View slideshow of 108 images

Id12261
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start0
End
Track Number261
Topicsપર્યાય તો સ્વતંત્ર છે તો પછી સંસ્કાર કેવી રીતે છે?    0   Play
पर्याय तो स्वतंत्र छे तो पछी संस्कार केवी रीते छे?    0   Play

સત્પુરુષ ન મળવામાં કારણ કોઈ ધર્મની અશાતના કરી હોય તે છે?    2:00   Play
सत्पुरुष न मळवामां कारण कोई धर्मनी अशातना करी होय ते छे?    2:00   Play

(સમયસાર ગાથા ૪૯મા) અવ્યકતના બોલમાં બહુ સૂક્ષ્મ વાત કરી છે કે ‘ચિત્ત સામાન્યમાં ચિત્ત વ્યકિતઓ અંતનિમગ્ન છે.’    8:15   Play
(समयसार गाथा ४९मा) अव्यकतना बोलमां बहु सूक्ष्म वात करी छे के ‘चित्त सामान्यमां चित्त व्यकितओ अंतनिमग्न छे.’    8:15   Play

પૂજ્ય ગુરુદેવશ્રી સુપ્રભાતના કળશમાં (સ.સા. કળશ ૨૬૮માં) અનંત જ્ઞાન-દર્શન-વીર્યની વાત લેતા.... પણ તેના આગળના કળશમાં (૨૬૭) જ્ઞાન અને ક્રિયાનયની મૈત્રી હોય તેને આવું પરિણમન પ્રગટે છે. આમાં જ્ઞાનનય અને ક્રિયાનયની મૈત્રીનો સંબંધ કેવી રીતે હશે?    9:25   Play
पूज्य गुरुदेवश्री सुप्रभातना कळशमां (स.सा. कळश २६८मां) अनंत ज्ञान-दर्शन-वीर्यनी वात लेता.... पण तेना आगळना कळशमां (२६७) ज्ञान अने क्रियानयनी मैत्री होय तेने आवुं परिणमन प्रगटे छे. आमां ज्ञाननय अने क्रियानयनी मैत्रीनो संबंध केवी रीते हशे?    9:25   Play