View slideshow of 108 images

Id12198
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start0
End
Track Number198
Topicsઅનુભવ પહેલા અનેક પ્રકારના ભેદના વિકલ્પ આવે ‘હું જ્ઞાયક છું’ ‘હું મારા વડે મને જાણું છું’ પછી શું અનુભવનો નિર્ણય થાય?    0   Play
अनुभव पहेला अनेक प्रकारना भेदना विकल्प आवे ‘हुं ज्ञायक छुं’ ‘हुं मारा वडे मने जाणुं छुं’ पछी शुं अनुभवनो निर्णय थाय?    0   Play

જ્ઞાનની પરિણતિ રાગ સાથે એકમેક થઈ ગઈ છે તે છૂટી કેમ પડે ? તેની શરૂઆત કેવી રીતે કરવી ? વચ્ચે શું આવે?    2:25   Play
ज्ञाननी परिणति राग साथे एकमेक थई गई छे ते छूटी केम पडे ? तेनी शरूआत केवी रीते करवी ? वच्चे शुं आवे?    2:25   Play

સમજણથી શું વિશ્વાસ આવે?    3:40   Play
समजणथी शुं विश्वास आवे?    3:40   Play

‘જાણપણું તે જ્ઞાન’ તે વિચારથી તો જાણી શકાય છે પણ ભાવભાસન આગળ થાય તેવું કાંઈક બતાવો.    5:10   Play
‘जाणपणुं ते ज्ञान’ ते विचारथी तो जाणी शकाय छे पण भावभासन आगळ थाय तेवुं कांईक बतावो.    5:10   Play

પહેલાં દ્રવ્ય-પર્યાયરૂપનું યથાર્થ સ્વરૂપ સવિકલ્પદશામાં પ્રતીતિરૂપ આવે પછી હું ‘જ્ઞાયક છું’ એમ પ્રતીતિમાં આવે ?....    11:00   Play
पहेलां द्रव्य-पर्यायरूपनुं यथार्थ स्वरूप सविकल्पदशामां प्रतीतिरूप आवे पछी हुं ‘ज्ञायक छुं’ एम प्रतीतिमां आवे ?....    11:00   Play

પ્રશ્ન સમજાતો નથી    14:35   Play
प्रश्न समजातो नथी    14:35   Play