Shri Jinendra Bhajan Mala (Gujarati). INTRODUCTION; SHREE JINENDRA BHAJANMALA; AAVRUTTI; PUJYA GURUDEVSHREE KANJISWAMI; PRAKASHKEEY NIVEDAN; ANUKRAMNIKA.

Next Page >


Combined PDF/HTML Page 1 of 11

 


Page -8 of 208
PDF/HTML Page 2 of 218
single page version

background image
श्री सीमंधरदेवाय नमः
શ્રી
જિનેન્દ્ર ભજનમાળા
-ઃ પ્રકાશકઃ-
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ-૩૬૪ ૨૫૦

Page -7 of 208
PDF/HTML Page 3 of 218
single page version

background image
ષષ્ટમાવૃત્તિવિ. સં. ૨૦૬૫પ્રતઃ ૨૦૦૦
મુદ્રક
કહાન મુદ્રણાલય
સોનગઢ- (02846) 244081
કિંમત : રુા. ૧૦=૦૦
શ્રી જિનેન્દ્ર ભજનમાળા (ગુજરાતી)ના
સ્થાયી પ્રકાશન પુરસ્કર્તા
વઢવાણનિવાસી સ્વ. પ્રેમચંદભાઇ ઉજમશીભાઇ શાહની સ્મૃતિમાં
હ. મંજુલાબેન પ્રેમચંદભાઇ શાહ
આ શાસ્ત્રની પડતર કિંમત રૂા. ૨૪=૨૦ થાય છે.
અનેક મુમુક્ષુઓની આર્થિક સહાયથી આ આવૃત્તિની કિંમત
રૂા.૨૦=૦૦ થાય છે. તેમાંથી ૫૦
% શ્રી કુંદકુંદ-કહાન
પારમાર્થિક ટ્રસ્ટ હસ્તે સ્વ. શ્રી શાંતિલાલ રતિલાલ શાહ
પરિવાર તરફથી કિંમત ઘટાડવામાં આવતા આ શાસ્ત્રની
કિંમત રૂા.૧૦=૦૦ રાખવામાં આવી છે.


Page -5 of 208
PDF/HTML Page 5 of 218
single page version

background image
પ્રકાશકીય નિવેદન
પરમોપકારી પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના અપૂર્વ
પ્રભાવનાયોગે અદ્ભૂત કલ્યાણકારી કાર્યો આ વિષમકાળમાં થયેલાં
દેખાય છે. તેઓશ્રીના પ્રભાવના ઉદયે સુવર્ણપુરી (સોનગઢ)માં
જ નહીં પણ શ્વેતામ્બરબહુલ એવા સૌરાષ્ટ્રના ગામેગામ તથા
સમગ્ર ભારત તેમજ વિદેશોમાં નૂતન જિનમંદિરોનું નિર્માણ થયું.
આવા અનેક પ્રસંગોએ જિનેન્દ્ર ભગવંતોની ભક્તિનો મહાસાગર
ઉમટી જતો. તેમાં પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનું પણ
કલ્યાણકારી માર્ગદર્શન ભકતોને મળી રહેતું. આવા મંગલ પ્રતિષ્ઠા
મહોત્સવો પ્રસંગે ભક્તિ કાવ્યોનાં નવીન પુસ્તકો બહાર પાડવામાં
આવતાં હતાં. સૌરાષ્ટ્રના પ્રમુખ શહેર રાજકોટમાં જિનેન્દ્ર
પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સૌ પ્રથમવાર આ ‘જિનેન્દ્ર
ભજનમાળા’ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. જેની સર્વ
નકલો ખપી જવાથી તેની આ છઠ્ઠી આવૃત્તિ પુનઃ પ્રકાશિત
કરવામાં આવે છે. આશા છે કે મુમુક્ષુ સમાજ આનાથી લાભાન્વિત
થશે.
વૈશાખ સુદ-૨
પૂજ્ય ગુરુદેવશ્રીનો ૧૨૦મો
જન્મજયંતી મહોત્સવ
તા. ૨૬-૪-૨૦૦૯
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિ૦ જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ-






Page 1 of 208
PDF/HTML Page 11 of 218
single page version

background image
શ્રી જિનેન્દ્ર ભજનમાળા
G
णमो अरिहंताणं णमो सिद्धाणं णमो आइरियाणं।
णमो उवज्झायाणं णमो लोए सव्व साहूणं।।
સુસીમાધૃતા યેન સીમંધરેણ, ભવારણ્યભીમ ભ્રમીયા સુકૃત્યૈઃ।
પ્રવંદ્ય સદા તીર્થકૃત્ દેવદેવ પ્રદેયાત્ સ મેઽનંત કલ્યાણબીજં.।।
G
અર્હન્તો ભગવંત ઇન્દ્રમહિતાઃ સિદ્ધાશ્ચ સિદ્ધીશ્વરાઃ
આચાર્યા જિનશાસનોન્નતિકરાઃ પૂજ્યા ઉપાધ્યાયકાઃ
શ્રી સિદ્ધાન્તસુપાઠકાઃ મુનિવરા રત્નત્રયારાધકાઃ
પંચૈતે પરમેષ્ઠિનઃ પ્રતિદિનં કુર્વન્તુ વો મંગલમ્.।।

