Page -14 of 655
PDF/HTML Page 41 of 710
single page version
સૂત્ર નં.વિષયપાનું સૂત્ર નં.વિષયપાનું
૧મોક્ષપ્રાપ્તિનો ઉપાય૪નયની વ્યાખ્યા૧૯
રસમ્યગ્દર્શનનું લક્ષણ૬અનેકાંત તથા એકાંતર૦
૩સમ્યગ્દર્શનના ઉત્પત્તિ અપેક્ષાએ ભેદો૧૩દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયના
૪તત્ત્વોનાં નામ૧૪સમ્યગ્દ્રષ્ટિનાં બીજા નામોર૪
પસાત તત્ત્વો, સમ્યગ્દર્શનાદિ તથા આદરણીય નિશ્ચયનય છે-એવી શ્રદ્ધા કરવી ર૪
Page -13 of 655
PDF/HTML Page 42 of 710
single page version
સૂત્ર નં.વિષયપાનું સૂત્ર નં.વિષયપાનું
૭સમ્યગ્દર્શનાદિ તથા તત્ત્વોનેઉપાદાન-નિમિત્ત સંબંધી ખુલાસો૪૭
૮સમ્યગ્દર્શનાદિને જાણવાના બીજા૧૬અવગ્રહાદિ મતિજ્ઞાનના
Page -12 of 655
PDF/HTML Page 43 of 710
single page version
સૂત્ર નં.વિષયપાનું સૂત્ર નં.વિષયપાનું ૧૮અવગ્રહજ્ઞાનમાં વિશેષતાપ૭રરક્ષયોપશમનૈમિત્તિક અવધિજ્ઞાનના
૧૯વ્યંજનાવગ્રહજ્ઞાન નેત્ર અનેદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ
ર૦શ્રુતજ્ઞાન, તેની ઉત્પત્તિનો ક્રમ‘મનઃપર્યય’ તથા ઋજુમતિ વિપુલ
ર૧અવધિજ્ઞાનનું વર્ણન૬૬
Page -11 of 655
PDF/HTML Page 44 of 710
single page version
સૂત્ર નં.વિષયપાનું સૂત્ર નં.વિષયપાનું
૩૧મતિ, શ્રુત અને અવધિજ્ઞાનમાં (ર) સમ્યગ્દર્શન શું છે?૯૦
૩રજેમ સમ્યગ્દ્રષ્ટિ પદાર્થોને જાણે સમ્યગ્દર્શનની વ્યાખ્યા૯૦
વિપરીતતા (૮) નિશ્ચયસમ્યગ્દર્શનનું ચારિત્રની
૩૩પ્રમાણનું સ્વરૂપ પૂરું થતાં, હવે કોઈ વાર વ્યવહાર સમ્યગ્દર્શન
અર્થનય૮૪ ગુણ કેમ કહેવાય છે?૯૯
Page -10 of 655
PDF/HTML Page 45 of 710
single page version
સૂત્ર નં.વિષયપાનું સૂત્ર નં.વિષયપાનું (ર૧) જ્ઞાનચેતનાના વિધાનમાંપ્રભાવનાનું સાચું સ્વરૂપ૧૩૩
(રર) સમ્યગ્દર્શન સંબંધમાં ભગવાને કહેલું સ્વરૂપ૧૩૩
(ર૩) સમ્યગ્દર્શન અને જ્ઞાનચેતનામાં ફેર૧ર૧ ભાવનાવાળો શું કરે?૧૩૩ (ર૪) ચારિત્ર ન પળાય તોપણશ્રુતજ્ઞાનનું અવલંબન એ
(રપ) નિશ્ચયસમ્યગ્દર્શનનો બીજો અર્થ૧રરધર્મ ક્યાં છે અને કેમ થાય?૧૩પ
Page -9 of 655
PDF/HTML Page 46 of 710
single page version
સૂત્ર નં.વિષયપાનું સૂત્ર નં.વિષયપાનું
સૂત્ર નં.વિષયપાનું સૂત્ર નં.વિષયપાનું ૧જીવના અસાધારણ ભાવો૧૭૧અનાદિ અજ્ઞાની જીવને કયા ભાવો
