View slideshow of 108 images

Id12181
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start0
End
Track Number181
Topicsમુમુક્ષુઓ સાચા રસ્તે છે તેની નિશાની શું છે?    0   Play
मुमुक्षुओ साचा रस्ते छे तेनी निशानी शुं छे?    0   Play

આપ જ્ઞાયકની વાત કરો છો ત્યારે–હું મારાથી છૂટો રહું તે વાત મારાથી સહન થતી નથી.    1:30   Play
आप ज्ञायकनी वात करो छो त्यारे–हुं माराथी छूटो रहुं ते वात माराथी सहन थती नथी.    1:30   Play

શું પોતે ઓળખાય તો જ્ઞાની ઓળખાય?    3:10   Play
शुं पोते ओळखाय तो ज्ञानी ओळखाय?    3:10   Play

વચનામૃતમાં આવે છે કે, ‘જ્ઞાનીને શુભભાવ કાળા નાગ જેવો દેખાય છે’ પણ જ્ઞાની તો બધુ દ્રષ્ટાભાવે જે છે તેમ દેખે તો તે કેવી રીતે છે?    5:50   Play
वचनामृतमां आवे छे के, ‘ज्ञानीने शुभभाव काळा नाग जेवो देखाय छे’ पण ज्ञानी तो बधु द्रष्टाभावे जे छे तेम देखे तो ते केवी रीते छे?    5:50   Play

ઉત્પન્ન થયેલી ભાવનાને જ્ઞાની કરે છે કે જાણે છે?    11:00   Play
उत्पन्न थयेली भावनाने ज्ञानी करे छे के जाणे छे?    11:00   Play

ભાવના ન હોય તો સવિકલ્પ પુરુષાર્થ રહે કે નહીં?    12:00   Play
भावना न होय तो सविकल्प पुरुषार्थ रहे के नहीं?    12:00   Play

ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ લડાઈના મેદાનમાં તલવાર લઈ માથું કાપતા હોય તેથી તેને નવાઈ નહીં લાગતી હોય?    12:30   Play
क्षायिक सम्यग्द्रष्टि लडाईना मेदानमां तलवार लई माथुं कापता होय तेथी तेने नवाई नहीं लागती होय?    12:30   Play

પૂજ્ય ગુરુદેવશ્રીએ તો દ્રષ્ટિ બધાને આપી દીધી છે, પુરુષાર્થ તો પોતાને કરવાનો છે તે વિષે...    14:00   Play
पूज्य गुरुदेवश्रीए तो द्रष्टि बधाने आपी दीधी छे, पुरुषार्थ तो पोताने करवानो छे ते विषे...    14:00   Play

મોક્ષ અધિકારમાં આઠમા કળશની ટીકામાં આવે છે કે નિર્વિકલ્પ સમ્યગ્દર્શન થયા પહેલા ભેદજ્ઞાન થાય ખરું? (પ્રશ્નનો સારાંશ)    16:45   Play
मोक्ष अधिकारमां आठमा कळशनी टीकामां आवे छे के निर्विकल्प सम्यग्दर्शन थया पहेला भेदज्ञान थाय खरुं? (प्रश्ननो सारांश)    16:45   Play