Shri Jinendra Stavan Mala (Gujarati).

Next Page >


Combined PDF/HTML Page 1 of 14

 


Page -10 of 253
PDF/HTML Page 2 of 265
single page version

background image
ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા, પુષ્પ-૫૨
नमः सिद्धेभ्यः।।
શ્રી
જિ નેન્દ્ર સ્તવનમાળા
-ઃ પ્રકાશકઃ-
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ-૩૬૪ ૨૫૦

Page -9 of 253
PDF/HTML Page 3 of 265
single page version

background image
એકથી સાત આવૃત્તિ કુલ પ્રતઃ ૧૦૪૦૦
અષ્ટમાવૃત્તિ
વિ. સં. ૨૦૬૫ ઈ.સ. ૨૦૦૯ પ્રતઃ ૨૦૦૦
મુદ્રક
કહાન મુદ્રણાલય
જૈન વિદ્યાર્થી ગૃહ કમ્પાઉન્ડ
સોનગઢ- (02846) 244081
કિંમત : રુા. ૧૨=૦૦
શ્રી જિનેન્દ્ર સ્તવનમાળા (ગુજરાતી)ના
સ્થાયી પ્રકાશન પુરસ્કર્તા
શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ, સુરત
આ શાસ્ત્રની પડતર કિંમત રૂા. ૨૭=૦૦ થાય છે.
મુમુક્ષુઓની આર્થિક સહાયથી આ આવૃત્તિની કિંમત
રૂા. ૨૪=૦૦ થાય છે. તેમાંથી ૫૦
% શ્રી કુંદકુંદ-કહાન
પારમાર્થિક ટ્રસ્ટ હસ્તે સ્વ. શ્રી શાંતિલાલ રતિલાલ શાહ
પરિવાર તરફથી કિંમત ઘટાડવામાં આવતા આ શાસ્ત્રની કિંમત
રૂા. ૧૨=૦૦ રાખવામાં આવી છે.


Page -7 of 253
PDF/HTML Page 5 of 265
single page version

background image
પ્રકાશકીય નિવેદન
શ્રી ‘જિનેન્દ્ર-સ્તવનમાળા’નું આ સાતમું સંસ્કરણ
પ્રકાશિત કરતાં અતિ પ્રમોદ અનુભવીએ છીએ.
સ્વાનુભવ-મહિમાપૂર્ણ અધ્યાત્મયુગ પ્રવર્તાવનાર, પરમ-
તારણહાર, પરમકૃપાળુ, પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી
કાનજીસ્વામીનો મુમુક્ષુજગત ઉપર એ મહાન અનુપમ ઉપકાર
છે કે એમણે આપણને અંતરમાં નિજ-શુદ્ધાત્મદ્રવ્યનો અર્થાત્
નિજ જ્ઞાયકદેવનો અને બહારમાં, જ્ઞાયકદેવને દેખાડનાર
વીતરાગ સર્વજ્ઞ જિનદેવનો અચિંત્ય અપાર મહિમા સમજાવ્યો.
તેમના સદ્ધર્મવૃદ્ધિકર પુનિત પ્રતાપે જ દેશવિદેશમાં વસતા
મુમુક્ષુસમાજમાં શુદ્ધાત્મતત્ત્વપ્રમુખ અનેકાન્તસુસંગત
અધ્યાત્મવિદ્યા તેમ જ શુદ્ધામ્નાયાનુસાર જિનેન્દ્રપૂજાભક્તિની
રસભીની પ્રવૃત્તિ, અંતરમાં તાત્ત્વિક લક્ષ સહિત, નિયમિત ચાલી
રહી છે. તેમના અધ્યાત્મવિદ્યાપ્રમુખ પવિત્ર પ્રભાવનાયોગની
દેશવિદેશવ્યાપી મંગળ સરિતાનો જ્યાંથી ભવ્ય ઉદ્ગમ થયો તે
(તેમની પવિત્ર સાધનાભૂમિ) શ્રી સુવર્ણપુરી તો અનેક વિશાળ
મનોહર જિનાયતનોથી અતીવ સુશોભિત દર્શનીય ‘અધ્યાત્મ-
અતિશયક્ષેત્ર’ બની ગયું છે.
આ અનુપમ અધ્યાત્મતીર્થનાં ભવ્ય જિનાલયોમાં
બિરાજમાન વીતરાગભાવવાહી દિગંબર જિનપ્રતિમાઓની
ભક્તિપ્રસંગે ઉપયોગી થાય, એવાં ભાવભીનાં ભક્તિગીતોનું આ

