View slideshow of 108 images

Id12222
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start0
End
Track Number222
Topicsસ્વરૂપની રુચિની સહજ મહિમા સહજ આવવી જોઈએ તે ન આવવામાં શું જ્ઞાન નહીં લંબાતું હોય? (જ્ઞાન પહોંચી વળતું નહીં હોય?)    0   Play
स्वरूपनी रुचिनी सहज महिमा सहज आववी जोईए ते न आववामां शुं ज्ञान नहीं लंबातुं होय? (ज्ञान पहोंची वळतुं नहीं होय?)    0   Play

પોતાને એમ લાગે કે મને સત્સમાગમ મળ્યો છે અને હું સમજી ગયો છું પછી જ્ઞાનીનો વિશેષ પરિચય કરીએ ત્યારે ખ્યાલ આવે કે હજુ ઘણું સમજવાનું બાકી છે    1:40   Play
पोताने एम लागे के मने सत्समागम मळ्यो छे अने हुं समजी गयो छुं पछी ज्ञानीनो विशेष परिचय करीए त्यारे ख्याल आवे के हजु घणुं समजवानुं बाकी छे    1:40   Play

જ્ઞાનના ભેદને ગ્રહણ નહીં કરતા જ્ઞાનને ગ્રહણ કરવું તે વિષે પ્રશ્ન છે    2:10   Play
ज्ञानना भेदने ग्रहण नहीं करता ज्ञानने ग्रहण करवुं ते विषे प्रश्न छे    2:10   Play

‘સામાન્યજ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષજ્ઞાનનો તિરોભાવથી જ્યારે જ્ઞાનમાત્રનો અનુભવ કરવામાં આવે છે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે’ ત્યાં પૂજ્ય ગુરુદેવશ્રી કહેતા હતા કે અહીંયા દ્રવ્યની વાત નથી પણ પર્યાયની વાત છે ત્યાં તેમને શું કહેવું છે? અને તેનો સાર શું છે ? (સ.સા.ગા. ૧૫)    5:00   Play
‘सामान्यज्ञाननो आविर्भाव अने विशेषज्ञाननो तिरोभावथी ज्यारे ज्ञानमात्रनो अनुभव करवामां आवे छे त्यारे ज्ञान प्रगट अनुभवमां आवे छे’ त्यां पूज्य गुरुदेवश्री कहेता हता के अहींया द्रव्यनी वात नथी पण पर्यायनी वात छे त्यां तेमने शुं कहेवुं छे? अने तेनो सार शुं छे ? (स.सा.गा. १५)    5:00   Play

.....જાણવું જાણવું થાય છે તે પરથી આ જાણનાર છે ‘તે હું છું’ તે શું જ્ઞાયકનું ભાવભાસન કહેવાય ?    13:20   Play
.....जाणवुं जाणवुं थाय छे ते परथी आ जाणनार छे ‘ते हुं छुं’ ते शुं ज्ञायकनुं भावभासन कहेवाय ?    13:20   Play