View slideshow of 108 images

Id12286
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start0
End
Track Number286
Topicsપૂજ્ય ગુરુદેવશ્રીએ માર્ગ બતાવ્યો તે માર્ગ વિચારથી નક્કી કરી શકાય છે તે વિષે....    0   Play
पूज्य गुरुदेवश्रीए मार्ग बताव्यो ते मार्ग विचारथी नक्की करी शकाय छे ते विषे....    0   Play

આ આમ જ છે તેમ નક્કી થઈ ગયું છે પણ અનુભવમાં કેમ નથી આવતું ?    0:40   Play
आ आम ज छे तेम नक्की थई गयुं छे पण अनुभवमां केम नथी आवतुं ?    0:40   Play

ભેદજ્ઞાનની કોઈ રીત ખરી કે નહીં?    1:40   Play
भेदज्ञाननी कोई रीत खरी के नहीं?    1:40   Play

યાદ રાખવા જેવું શું છે?    2:55   Play
याद राखवा जेवुं शुं छे?    2:55   Play

મેરુ પર્વત શું રત્નમય છે? ત્યાં શું સમ્યગ્દ્રષ્ટિ દેવ જ જાય? (મેરુ પર્વતનું વર્ણન)    4:00   Play
मेरु पर्वत शुं रत्नमय छे? त्यां शुं सम्यग्द्रष्टि देव ज जाय? (मेरु पर्वतनुं वर्णन)    4:00   Play

આત્માને જ્ઞાન-લક્ષણથી ઓળખી જ્ઞાયકને ગ્રહણ કરવો તે એક જ રસ્તો છે તે વિષે...    8:15   Play
आत्माने ज्ञान-लक्षणथी ओळखी ज्ञायकने ग्रहण करवो ते एक ज रस्तो छे ते विषे...    8:15   Play

વચનામૃતમાં ‘જ્ઞાયક....જ્ઞાયક’ શબ્દ ઠેર ઠેર આવે છે તો શું જ્ઞાયકના આશ્રયે બધું પ્રગટ થવાનું છે? કે બીજું કાંઈ કરવાનું છે?    10:05   Play
वचनामृतमां ‘ज्ञायक....ज्ञायक’ शब्द ठेर ठेर आवे छे तो शुं ज्ञायकना आश्रये बधुं प्रगट थवानुं छे? के बीजुं कांई करवानुं छे?    10:05   Play

આપને જ્યારે અનુભૂતિ થઈ તે પહેલાં પંડિતજી (હિંમતભાઈને)ને કહેતા ‘‘આટલું બાકી છે, આટલું બાકી છે’’ તે શું જ્ઞાયકના બળે કહેતા હતા?    11:36   Play
आपने ज्यारे अनुभूति थई ते पहेलां पंडितजी (हिंमतभाईने)ने कहेता ‘‘आटलुं बाकी छे, आटलुं बाकी छे’’ ते शुं ज्ञायकना बळे कहेता हता?    11:36   Play

નિશ્ચય-વ્યવહાર બંનેની સંધિ શું સાથે છે? જ્ઞાયકનું રટણ અને દેવ-ગુરુ-શાસ્ત્રનું બહુમાન વગેરે શું સાથે છે?    12:35   Play
निश्चय-व्यवहार बंनेनी संधि शुं साथे छे? ज्ञायकनुं रटण अने देव-गुरु-शास्त्रनुं बहुमान वगेरे शुं साथे छे?    12:35   Play

જ્ઞાની ધર્માત્મા ભકિત આદિ કાર્યમાં જોડાતા દેખાય છે..... આપ કહો છો કે ‘જ્ઞાની બહારના કાર્યથી અલિપ્ત છે, અંદર જ્ઞાનીની જે પરિણતિ ચાલે છે તેને તું જો.’પણ અંદરમાં જોવાની દ્રષ્ટિ તો અમને મળી નથી તે દ્રષ્ટિ મેળવવા અમારે શું કરવું જોઈએ તે કૃપા કરી સમજાવશો.    13:35   Play
ज्ञानी धर्मात्मा भकित आदि कार्यमां जोडाता देखाय छे..... आप कहो छो के ‘ज्ञानी बहारना कार्यथी अलिप्त छे, अंदर ज्ञानीनी जे परिणति चाले छे तेने तुं जो.’पण अंदरमां जोवानी द्रष्टि तो अमने मळी नथी ते द्रष्टि मेळववा अमारे शुं करवुं जोईए ते कृपा करी समजावशो.    13:35   Play

સામાન્ય ઉપર દ્રષ્ટિ અને ભેદજ્ઞાનમાં શો તફાવત છે? તે સમજાવશો    15:50   Play
सामान्य उपर द्रष्टि अने भेदज्ञानमां शो तफावत छे? ते समजावशो    15:50   Play