Page 2 of 208
PDF/HTML Page 12 of 218
single page version

background image
સુપ્રભાતસ્તોત્ર
(શાર્દૂલવિક્રીડિત)
યત્સ્વર્ગાવતરોત્સવે યદભવજ્જન્માભિષેકોત્સવે
યદ્દીક્ષાગ્રહણોત્સવે યદખિલજ્ઞાનપ્રકાશોત્સવે,
યન્નિર્વાણગમોત્સવે જિનપતેઃ પૂજાદ્ભુતં તદ્રવૈઃ
સંગીતસ્તુતિમંગલૈઃ પ્રસરતાં મે સુપ્રભાતોત્સવ.
(વસંતતિલકા)
શ્રીમન્નતામરકિરીટમણિપ્રભાભિઃ
આલીઢપાદયુગ દુર્ધરકર્મદૂર,
શ્રીનાભિનંદન જિનાજિત શંભવાખ્ય
ત્વદ્ધ્યાનતોસ્તુ સતતં મમ સુપ્રભાતં.૨
છત્રત્રયં પ્રચલચામરવીજ્યમાન
દેવાભિનંદન મુને સુમતે જિનેન્દ્ર,
પદ્મપ્રભારુણમણિદ્યુતિભાસુરાંગ
ત્વદ્ધ્યાનતોસ્તુ સતતં મમ સુપ્રભાતં. ૩
અર્હન્ સુપાર્શ્વ કદલીદલવર્ણ ગાત્ર
પ્રા લે ય તા રગિરિમૌક્તિકવર્ણગૌર,
ચંદ્રપ્રભ સ્ફટિક પાંડુર પુષ્પદંત
ત્વદ્ધ્યાનતોસ્તુ સતતં મમ સુપ્રભાતં. ૪

Page 3 of 208
PDF/HTML Page 13 of 218
single page version

background image
સંતપ્તકાંચનરુચે જિનશીતલાખ્ય
શ્રેયાન્વિનષ્ટ દુરિતાષ્ટ કલંકપંક,
બંધૂકબંધુર રુચે જિનવાસુપૂજ્ય
ત્વદ્ધ્યાનતોસ્તુ સતતં મમ સુપ્રભાતં. ૫
ઉદ્દંડદર્પકરિપો વિમલામલાંગ
સ્થેમન્નનંતજિદનંત સુખાંબુરાશે,
દુષ્કર્મકલ્મષવિવર્જિત ધર્મનાથ
ત્વદ્ધ્યાનતોસ્તુ સતતં મમ સુપ્રભાતં. ૬
દેવામરીકુસુમસન્નિભ શાંતિનાથ
કુંથોદયાગુણવિભૂષણભૂષિતાંગ,
દેવાધિદેવ ભગવન્નરતીર્થનાથ
ત્વદ્ધ્યાનતોસ્તુ સતતં મમ સુપ્રભાતં. ૭
યન્મોહમલ્લમદભંજન મલ્લિનાથ
ક્ષેમંકરાવિતથ શાસન સુવ્રતાખ્ય,
યત્સંપદા પ્રશમિતો નમિનામધેય
ત્વદ્ધ્યાનતોસ્તુ સતતં મમ સુપ્રભાતં. ૮
તાપિચ્છગુચ્છરુચિરોજ્જ્વલ નેમિનાથ
ઘોરોપસર્ગવિજયિન્ જિન પાર્શ્વનાથ
સ્યાદ્વાદસૂક્તિમણિદર્પણ વર્દ્ધમાન
ત્વદ્ધ્યાનતોસ્તુ સતતં મમ સુપ્રભાતં. ૯

