View slideshow of 108 images

Id12206
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start0
End
Track Number206
Topicsઆત્મામાં સંતોષ થાય એવી પ્રતીતિ આ જીવને કેવી રીતે ઉપજે?    0   Play
आत्मामां संतोष थाय एवी प्रतीति आ जीवने केवी रीते उपजे?    0   Play

આત્માની વારંવાર ભાવના કરવી જોઈએ એ વિષે.....    2:00   Play
आत्मानी वारंवार भावना करवी जोईए ए विषे.....    2:00   Play

પૂજ્ય ગુરુદેવશ્રીએ અપૂર્વ માર્ગ બતાવ્યો તે માર્ગે પુરુષાર્થ કરીને પોતાને ચાલવાનું છે તે વિષે.....    3:15   Play
पूज्य गुरुदेवश्रीए अपूर्व मार्ग बताव्यो ते मार्गे पुरुषार्थ करीने पोताने चालवानुं छे ते विषे.....    3:15   Play

બહુત જીવ યહાઁસે સ્વર્ગમેં ગયે, પૂજ્ય ગુરુદેવશ્રી ભી ગયે, લેકિન ઉનકો યહાઁકા વિકલ્પ....    5:30   Play
बहुत जीव यहाँसे स्वर्गमें गये, पूज्य गुरुदेवश्री भी गये, लेकिन उनको यहाँका विकल्प....    5:30   Play

ગુરુની વાણી જીવની પરિણતીને માર્ગદર્શન આપવામાં કેવી રીતે ઉપકારી થાય છે? તથા પરમાત્મા કેવી રીતે ઉપકારી થાય છે?    6:30   Play
गुरुनी वाणी जीवनी परिणतीने मार्गदर्शन आपवामां केवी रीते उपकारी थाय छे? तथा परमात्मा केवी रीते उपकारी थाय छे?    6:30   Play

સાધકની ભૂમિકામાં દ્રષ્ટિ પ્રગટ થઈ છે તેની સાથે શુભરાગ આવે છે તેને તે જાણે છે પણ જિજ્ઞાસુની ભૂમિકામાં પણ બેય સાથે રહે છે તેમ આપે કહ્યું પણ અમને તો એમ લાગે છે કે દેવ-ગુરુ-શાસ્ત્રને સાથે રાખવાથી અનાદિનો વ્યવહારનો પક્ષ–રુચિ છે તેમાં વ્યવહારની રુચિ થવાની શકયતા છે ?    11:15   Play
साधकनी भूमिकामां द्रष्टि प्रगट थई छे तेनी साथे शुभराग आवे छे तेने ते जाणे छे पण जिज्ञासुनी भूमिकामां पण बेय साथे रहे छे तेम आपे कह्युं पण अमने तो एम लागे छे के देव-गुरु-शास्त्रने साथे राखवाथी अनादिनो व्यवहारनो पक्ष–रुचि छे तेमां व्यवहारनी रुचि थवानी शकयता छे ?    11:15   Play

....જોડણી ક્ષાયિકના સ્વરૂપ વિષે તથા તે કોને પ્રાપ્ત થાય તેના વિષે વિશેષ ખુલાસો કરશો.    16:00   Play
....जोडणी क्षायिकना स्वरूप विषे तथा ते कोने प्राप्त थाय तेना विषे विशेष खुलासो करशो.    16:00   Play

ધર્મ એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ કરવા માટે એક ભેદજ્ઞાનની પદ્ધતિની વાત આવે છે બીજી બાજુ જ્ઞાયકની પ્રતીતિ કરવાની વાત સમયસાર-નિયમસારમાં આવે છે તે બંનેનો મેળ કેવી રીતે છે તે સમજાવવા કૃપા કરશો. પાત્ર શિષ્યના મુખ્ય-મુખ્ય લક્ષણો સંબંધી થોડું માર્ગદર્શન આપશો.    18:55   Play
धर्म एटले सम्यग्दर्शन-ज्ञान-चारित्र प्रगट करवा माटे एक भेदज्ञाननी पद्धतिनी वात आवे छे बीजी बाजु ज्ञायकनी प्रतीति करवानी वात समयसार-नियमसारमां आवे छे ते बंनेनो मेळ केवी रीते छे ते समजाववा कृपा करशो. पात्र शिष्यना मुख्य-मुख्य लक्षणो संबंधी थोडुं मार्गदर्शन आपशो.    18:55   Play