રપાંચ ભાવોના ભેદો૧૮૦૯ઉપયોગના ભેદો૧૮૮ ૩ઔપશમિકભાવના બે ભેદ૧૮૦‘દર્શન’ શબ્દના જુદાજુદા અર્થો અને
૪ક્ષાયિકભાવના નવ ભેદો૧૮૧સાકાર અને નિરાકાર સંબંધી ખુલાસો૧૯૦
પક્ષાયોપશમિકભાવના અઢાર ભેદો૧૮રદર્શન અને જ્ઞાન વચ્ચે બેદ૧૯૧
૬ઔદયિકભાવના એકવીસ ભેદો૧૮૩દર્શન અને જ્ઞાન વચ્ચેનો ભેદ
અર્થ૧૯ર
૭પારિણામિકભાવના ત્રણ ભેદો૧૮૪દર્શન અને જ્ઞાન ઉપયોગ કેવળીપ્રભુને
Page -8 of 655
PDF/HTML Page 47 of 710
single page version
સૂત્ર નં.વિષયપાનું સૂત્ર નં.વિષયપાનું
૧૧સંસારી જીવોના ભેદ (સંજ્ઞી-અસંજ્ઞી)ર૦૧૩૪ઉપપાદ જન્મ કોને હોય છે?ર૧૬
૧રસંસારી જીવોના બીજા પ્રકારે૩૬શરીરના ઔદારિકાદિ પાંચ ભેદોર૧૭
ભાવ)ર૦૪ શરીરનો સંબંધ હોય છે?૨૨૦
પુદ્ગલની૪૯આહારક શરીરના સ્વામી તથા
ભેદોર૦૮પ૦-પ૧-પર કયા જીવોને કયું લિંગ (વેદ)
Page -7 of 655
PDF/HTML Page 48 of 710
single page version
સૂત્ર નં.વિષયપાનું સૂત્ર નં.વિષયપાનું
સૂત્ર નં.વિષયપાનું સૂત્ર નં.વિષયપાનું
નદીઓર૪૯
માપરપ૪
વર્ણનર૬૧
Page -6 of 655
PDF/HTML Page 49 of 710
single page version
સૂત્ર નં.વિષયપાનું સૂત્ર નં.વિષયપાનું
અવલોકનર૬૬
કોષ્ટકર૬૪ઉપસંહારર૬૮
સૂત્ર નં.વિષયપાનું સૂત્ર નં.વિષયપાનું
બતાવેલું
Page -5 of 655
PDF/HTML Page 50 of 710
single page version
સૂત્ર નં.વિષયપાનું સૂત્ર નં.વિષયપાનું
સૂત્ર નં.વિષયપાનું સૂત્ર નં.વિષયપાનું
રહે
Page -4 of 655
PDF/HTML Page 51 of 710
single page version
સૂત્ર નં.વિષયપાનુંસૂત્ર નં.વિષયપાનું ૩૩પરમાણુઓમાં બંધ થવાનું કારણ૩પરઉપાદાન-નિમિત્તસંબંધી સિદ્ધાંત૩૬૮ ૩૪-૩પપરમાણુઓમાં બંધ ક્યારેતે સિદ્ધાંતના આધારે જીવ-પુદ્ગલ
૩૬બંધ ક્યારે થાય છે?૩પપછ દ્રવ્યોના હોવાપણાની અન્ય૩૭૩ ૩૭બંધ થતાં નવી અવસ્થા કેવી પ્રકારે સિદ્ધિ
૩૮દ્રવ્યનું અન્ય લક્ષણ૩પ૬ટોપી ઉપરથી છ દ્રવ્યોની સિદ્ધિ૩૭૬
૩૯-૪૦કાળદ્રવ્યનું વર્ણન૩પ૭ સિદ્ધિ૩૭૭ ૪૧‘ગુણ’નું લક્ષણ૩પ૮કર્મો ઉપરથી છ દ્રવ્યોની સિદ્ધિ૩૭૯ ૪ર‘પર્યાય’નું લક્ષણ૩પ૯દ્રવ્યોની સ્વતંત્રતા૩૭૯
સૂત્ર નં.વિષયપાનુંસૂત્ર નં.વિષયપાનું
૧યોગના ભેદોનું સ્વરૂપ૩૯૨ તેમ કેમ કહ્યું નથી?૩૯૭ ૨આસ્રવનું સ્વરૂપ૩૯૩શુભ-અશુભ કર્મો બંધાવાના કારણે ૩યોગના નિમિત્તથી આસ્રવના શુભ-અશુભયોગ એવા ભેદ નથી૩૯૭