Page 4 of 208
PDF/HTML Page 14 of 218
single page version

background image
પ્રાલેયનીલહરિતારુણપીતભાસં
યન્મૂર્તિમવ્યય સુખાવસથં મુનીંદ્રાઃ
ધ્યાયંતિ સપ્તતિશતં જિનવલ્લભાનાં
ત્વદ્ધ્યાનતોસ્તુ સતતં મમ સુપ્રભાતં.૧૦
(અનુષ્ટુપ)
સુપ્રભાતં સુનક્ષત્રં માંગલ્યં પરિકીર્તિતં,
ચતુર્વિંશતિ તીર્થાનાં સુપ્રભાતં દિનેદિને. ૧૧
સુપ્રભાતં સુનક્ષત્રં શ્રેયઃ પ્રત્યભિનંદિતં,
દેવતા ૠષયઃ સિદ્ધાઃ સુપ્રભાતં દિને દિને. ૧૨
સુપ્રભાતં તવૈકસ્ય વૃષભસ્ય મહાત્મનઃ,
યેન પ્રવર્તિતં તીર્થં ભવ્યસત્ત્વ સુખાવહં. ૧૩
સુપ્રભાતં જિનેન્દ્રાણાં જ્ઞાનોન્મીલિતચક્ષુષાં,
અજ્ઞાનતિમિરાંધાનાં નિત્યમસ્તમિતોરવિઃ ૧૪
સુપ્રભાતં જિનેંદ્રસ્ય વીરઃ કમલલોચનઃ,
યેન કર્માટવી દગ્ધા શુક્લધ્યાનોગ્રવહ્નિના. ૧૫
સુપ્રભાતં સુનક્ષત્રં સુકલ્યાણં સુમંગલં,
ત્રૈલોક્યહિતકર્તૃણાં જિનાનામેવ શાસનં. ૧૬
ઇતિ સુપ્રભાત મંગલં.

Page 5 of 208
PDF/HTML Page 15 of 218
single page version

background image
શ્રી ચોવીસ તીર્થંકર સ્તુતિ
[સ્વયંભૂ સ્તોત્ર ભાષા]
(ચોપાઈ)
રાજ વિષે જુગલનિ સુખ કિયો,
રાજ ત્યાગ ભુવિ શિવપદ લિયો;
સ્વયંબોધ સ્વયંભૂ ભગવાન,
વંદૂં આદિનાથ ગુણખાન....
ઇન્દ્ર ક્ષીર સાગર જલ લાય,
મેરુ ન્હવાયે ગાય બજાય;
મદન-વિનાશક સુખ કરતાર,
વંદૂં અજિત અજિત પદ કાર...
શુક્લ ધ્યાન કરિ કરમ વિનાશી,
ઘાતિ અઘાતિ સકલ દુઃખરાશિ;
લહ્યો મુક્તિપદ સુખ અધિકાર,
વંદૂં સંભવ ભવદુઃખ ટાર...
માતા પચ્છિમ રયનમંઝાર,
સુપને સોલહ દેખે સાર,
ભૂપ પૂછી ફલ સુનિ હરષાય,
વંદૂં અભિનંદન મનલાય....

Page 6 of 208
PDF/HTML Page 16 of 218
single page version

background image
સબ કુવાદ વાદી સરદાર,
જીતે સ્યાદ્ વાદ ધુનિ સાર;
જૈનધરમ પરકાશક સ્વામ,
સુમતિદેવપદ કરહું પ્રણામ...૫
ગર્ભ અગાઉ ધનપતિ આય,
કરી નગર શોભા અધિકાય,
વરસે રતન પંચ દશ માસ,
નમૂં પદમ પ્રભુ સુખકી રાશ...
ઇન્દ્ર ફનિંદ નરિંદ ત્રિકાલ,
વાણી સુનિ સુનિ હોઈ ખુશાલ;
દ્વાદશ સભા જ્ઞાનદાતાર,
નમૂં સુ પારસનાથ નિહાર...
સુગુન છિયાલીસ હૈં તુમમાંહી,
દોષ અઠારહ કોઉ નાંહી;
મોહ મહાતમ નાશક દીપ,
નમૂં ચંદ્રપ્રભ રાખ સમીપ...
દ્વાદશવિધ તપ કરમ વિનાશ,
તેરહ ભેદ ચરિત પરકાશ;
નિજ અનિચ્છ ભવિ ઇચ્છકદાન,
વંદૂં પુષ્પદંત મન આન...

Page 7 of 208
PDF/HTML Page 17 of 218
single page version

background image
ભવિ સુખદાય સુરગતેં આય,
દશવિધ ધરમ કહ્યો જિનરાય;
આપ સમાન સબનિ સુખદેહ,
વંદૂં શીતલ ધર્મસનેહ... ૧૦
સમતા સુધા કોપ વિષ નાશ,
દ્વાદશાંગ વાની પરકાશ;
ચાર સંઘ આનંદ દાતાર,
નમૂં શ્રેયાંસ જિનેશ્વર સાર... ૧૧
રતનત્રય ચિર મુકુટ વિશાલ,
શોભે કંઠ સુગુન મનિમાલ;
મુક્તિનાર ભરતા ભગવાન,
વાસુપૂજ્ય વંદૂં ધર ધ્યાન... ૧૨
પરમ સમાધિ સ્વરૂપ જિનેશ,
જ્ઞાની ધ્યાની હિત ઉપદેશ;
કર્મ નાશિ શિવસુખ વિલસંત,
વંદૂં વિમલનાથ ભગવંત... ૧૩
અંતર બાહિર પરિગહ ડારી,
પરમ દિગંબર વ્રતકો ધારી;
સર્વ જીવ હિત રાહ દિખાય,
નમૂં અનંત વચનમન લાય... ૧૪

