View slideshow of 108 images

Id12178
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start0
End
Track Number178
Topicsરુચિ વધે તો પુરુષાર્થ થાય તે વિષે    0   Play
रुचि वधे तो पुरुषार्थ थाय ते विषे    0   Play

છઠ્ઠી ગાથામાં જ્ઞાયકદેવ કહ્યો તેને પ્રાપ્ત કરવા શું કરવું?    1:30   Play
छठ्ठी गाथामां ज्ञायकदेव कह्यो तेने प्राप्त करवा शुं करवुं?    1:30   Play

સમાધાન થઈ જાય તેવો માર્ગ બતાવો    2:55   Play
समाधान थई जाय तेवो मार्ग बतावो    2:55   Play

સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે, જ્ઞાન-દર્શન તો વાંચન અને સત્સમાગમથી મેળવી શકાય ...... પણ ચારિત્ર છે તેના ઉપર આપણે ત્યાં ઓછો ભાર આપવામાં આવે છે    5:50   Play
सम्यग्दर्शन-ज्ञान-चारित्र मोक्षमार्ग छे, ज्ञान-दर्शन तो वांचन अने सत्समागमथी मेळवी शकाय ...... पण चारित्र छे तेना उपर आपणे त्यां ओछो भार आपवामां आवे छे    5:50   Play

પૂજ્ય ગુરુદેવશ્રી અને આપ બે વ્યકિત એવા છો કે જેમણે સિદ્ધિ કરી છે...આ વાત આ સમાજ માને છે તેનાથી બીજા માણસોને અસર થવી જોઈએ.....પણ તે દેખાતી નથી તે વિષે આપને કંઈક લાગે છે? (સારાંશ)    11:50   Play
पूज्य गुरुदेवश्री अने आप बे व्यकित एवा छो के जेमणे सिद्धि करी छे...आ वात आ समाज माने छे तेनाथी बीजा माणसोने असर थवी जोईए.....पण ते देखाती नथी ते विषे आपने कंईक लागे छे? (सारांश)    11:50   Play

જૈન ધર્મમાં એટલા બધા ફાંટા થઈ ગયા છે તેથી જુવાનિયાને ખબર પડતી નથી કે જૈન ધર્મ શું છે?    13:50   Play
जैन धर्ममां एटला बधा फांटा थई गया छे तेथी जुवानियाने खबर पडती नथी के जैन धर्म शुं छे?    13:50   Play

જીવ અનાદિથી અશુદ્ધ છે તો તે શુદ્ધ કઈ રીતે થઈ શકે?    16:35   Play
जीव अनादिथी अशुद्ध छे तो ते शुद्ध कई रीते थई शके?    16:35   Play

બીજા ધર્મથી શું આ જુદી વાત છે?    19:35   Play
बीजा धर्मथी शुं आ जुदी वात छे?    19:35   Play