Page -3 of 655
PDF/HTML Page 52 of 710
single page version
સૂત્ર નં.વિષયપાનુંસૂત્ર નં.વિષયપાનું
૬આસ્રવમાં વિશેષતા૧૬તિર્યંચાયુના આસ્રવનું કારણ૪૨૨
૭આસ્રવનાં અધિકરણના ભેદ૪૦૩૧૯બધા આયુઓના આસ્રવનું કારણ૪૨પ ૮જીવ-અધિકરણના ભેદ૪૦૪૨૦-૨૧દેવાયુના આસ્રવનું કારણ૪૨૬-૨૭
૯અજીવ-અધિકરણ આસ્રવના ભેદો૪૦પ૨૪તીર્થંકર નામકર્મના ૧૦જ્ઞાનાવરણ અને દર્શનાવરણના આસ્રવનું કારણ૪૨૯
૧૧અસાતાવેદનીયના આસ્રવનું કારણ૪૦૮ ભાવનાનું સ્વરૂપ૪૨૯-૪૩૩ ૧૨સાતાવેદનીયના આસ્રવનું કારણ૪૧૦તીર્થંકરોના ત્રણ પ્રકાર૪૩૩ ૧૩અનંત સંસારનું કારણ જેઅરિહંતોના સાત પ્રકાર૪૩૩
૧વ્રતનું લક્ષણ૪૪૦આ સૂત્રમાં કહેલા ત્યાગનું સ્વરૂપ
Page -2 of 655
PDF/HTML Page 53 of 710
single page version
સૂત્ર નં.વિષયપાનુંસૂત્ર નં.વિષયપાનું ૭બ્રહ્મચર્યવ્રતની પાંચ ભાવનાઓ૪પ૪૨૧અણુવ્રતના સહાયક સાત શીલવ્રતો૪૭૨ ૮પરિગ્રહત્યાગવ્રતની પાંચ ભાવનાઓ૪પ૪ ત્રણ ગુણવ્રત અને ચાર ૯-૧૦ હિંસા વગેરેથી વિરક્ત થવા શિક્ષાવ્રતનું સ્વરૂપ૪૭૩
૧૧વ્રતધારી સમ્યગ્દ્રષ્ટિની ભાવના૪પ૭૨૨વ્રતીને સંલ્લેખના ધારણ ૧રવ્રતોની રક્ષા અર્થે સમ્યગ્દ્રષ્ટિ કરવાનો ઉપદેશ૪૭૪
૧૩હિંસા-પાપનું લક્ષણ૪૬૩ વર્ણન૪૭૭-૪૮૨
૧૪અસત્યનું સ્વરૂપ૪૬પ૩૮દાનનું સ્વરૂપ૪૮૨
૧પસ્તેય (-ચોરી) નું સ્વરૂપ૪૬૭નવધા ભક્તિનું સ્વરૂપ૪૮પ ૧૬કુશીલ (-અબ્રહ્મચર્ય) નું સ્વરૂપ૪૬૮દ્રવ્યવિશેષ, દાતૃવિશેષ અને પાત્ર- ૧૭પરિગ્રહનું સ્વરૂપ૪૬૯ વિશેષનું સ્વરૂપ૪૮૬ ૧૮વ્રતીની વિશેષતા૪૬૯દાન સંબંધી જાણવા યોગ્ય વિશેષ૪૮૭
૧૯વ્રતીના ભેદ૪૭૨સંવર-નિર્જરા નથી.૪૮૭ થી ૪૯૦
સૂત્ર નં.વિષયપાનુંસૂત્ર નં.વિષયપાનું
(એકાંતમિથ્યાત્વાદિ) પાંચ ભેદોનું
સ્વરૂપ
ઓળખવા જોઈએ૪૯૨અવિરતિ, પ્રમાદ અને કષાયનું
Page -1 of 655
PDF/HTML Page 54 of 710
single page version
સૂત્ર નં.વિષયપાનું સૂત્ર નં.વિષયપાનું
૨બંધનું લક્ષણપ૦૧૨૧-૨૨અનુભાગ બંધનું વર્ણનપ૧૪
૩બંધના ચાર ભેદ અને તેની વ્યાખ્યાપ૦૪૨૪પ્રદેશબંધનું સ્વરૂપપ૧પ ૪પ્રકૃતિબંધના આઠ મૂળ ભેદો૨પ-૨૬પુણ્યપ્રકૃતિઓનાં તથા પાપ-
૧સંવરનું લક્ષણપ૨૮પરિષહનું સ્વરૂપ અને ૨સંવરનાં કારણોપ૩૦તે સંબંધી થતી ભૂલપ૪૮
૩નિર્જરા અને સંવરનું કારણપ૩૧અને તેનું સ્વરૂપપ૪૯-પપ૨
તપના ફળ સંબંધી ખુલાસોપ૩૨