Page 8 of 208
PDF/HTML Page 18 of 218
single page version

background image
સાત તત્ત્વ પંચાસતિકાય,
અરથ નવોં છ દરવ બહુ ભાય;
લોક અલોક સકલ પરકાશ,
વંદૂં ધર્મનાથ અવિનાશ... ૧૫
પંચમ ચક્રવર્તી નિધિભોગ,
કામદેવ દ્વાદશમ મનોગ,
શાંતિકરન સોલમ જિનરાય,
શાંતિનાથ વંદૂં હરષાય... ૧૬
બહુ થુતિ કરેં હરષ નહિ હોય,
નિંદે દોષ ગહૈ નહિ કોય;
શીલવાન પરબ્રહ્મ સ્વરૂપ,
વંદૂં કુંથુનાથ શિવભૂપ... ૧૭
દ્વાદશ ગણ પૂજેં સુખદાય,
થુતિ વંદના કરેં અધિકાય;
જાકી નિજ થુતિ કબહું ન હોય,
વંદૂં અર-જિનવર પદ દોય... ૧૮
પર ભવ રતનત્રય અનુરાગ,
ઇહ ભવ વ્યાહ સમય વૈરાગ;
બાલ બ્રહ્મ પૂરન વ્રત ધાર,
વંદૂં મલ્લિનાથ જિન સાર... ૧૯

Page 9 of 208
PDF/HTML Page 19 of 218
single page version

background image
વિન ઉપદેશ સ્વયં વૈરાગ,
થુતિ લૌકાંત કરે પગ લાગ;
‘નમઃ સિદ્ધ’ કહી સબ વ્રત લેહિં,
વંદૂં મુનિસુવ્રત વ્રત દેહિં... ૨૦
શ્રાવક વિદ્યાવંત નિહાર,
ભગતિભાવ સોં દિયો અહાર;
વરસી રતનરાશિ તતકાલ,
વંદૂં નમિપ્રભુ દીન દયાળ... ૨૧
સબ જીવન કી બંદી છોડ,
રાગ રોષ દ્વૈ બંધન તોર;
રજમતિ તજિ શિવતિય સોં મિલે,
નેમિનાથ વંદૂં સુખ નિલે... ૨૨
દૈત્ય કિયો ઉપસર્ગ અપાર,
ધ્યાન દેખિ આયો ફનિધાર;
ગયો કમઠ શઠ મુખ કર શ્યામ,
નમું મેરુ સમ પારસ સ્વામ... ૨૩
ભવ સાગર તેં જીવ અપાર;
ધરમ પોત મેં ધરે નિહાર;
ડૂબત કાઢે દયા વિચાર,
વર્દ્ધમાન વંદૂં બહુ વાર... ૨૪

Page 10 of 208
PDF/HTML Page 20 of 218
single page version

background image
(દોહા)
ચોવીસોં પદ કમલ જુગ, વંદૂં મન વચ કાય;
‘દ્યાનત’ પઢે સુને સદા, સો પ્રભુ ક્યોં ન સહાય.
સંકટ હરન વિનતિ
(દોહા)
જાસુ ધર્મ પરભાવસોં, સંકટ કટત અનંત;
મંગલ મૂરતિ દેવ સો જયવંતો અરહંત.
હે કરુણાનિધિ સુજન કો, કષ્ટવિષે લખિ લેત;
તજિ વિલંબ દુઃખ નષ્ટ કિય અબ વિલંબ કિહ હેત.
(છપ્પા)
તબ વિલંબ નહીં કિયો દિયો નમિ કો રજતા બલ,
તબ વિલંબ નહીં કિયો મેઘ વાહન લંકા થલ;
તબ વિલંબ નહીં કિયો શેઠ સુત દારિદ ભંજે,
તબ વિલંબ નહીં કિયો નાગ જુગ સુરપદ રંજે.
ઇમ ચૂરિ ભૂરિ દુઃખ ભક્ત કે સુખ પૂરે શિવતિય વરન;
પ્રભુ મોહિ દુઃખ નાશન વિષે, અબ વિલંબ કારન કવન.
તબ વિલંબ નહીં કિયો સીતા પાવક જલ કીન્હોં,
તબ વિલંબ નહીં કિયો ચંદના શૃંખલ છીન્હોં;
તબ વિલંબ નહીં કિયો ચીર દ્રૌપદિ કો બાઢ્યો,
તબ વિલંબ નહીં કિયો સુલોચન ગંગા કાઢ્યો....ઇમ ચૂરિ૦