Page -6 of 253
PDF/HTML Page 6 of 265
single page version

background image
સંકલન ‘જિનેન્દ્ર-સ્તવનમાળા’રૂપે ટ્રસ્ટ તરફથી જે પ્રકાશિત થાય
છે, તે કેટલાક સમયથી અપ્રાપ્ય હોવાથી તથા મુમુક્ષુ-સમાજમાં
તેની માંગ હોવાથી તેની આ સાતમી આવૃત્તિ પ્રકાશિત કરવામાં
આવે છે.
શ્રી ભગવાન મહાવીર
નિર્વાણ કલ્યાણક દિન
વિ.સં. ૨૦૬૫
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિ૦ જૈન સ્વાધયાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ-
જેમના મુખનું દર્શન કરવાથી ભક્તજનોના
નેત્રોની ચંચળતા નષ્ટ થાય છે અને સ્થિર થવાની
આદત વધે છે અર્થાત્ એકદમ ટકટકી લગાવીને
જોવા લાગે છે, જે મુદ્રા જોવાથી કેવળી ભગવાનનું
સ્મરણ થઈ જાય છે, જેની સામે સુરેન્દ્રની સંપત્તિ
પણ તણખલા સમાન તુચ્છ ભાસવા લાગે છે, જેના
ગુણોનું ગાન કરવાથી હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ થાય
છે અને જે બુદ્ધિ મલિન હતી તે પવિત્ર થઈ જાય
છે. પંડિત બનારસીદાસજી કહે છે કે જિનરાજના
પ્રતિબિંબનો પ્રત્યક્ષ મહિમા છે. જિનેન્દ્રની મૂર્તિ
સાક્ષાત્ જિનેન્દ્ર સમાન સુશોભિત લાગે છે.
શ્રી નાટક સમયસાર







Page 1 of 253
PDF/HTML Page 13 of 265
single page version

background image
।। श्री वीतरागाय नमः।।
ઓંકારં બિંદુસંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ,
કામદં મોક્ષદં ચૈવ ૐકારાય નમોનમઃ.
મંગલં ભગવાન્ વીરો, મંગલં ગૌતમો ગણી,
મંગલં કુંદકુંદાર્યો, જૈનધર્મોઽસ્તુ મંગલમ્.
અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા,
ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રીગુરુવે નમઃ.
તુભ્યં નમસ્ત્રિભુવનાર્તિહરાય નાથ,
તુભ્યં નમઃ ક્ષિતિતલામલભૂષણાય;
તુભ્યં નમસ્ત્રિજગતઃ પરમેશ્વરાય,
તુભ્યં નમો જિન ભવોદધિશોષણાય.

Page 2 of 253
PDF/HTML Page 14 of 265
single page version

background image
શ્રી જિનસ્તવન
(ચોપાઈ)
જય ભવિ કુમુદનિ મોદન ચંદા,
જય દિનન્દ ત્રિભુવન અરવિંદા;
ભવ તપ હર સુર નર વર રૂપા,
મદજ્વર જરન હરન ઘન રૂપા.
અકથિત મહિમા અમિત અથાઈ,
નિર ઉપમેય સરસતા નાઈ;
ભાવલિંગ વિન કર્મ ખિપાઈ,
દ્રવ્યલિંગ વિન શિવપદ પાઈ.
નયવિભાગ વિન ન વસ્તુ પ્રમાણા,
દયાભાવ વિન નહિ કલ્યાણા;
પંગુલ મેરૂ ચૂલિકા પરસૈં,
ગૂંગા ગાન આરંભે સ્વરસેં.
યોં અયોગ કારજ નહિં હોઈ,
તુમ ગુણ કથન કઠિન હૈ સોઈ;
સર્વ જૈન શાસન જિનમાંહીં,
ભાગ અનંત ધરે તુમ નાહીં.
ગોખુરમેં નહિં સિંધુ સમાવૈ,
વાયસ લોક અન્ત નહિ પાવૈ;
તાતેં કેવલ ભક્તિભાવ તુમ,
પાવન કરૌ અપાવન ઉર હમ.