પ૩૩૧૦દસમાથી બારમા ગુણસ્થાન
૪ગુપ્તિનું લક્ષણ અને ભેદપ૩૪સુધીના પરિષહોનું વર્ણનપપપ પસમિતિનું સ્વરૂપ અને૧૧તેરમા ગુણસ્થાન પરિષહોપપ૬
૬ઉત્તમક્ષમાદિ દશ ધર્મઅન્નાહાર હોય જ નહિપ૬૦
૭અનિત્યાદિ બાર અનુપ્રેક્ષાસૂત્ર ૮ સાથે સંબંધપ૬૧
સુધીના પરિષહોપ૬૨
Page 0 of 655
PDF/HTML Page 55 of 710
single page version
સૂત્ર નં.વિષયપાનુંસૂત્ર નં.વિષયપાનું ૧૩-૧૬ક્યા કર્મના ઉદયથી૨પસમ્યક્સ્વાધ્યાયતપના પાંચ ભેદપ૭૮
૧૭એક જીવને એક સાથે૨૮ધ્યાનના ચાર ભેદપ૮૧
૧૮ચારિત્રના સામાયિકાદિ પાંચ૩૦-૩૩ આર્ત્તધ્યાનના ચાર
૧૯બાહ્ય તપના છ પ્રકારોપ૭૦કેવળીને બે પ્રકારના વચનયોગપ૮૭
૨૦આભ્યંતર તપના છ પ્રકારોપ૭૩૪૧-૪૨ શુક્લધ્યાનના પહેલા બે ભેદોની
૨૧આભ્યંતર તપના પેટા ભેદોપ૭૪૪૪વિચારનું લક્ષણપ૮૯ ૨૨સમ્યક્પ્રાયશ્ચિત્ત તપના નવ ભેદોપ૭પયોગસંક્રાન્તિ વગેરેનું સ્વરૂપપ૯૦
૨૩સમ્યક્વિનય તપના ચાર ભેદપ૭૬સંબંધી ખાસ લક્ષમાં રાખવા લાયક
નિશ્ચયવિનયનું સ્વરૂપપ૭૬
પ૭૭સ્પષ્ટીકરણપ૯૨-પ૯૩
૨૪સમ્યક્વૈયાવૃત્યતપના દસ ભેદપ૭૭૪પપાત્ર અપેક્ષાએ નિર્જરામાં થતી
Page 1 of 655
PDF/HTML Page 56 of 710
single page version
સૂત્ર નં.વિષયપાનુંસૂત્ર નં.વિષયપાનું
૪૭પુલાકાદિ મુનિઓમાં આઠ પ્રકારેસંબંધી સ્પષ્ટીકરણ૬૦૩
-તે બાબત સ્પષ્ટીકરણ૬૦૩
સૂત્ર નં.વિષયપાનુંસૂત્ર નં.વિષયપાનું
૧કેવળજ્ઞાનની ઉત્પત્તિનું કારણ૬૦પસિદ્ધોનું લોકાગ્રથી સ્થાનાંતર થતું નથી૬૨૪
નથી?૬૦૮
૨મોક્ષનું કારણ અને લક્ષણ૬૦૮
રચ્યું છે, તેના ઉપસંહારમાં ૨૩ ગાથા
દ્વારા આપેલો ગ્રંથનો સારાંશ]
૩-૪ મોક્ષ દશામાં ક્યા ક્યા ભાવોનો(ર) મોક્ષમાર્ગનું બે પ્રકારે કથન૬૨૭
પમુક્ત જીવોનું સ્થાન૬૧૨(૩-૪) નિશ્ચય તથા વ્યવહાર ૬મુક્ત જીવના ઊર્ધ્વગમનનું કારણ૬૧૩મોક્ષમાર્ગનું સ્વરૂપ૬૨૭-૨૮ ૭પૂર્વપ્રયોગાદિ ચાર પ્રકારનાં દ્રષ્ટાંતો૬૧૩(પ-૬) વ્યવહારી તથા નિશ્ચયી ૮મુક્ત જીવો લોકાગ્રથી આગળ નહિ૬૧૪મુનિનું સ્વરૂપ૬૨૮
૯મુક્ત જીવોમાં વ્યવહારનયે ભેદ૬૧પ(૮-૨૦) નિશ્ચયરત્નત્રયનું કર્તા, કર્મ
આત્માને બંધન છે તેની સિદ્ધિ૬૧૯
૬૧૨આચાર્ય નથી૬૩૪-૬૩પ
ન થાય૬૨૨
Page 2 of 655
PDF/HTML Page 57 of 710
single page version
સૂત્ર નં.વિષયપાનુંસૂત્ર નં.વિષયપાનું
Page 3 of 655
PDF/HTML Page 58 of 710
single page version
ॐ
