View slideshow of 108 images

Id12212
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start0
End
Track Number212
Topicsપૂજ્ય ગુરુદેવશ્રીનો મહિમા, દીક્ષા લીધી તે પ્રસંગનું વર્ણન    0   Play
पूज्य गुरुदेवश्रीनो महिमा, दीक्षा लीधी ते प्रसंगनुं वर्णन    0   Play

સૂર્યકીર્તિ ભગવાન બિરાજમાન કરવાની વાત મુમુક્ષુઓએ બહેનશ્રીને કરે છે તે વિષે..... બહેનશ્રીની અનુમોદના અને માંગલિક    2:35   Play
सूर्यकीर्ति भगवान बिराजमान करवानी वात मुमुक्षुओए बहेनश्रीने करे छे ते विषे..... बहेनश्रीनी अनुमोदना अने मांगलिक    2:35   Play

પુરુષાર્થ તો પોતે જ કરવાનો છે    7:50   Play
पुरुषार्थ तो पोते ज करवानो छे    7:50   Play

પૂજ્ય ગુરુદેવશ્રીનો ઉપકાર તો અનંતો છે પણ આપ પણ અનંતો ઉપકાર અમારી ઉપર કરી રહ્યા છો અને પર્યાયે પર્યાયે તે ઉપકાર વધતો જાય તેવો તમારો આશીર્વાદ અમારા ઉપર વરસી રહો....    12:10   Play
पूज्य गुरुदेवश्रीनो उपकार तो अनंतो छे पण आप पण अनंतो उपकार अमारी उपर करी रह्या छो अने पर्याये पर्याये ते उपकार वधतो जाय तेवो तमारो आशीर्वाद अमारा उपर वरसी रहो....    12:10   Play

પૂજ્ય ગુરુદેવશ્રી અહીંથી નીકળતા હશે, અહીંયા આવતા હશે તે વિષે....    15:25   Play
पूज्य गुरुदेवश्री अहींथी नीकळता हशे, अहींया आवता हशे ते विषे....    15:25   Play

(પ્રશ્નનો સાર) માતાજી! પૂજ્ય ગુરુદેવશ્રી ફરમાવતા ‘બહેનને અનુભૂતિ થઈ તે વખતે ક્ષાયિક સમ્યગ્દર્શન લઈશ એવો ઉગ્ર પુરુષાર્થ હતો તે સમયે આપની ભેદજ્ઞાનની ધારા હતી તેની પ્રસાદી આપશો.    18:25   Play
(प्रश्ननो सार) माताजी! पूज्य गुरुदेवश्री फरमावता ‘बहेनने अनुभूति थई ते वखते क्षायिक सम्यग्दर्शन लईश एवो उग्र पुरुषार्थ हतो ते समये आपनी भेदज्ञाननी धारा हती तेनी प्रसादी आपशो.    18:25   Play