Page 3 of 253
PDF/HTML Page 15 of 265
single page version

background image
જે તુમ યશ નિજ મુખ ઉચ્ચારૈ,
તે તિહું લોક સુજશ વિસ્તારૈ;
તુમ ગુણ ગાન માત્ર કર પ્રાની,
પાવૈ સુગુણ મહાસુખ દાની.
જો ચિત ધ્યાન સલિલ તુમ ધારા,
તે મુનિ તીરથ હૈ નિરધારા;
તુમ ગુણ હંસ તુમ્હીં સર વાસી,
વચન જાલમેં લે તન ફાંસી.
જગતબંધુ ગુણસિંધુ દયાનિધિ,
બીજભૂત કલ્યાણ સર્વ સિદ્ધિ;
અક્ષય શિવસ્વરૂપ શ્રિય સ્વામી,
પૂર્ણ નિજાનંદી વિશ્રામી.
શરણાગત સર્વસ્વ સુહિતકર,
જન્મ મરણ દુખ આધિ વ્યાધિ હર;
સંતભક્તિ તુમ હો અનુરાગી,
નિશ્ચે અજર અમર પદ ભાગી.
શ્રી જિનસ્તવન
(ત્રોટક છંદ)
દુખકારન દ્વેષ વિડારન હો,
વશ ડારન રાગ નિવારન હો;

Page 4 of 253
PDF/HTML Page 16 of 265
single page version

background image
ભવિ તારન પૂરણ કારણ હો,
સબ સિદ્ધ નમોં સુખકારન હો.
સમયામૃત પૂરિત દેવ મહી,
પર આકૃતિ મૂરતિ લેશ નહીં;
વિપરીતિ વિભાવ નિવારન હો,
સબ સિદ્ધ નમોં સુખકારન હો.
અખિના અભિના અછિના સુપરા,
અભિદા અખિદા અવિનાશ વરા;
યમજામ જરા દુઃખ જારન હો,
સબ સિદ્ધ નમોં સુખકારન હો.
નિર આશ્રિત સ્વાશ્રિત વાસિત હો,
પરકાશિત ખેદ વિનાશિત હો;
વિધિ ધારન હારન પારન હો,
સબ સિદ્ધ નમોં સુખકારન હો.
અમુધા અછુધા અદ્વિધા અવિધં,
અકુધા સુસુધા સુબુધા સુસિધં;
વિધિ પારન જારન હારન હો,
સબ સિદ્ધ નમોં સુખકારન હો.
શરનં ચરનં મરનં વરનં,
કરનં લગનં ડરનં હરનં;
તરનં ભવવારિધિ તારન હો,
સબ સિદ્ધ નમોં સુખકારન હો.

Page 5 of 253
PDF/HTML Page 17 of 265
single page version

background image
ભવવાસ પરાસ વિનાશન હો,
દુઃખરાશ વિનાશ હુતાશન હો;
નિજ દાસન ત્રાસ નિવારન હો,
સબ સિદ્ધ નમોં સુખકારન હો.
તુમ ધ્યાવત શાશ્વત વ્યાધિ દહૈ,
તુમ પૂજત હી પદ પૂજિ લહૈ;
શરણાગત સંત ઉભારન હો,
સબ સિદ્ધ નમોં સુખકારન હો.
શ્રી જિનસ્તવન
(પદ્ધરી છંદ)
જય સ્વયં શક્તિ આધાર યોગ,
જય સ્વયં સ્વસ્થ આનંદ ભોગ;
જ્ય સ્વપરવિકાશ અવાસ ભાસ,
જય સ્વયં સિદ્ધ નિજપદ નિવાસ.
જય સ્વયં બુદ્ધ સંકલ્પ ટાર,
જય સ્વયં શુદ્ધ રાગાદિ જાર;
જય સ્વયં ગુણી આધાર ધાર,
જય સ્વયં સુખી અક્ષય અપાર.
જય સ્વયં ચતુષ્ટય રાજમાન,
જય સ્વયં અનંત સુગુણ નિધાન;