कामदं मोक्षदं चैव ૐकाराय नमो नमः।। १ ।।
मुनिभिरुपासिततीर्था सरस्वती हरतु नो दुरितान्।। २ ।।
अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया।
चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः।। ३ ।।
सकलकलुषविध्वंशकं, श्रेयसां परिवर्धकं, धर्मसम्बन्धकं,
शास्त्रं श्री मोक्षशास्त्र नामधेयं, अस्य मूलग्रंथकर्तारः
श्रीसर्वज्ञदेवास्तदुत्तरग्रंथकर्तारः श्रीगणधरदेवाः प्रतिगणधरदेवा–
स्तेषां वचनानुसारमासाद्य आचार्यश्रीउमास्वामीआचार्यदेव–
विरचितं, श्रोतारः सावधानतया श्रृण्वन्तु।।
मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्।। १ ।।
सर्वमङ्गलमांगल्यं सर्वकल्याणकारकं।
प्रधानं सर्वधर्माणां जैनं जयतु
Page 4 of 655
PDF/HTML Page 59 of 710
single page version
ज्ञातारं विश्चतत्त्वानां वन्दे तद्गुणलब्धये।।
અર્થઃ– મોક્ષમાર્ગના પ્રવર્તાવનાર અર્થાત્ ચલાવનાર, કર્મરૂપી પર્વતોના ભેદનાર અર્થાત્ નાશ કરનાર. વિશ્વના અર્થાત્ બધાં તત્ત્વોના જાણનાર તેને તે ગુણોની પ્રાપ્તિ માટે હું પ્રણામ કરું છું–વંદન કરું છું.
(૧) આ શાસ્ત્ર શરૂ કરતાં પહેલાં આ શાસ્ત્રનો વિષય શું છે તે ટૂંકમાં જણાવવાની જરૂર છે.
(ર) આચાર્ય ભગવાને આ શાસ્ત્રનું નામ ‘મોક્ષશાસ્ત્ર’ અથવા ‘તત્ત્વાર્થસૂત્ર’ રાખ્યું છે. જગતના જીવો અનંત પ્રકારના દુઃખો ભોગવી રહ્યા છે, તે દુઃખોથી હંમેશને માટે મુક્ત થવા એટલે કે અવિનાશી સુખ મેળવવા તેઓ અહર્નિશ ઉપાયો કરી રહ્યા છે; પણ તેઓના તે ઉપાયો ખોટા હોવાથી જીવોને દુઃખ મટતું નથી, એક કે બીજા પ્રકારે દુઃખ ચાલ્યા જ કરે છે. દુઃખોની પરંપરાથી જીવો શી રીતે મુક્ત થાય તેનો ઉપાય અને તેનું વીતરાગી વિજ્ઞાન આ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યાં છે તેથી તેનું નામ ‘મોક્ષશાસ્ત્ર’ રાખવામાં આવ્યું છે મૂળભૂત ભૂલ વિના દુઃખ હોય નહિ અને તે ભૂલ ટળતાં સુખ થયા વગર રહે જ નહિ એવો અબાધિત સિદ્ધાંત છે. વસ્તુનું સાચું સ્વરૂપ સમજ્યા વિના એ ભૂલ ટળે નહિ; તેથી વસ્તુનું સાચું સ્વરૂપ
Page 5 of 655
PDF/HTML Page 60 of 710
single page version
૨] [મોક્ષશાસ્ત્ર આ શાસ્ત્રમાં સમજાવવામાં આવ્યું હોવાથી તેનું નામ ‘તત્ત્વાર્થસૂત્ર’ પણ આપવામાં આવ્યું છે.
