View slideshow of 108 images

Id12112
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start0
End
Track Number112
Topicsમાતાજી! અનંત પરિભ્રમણના દુઃખથી મુકત થવા માટે આપ અમને મળ્યા છો તેમ અંતરથી લાગે છે તો તેનો ઉપાય બતાવશો.    0   Play
माताजी! अनंत परिभ्रमणना दुःखथी मुकत थवा माटे आप अमने मळ्या छो तेम अंतरथी लागे छे तो तेनो उपाय बतावशो.    0   Play

સમ્યગ્દર્શન થતાં જ્ઞાન પ્રગટ થયું તે કેવળજ્ઞાનનો અંશ કેવી રીતે છે?    4:15   Play
सम्यग्दर्शन थतां ज्ञान प्रगट थयुं ते केवळज्ञाननो अंश केवी रीते छे?    4:15   Play

મુનિરાજ શ્રેણી માંડે ત્યારે તો નિર્વિકલ્પદશામાં ઉપયોગ અંદર રહે અને જ્યારે કેવળજ્ઞાન થાય ત્યારે શું ફરક પડે છે?    8:05   Play
मुनिराज श्रेणी मांडे त्यारे तो निर्विकल्पदशामां उपयोग अंदर रहे अने ज्यारे केवळज्ञान थाय त्यारे शुं फरक पडे छे?    8:05   Play

કેવળજ્ઞાન થયા પહેલા નિર્વિકલ્પ ઉપયોગ અંદર વધારેમાં વધારે કેટલો રહેતો હશે?    15:05   Play
केवळज्ञान थया पहेला निर्विकल्प उपयोग अंदर वधारेमां वधारे केटलो रहेतो हशे?    15:05   Play