Page 6 of 253
PDF/HTML Page 18 of 265
single page version

background image
જય સ્વયં સ્વસ્થ સુસ્થિર અયોગ,
જય સ્વયં સ્વરૂપ મનોગ યોગ.
જય સ્વયં સ્વચ્છ નિજ જ્ઞાન પૂર,
જય સ્વયં વીર્ય રિપુ વજ્રચૂર;
જય મહામુનિન આરાધ્ય જાન,
જય નિપુણમતિ તત્ત્વજ્ઞ માન.
જય સંતનિ મન આનંદકાર,
જય સજ્જન ચિત વલ્લભ અપાર;
જય સુરગણ ગાવત હર્ષ પાય,
જય કવિ યશ કથનન કરિ અઘાય.
તુમ મહાતીર્થ ભવિ તરણ હેત,
તુમ મહાધર્મ ઉદ્ધાર દેત;
તુમ મહામંત્ર વિષ વિઘન જાર,
અઘ રોગ રસાયન કહો સાર.
તુમ મહા શાસ્ત્રકી મૂલ જ્ઞેય,
તુમ મહા તત્ત્વ હો ઉપાદેય;
તિહું લોક મહામંગલ સુરૂપ,
લોકત્રય સર્વોત્તમ અનૂપ.
તિહું લોક શરણ અઘહર મહાન,
ભવિ દેત પરમપદ સુખનિધાન;
સંસાર મહાસાગર અથાહ,
નિત જન્મ મરણ ધારાપ્રવાહ.

Page 7 of 253
PDF/HTML Page 19 of 265
single page version

background image
સો કાલ અનંત દિયો વિતાય,
તામેં ઝકોર દુખરૂપ ખાય;
મમ દુખી દેખ ઉર દયા આન,
ઇમ પાર કરો કર ગ્રહણ પાન.
તુમહી હો ઇશ પુરુષાર્થ જોગ,
અરૂ હૈ અશક્ત કરિ વિષય રોગ;
સુર નર પશુદાસ કહૈ અનંત,
ઇનમેં સે ભી ઇક જાન સંત. ૧૦
શ્રી જિનસ્તવન
(પદ્ધરી છંદ માત્રા)
જન મદન કદન મન કરણ નાશ,
જય શાંતિરૂપ નિજ સુખવિલાસ;
જય કપટ સુભટ પટ કરન સૂર,
જય લોભ ક્ષોભ મદ દંભ ચૂર.
પર પરણતિ સોં અત્યંત ભિન્ન,
નિજ પરણતિ સોં અતિ હી અભિન્ન;
અત્યંત વિમલ સબ હી વિશેષ,
મલ લેશ શોધ રાખો ન લેશ.
મણિદીપ સાર નિર્વિઘન જ્યોત,
સ્વાભાવિક નિત્ય ઉદ્યોત હોત;

Page 8 of 253
PDF/HTML Page 20 of 265
single page version

background image
ત્રૈલોક્ય શિખર રાજત અખંડ,
સમ્પૂરણ દ્યુતિ પ્રગટી પ્રચંડ. ૩
મુનિ મન મંદિરકો અંધકાર,
તિસ હી પ્રકાશસોં નશત સાર;
સો સુલભ રૂપ પાવૈ નિજર્થ,
જિસ કારણ ભવ ભવ ભ્રમેં વ્યર્થ. ૪
જો કલ્પ કાલમેં હેત સિદ્ધ,
તુમ છિન ધ્યાવત લહિયે પ્રસિદ્ધ;
ભવિ પતિતનકો ઉદ્ધાર હેત,
હસ્તાવલંબ તુમ નામ દેત. ૫
તુમ ગુણ સુમિરણ સાગર અથાહ,
ગણધર શરીર નહિં પાર પાહ;
જો ભવદધિ પાર અભવ્ય રાસ,
પાવે ન વૃથા ઉદ્યમ પ્રયાસ.
જિન મુખદ્રહસે નિકસો અભંગ,
અતિવેગ રૂપ સિદ્ધાંત ગંગ;
નય સપ્ત ભંગ કલ્લોલ માન,
તિહું લોક વહી ધારા પ્રમાન.
યાતેં જગમેં તીરથ સુધામ,
કહિ લાયો હૈ સત્યાર્થ ધામ;
સો તુમ હી સોહૈં શોભનીક,
નાતર જલસમ જુ વહૈ સુ ઠીક.