Belief) ન હોય તો જ્ઞાનમાં ભૂલ થાય નહિ. જ્યાં માન્યતા સાચી હોય ત્યાં જ્ઞાન સાચું જ હોય. સાચી માન્યતા અને સાચા જ્ઞાનપૂર્વક જે કાંઈ વર્તન થાય તે યથાર્થ જ હોય; તેથી સાચી માન્યતા અને સાચા જ્ઞાનપૂર્વક થતા સાચા વર્તન દ્વારા જ જીવો દુઃખથી મુક્ત થઈ શકે છે એ સિદ્ધાંત આચાર્ય ભગવાને આ શાસ્ત્રની શરૂઆત કરતાં પહેલા અધ્યાયના પહેલા જ સૂત્રમાં જણાવ્યો છે.
(૪) ‘પોતે કોણ છે’ તે સંબંધી જગતના જીવોની મહાન ભૂલ ચાલી આવે છે. ઘણા જીવો શરીરને પોતાનું સ્વરૂપ માને છે, તેથી શરીરની સંભાળ રાખવા તેઓ સતત્ પ્રયત્ન અનેક પ્રકારે કર્યા કરે છે. શરીરને જીવ પોતાનું માને છે તેથી શરીરની સગવડ જે ચેતન કે જડ પદાર્થો તરફથી મળે છે એમ તે માને તે તરફ તેને રાગ થાય જ; અને જે ચેતન કે જડ પદાર્થો તરફથી અગવડ મળે છે એમ તે માને તે તરફ તેને દ્વેષ થાય જ. જીવની આ માન્યતાથી જીવને આકુળતા રહ્યા જ કરે છે.
(પ) જીવની આ મહાન ભૂલને શાસ્ત્રમાં ‘મિથ્યાદર્શન’ કહેવામાં આવે છે; જ્યાં મિથ્યા માન્યતા હોય ત્યાં જ્ઞાન અને ચારિત્ર પણ મિથ્યા હોય જ; તેથી મિથ્યાદર્શનરૂપ મહાન ભૂલને મહાપાપ પણ કહેવામાં આવે છે. મિથ્યાદર્શન એ મહાન ભૂલ છે અને તે સર્વ દુઃખનું મહા બળવાન મૂળિયું છે, એવું જીવોને લક્ષ નહિ હોવાથી તે લક્ષ કરાવવા અને તે ભૂલ ટાળી જીવો અવિનાશી સુખ તરફ પગલાં માંડે તે હેતુથી આચાર્ય ભગવાને આ શાસ્ત્રમાં પહેલો જ શબ્દ ‘સમ્યગ્દર્શન’ વાપર્યો છે. સમ્યગ્દર્શન પ્રગટ થતાં જ તે જ સમયે જ્ઞાન સાચું થાય છે તેથી બીજો શબ્દ ‘સમ્યગ્જ્ઞાન’ વાપર્યો છે; અને સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક જ સમ્યક્ચારિત્ર હોઈ શકે તેથી ‘સમ્યક્ચારિત્ર’ એ શબ્દ ત્રીજો મૂક્યો છે. એ પ્રમાણે ત્રણ શબ્દો વાપરતાં ‘સાચું સુખ મેળવવાના રસ્તા ત્રણ છે’ એમ જીવો ન માની બેસે માટે એ ત્રણેની એકતા એ જ મોક્ષમાર્ગ છે એમ પહેલા જ સૂત્રમાં જણાવી દીધું છે.
(૬) જીવને સાચું સુખ જોઈતું હોય તો પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરવું જ જોઈએ; જગતમાં કયા કયા પદાર્થો છે, તેનું સ્વરૂપ શું છે, તેનાં કાર્ય-ક્ષેત્ર શું છે, જીવ શું છે, જીવ કેમ દુઃખી થાય છે-તેની યથાર્થ સમજણ હોય તો જ સમ્યગ્દર્શન પ્રગટ થાય; તેથી સાત તત્ત્વો દ્વારા આચાર્ય ભગવાને વસ્તુસ્વરૂપ દસ અધ્યાયોમાં જણાવ્યું છે.