View slideshow of 108 images

Id12172
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start0
End
Track Number172
Topics(બધું સમજવું) ચૈતન્ય તત્ત્વ ઓળખવા માટે છે    0   Play
(बधुं समजवुं) चैतन्य तत्त्व ओळखवा माटे छे    0   Play

અધોલોકમાં અકૃત્રિમ જિનપ્રતિમા વધારે છે. ત્યાં તેવા ભાવ .....    0:40   Play
अधोलोकमां अकृत्रिम जिनप्रतिमा वधारे छे. त्यां तेवा भाव .....    0:40   Play

માતાજી! આત્માને જે પકડવાનો છે. જ્ઞાનનો ઉઘાડ ક્ષયોપશમનો અંશ છે તેમાં શું આત્મા પકડાય? તેના સિવાય બીજા કોઈ સાધન અજ્ઞાની પાસે છે?    1:30   Play
माताजी! आत्माने जे पकडवानो छे. ज्ञाननो उघाड क्षयोपशमनो अंश छे तेमां शुं आत्मा पकडाय? तेना सिवाय बीजा कोई साधन अज्ञानी पासे छे?    1:30   Play

માતાજી! પૂજ્ય ગુરુદેવશ્રી શું સ્વર્ગમાંથી આવે છે? આપ તો તેમના અનન્ય ભકત છો    3:25   Play
माताजी! पूज्य गुरुदेवश्री शुं स्वर्गमांथी आवे छे? आप तो तेमना अनन्य भकत छो    3:25   Play

સોનગઢમાં રહેવા છતાં પ્રવૃત્તિ એટલી બધી રહે છે તેમાં અમારે કઈ રીતે.....    4:50   Play
सोनगढमां रहेवा छतां प्रवृत्ति एटली बधी रहे छे तेमां अमारे कई रीते.....    4:50   Play

ભરત ચક્રવર્તીના દિકરાઓને એવો કયો પુરુષાર્થ જાગ્યો હશે. તેવો પુરુષાર્થ આપની વાણીથી અમને જાગે?    6:10   Play
भरत चक्रवर्तीना दिकराओने एवो कयो पुरुषार्थ जाग्यो हशे. तेवो पुरुषार्थ आपनी वाणीथी अमने जागे?    6:10   Play

આત્મા સર્વાંગે સહજાનંદની મૂર્તિ જ્યાંથી જુઓ ત્યાંથી આનંદ આનંદ...તો અમને એવો આનંદ કઈ રીતે પ્રગટે?વૈરાગ્ય સંબોધન તથા મુમુક્ષુઓએ શું કરવા જેવું છે તે વિષે....    9:20   Play
आत्मा सर्वांगे सहजानंदनी मूर्ति ज्यांथी जुओ त्यांथी आनंद आनंद...तो अमने एवो आनंद कई रीते प्रगटे?वैराग्य संबोधन तथा मुमुक्षुओए शुं करवा जेवुं छे ते विषे....    9:20   Play

ઘ્યાન કેવી રીતે કરવું?    14:45   Play
घ्यान केवी रीते करवुं?    14:45   Play

યથાર્થજ્ઞાન કેવી રીતે થાય?    16:45   Play
यथार्थज्ञान केवी रीते थाय?    16:45   Play

ભગવતગીતામાં કહ્યું છે કે આત્મા હણાતો નથી તેને શરીર નથી.....આ રીતે શું આત્માના સ્વરૂપ સુધી પહોંચી શકાય?    18:00   Play
भगवतगीतामां कह्युं छे के आत्मा हणातो नथी तेने शरीर नथी.....आ रीते शुं आत्माना स्वरूप सुधी पहोंची शकाय?    18:00   Play