View slideshow of 108 images

Id12224
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start0
End
Track Number224
Topicsપૂજ્ય ગુરુદેવશ્રી આ વાત લાવ્યા જે ત્રણેય ફિરકામાં ન હતી તે વિષે    0   Play
पूज्य गुरुदेवश्री आ वात लाव्या जे त्रणेय फिरकामां न हती ते विषे    0   Play

(પ્રશ્ન સમજાતો નથી) જવાબ હું જ્ઞાયક છું, જ્ઞાયક છું તેમ ટહેલ મારવી....    2:00   Play
(प्रश्न समजातो नथी) जवाब हुं ज्ञायक छुं, ज्ञायक छुं तेम टहेल मारवी....    2:00   Play

વાંચન-વિચાર કરતા જીવ ભેદના રસ્તે ચડી જાય છે. અનાદિની ટેવ છે તે પ્રમાણે....    3:30   Play
वांचन-विचार करता जीव भेदना रस्ते चडी जाय छे. अनादिनी टेव छे ते प्रमाणे....    3:30   Play

અંતરથી પ્રતીતિ આવતી નથી કે હું પરિપૂર્ણ છું, મારામાં બધું છે તે વિશ્વાસ આવતો નથી...    4:25   Play
अंतरथी प्रतीति आवती नथी के हुं परिपूर्ण छुं, मारामां बधुं छे ते विश्वास आवतो नथी...    4:25   Play

પ્રયોજનભૂત દ્રવ્ય-ગુણ-પર્યાયનું ભાન કરીને, બધા જ્ઞાનના પડખા ચોખ્ખા ન કરે.........સૂક્ષ્મ કોઈ વિષય હોય તેનો નિર્ણય ન કરી શકાતો હોય...મૂળભૂત તત્ત્વ જાણીને ભેદજ્ઞાનનો પ્રયત્ન કરે તો શું થઈ શકે?    5:50   Play
प्रयोजनभूत द्रव्य-गुण-पर्यायनुं भान करीने, बधा ज्ञानना पडखा चोख्खा न करे.........सूक्ष्म कोई विषय होय तेनो निर्णय न करी शकातो होय...मूळभूत तत्त्व जाणीने भेदज्ञाननो प्रयत्न करे तो शुं थई शके?    5:50   Play

(પ્રશ્નનો સારાંશ) વર્તમાનમાં અમે જેનું સાંભળીએ છીએ તેઓ જ્ઞાની તો નથી તેનાથી અમે આડા રસ્તે ચડી જઈએ કારણ કે ગુરુદેવની વાણી સમજવાની અમારી શકિત નથી તો અમારે શું કરવું?    9:20   Play
(प्रश्ननो सारांश) वर्तमानमां अमे जेनुं सांभळीए छीए तेओ ज्ञानी तो नथी तेनाथी अमे आडा रस्ते चडी जईए कारण के गुरुदेवनी वाणी समजवानी अमारी शकित नथी तो अमारे शुं करवुं?    9:20   Play

જ્ઞાન-જ્ઞેય સંબંધી....    12:00   Play
ज्ञान-ज्ञेय संबंधी....    12:00   Play