્તિ, સફળ નર ભવ, ભવતણો ભય સૌ હણે. ૫
અર્થ :‘હું ચૈતન્યસ્વરૂપ છું’ એમ સ્મરણ કરવાથી મનુષ્યને
સુખ, મોહનો જય, અશુભ આસ્ત્રવનો નાશ, દુષ્કર્મોનો નાશ અને અત્યંત
વિશુદ્ધિ, તત્ત્વની આરાધના, સમ્યગ્દર્શન
જ્ઞાનચારિત્ર એ ત્રણ રત્નોની
પ્રાપ્તિ, મનુષ્યજન્મની સફળતા, સંસારના ભયનો નાશ, સમતા તથા
સજ્જનો દ્વારા યશોગાન પ્રાપ્ત થાય છે. ૫.
वृतं शीलं श्रुतं चाखिलखजयतपोदृष्टिसद्भावनाश्च
धर्मो मूलोत्तराख्या वरगुणनिकरा आगसां मोचनं च
बाह्यांतः सर्वसंगत्यजनमपि विशुद्धांतरगं तदानी
मूर्मीणां चोपसर्गस्य सहनमभवच्छुद्धचित्संस्थितस्य ।।।।
જે શુદ્ધ ચિદ્રૂપ સ્થિત તે વ્રત શીલ શ્રુત તપ ગુણધારા,
£ન્દ્રિયવિજય સદ્ધર્મ દશર્ન ભાવના અઘાક્ષય કરા;
સૌ બાıા અંતર સંગ ત્યાગી, અંતરંગ વિશુદ્ધિથી,
ઉપસર્ગ ©ર્મિ સહન કરતા ધાીર નિજબળ વૃદ્ધિથી. ૬.
અર્થ :શુદ્ધ ચૈતન્યમાં સ્થિતિ કરનાર જીવને તે સમયે ચારિત્ર,
શીલ, જ્ઞાન, સમસ્ત ઇન્દ્રિયોનો જય, તપ, દર્શન, ભાવના, ધર્મ, મૂળ