Id | 12271 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 |
Transcript | Transcript (hi ) |
Start | 0 |
End | |
Track Number | 271 |
Topics | અમે કયાં અટકયા છીએ? 0 Play अमे कयां अटकया छीए? 0 Play જ્ઞાનીને આસકિત હોય છે પણ રુચિ નથી હોતી તો રુચિ અને આસકિતમાં શો ફરક? શું અમને પણ આસકિત ન હોય? 1:00 Play ज्ञानीने आसकित होय छे पण रुचि नथी होती तो रुचि अने आसकितमां शो फरक? शुं अमने पण आसकित न होय? 1:00 Play રુચિની તીવ્રતા માટે શું કરવું? 5:25 Play रुचिनी तीव्रता माटे शुं करवुं? 5:25 Play વાહન અમુક સુધી કામ આવે પછી તેને છોડીને અંદર જવાનું થાય છે તેમ બહારના જ્ઞાનને છોડીને કઈ રીતે અંદર કુદકો મારવો? 7:00 Play वाहन अमुक सुधी काम आवे पछी तेने छोडीने अंदर जवानुं थाय छे तेम बहारना ज्ञानने छोडीने कई रीते अंदर कुदको मारवो? 7:00 Play શાસ્ત્રોનો અભ્યાસ, સત્સંગ, વૈરાગ્ય વગેરે સાધક કેવી રીતે છે? અને બાધક કેવી રીતે છે? 8:30 Play शास्त्रोनो अभ्यास, सत्संग, वैराग्य वगेरे साधक केवी रीते छे? अने बाधक केवी रीते छे? 8:30 Play સાધકદશામાં શુભભાવ આચરણમાં આવે છે, તથા તેનો નિષેધ જે શ્રદ્ધામાં આવે છે તેવો નિષેધ શું તેને વિકલ્પમાં આવે ખરો? 13:45 Play साधकदशामां शुभभाव आचरणमां आवे छे, तथा तेनो निषेध जे श्रद्धामां आवे छे तेवो निषेध शुं तेने विकल्पमां आवे खरो? 13:45 Play વચનામૃતમાં આવે છે કે, ‘રાગનો રસ ઉતરી જાય છે’ રાગ તો રહે છે પણ રસ નીતરી જાય છે તે સમજાવશો 15:30 Play वचनामृतमां आवे छे के, ‘रागनो रस उतरी जाय छे’ राग तो रहे छे पण रस नीतरी जाय छे ते समजावशो 15:30 Play આત્મામાં સુખ ભર્યું પડયું છે તેનો નિર્ણય કરવાની રીત શું છે ? 16:55 Play आत्मामां सुख भर्युं पडयुं छे तेनो निर्णय करवानी रीत शुं छे ? 16:55 Play |