Id | 12030 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 |
Transcript | Transcript (hi ) |
Start | 0 |
End | |
Track Number | 30 |
Topics | (આત્માનો) મહિમા આવવો જોઈએ, તો કેટલો મહિમા આવે તો સમ્યકત્વ થાય? 0 Play (आत्मानो) महिमा आववो जोईए, तो केटलो महिमा आवे तो सम्यकत्व थाय? 0 Play વિકલ્પવાળી શ્રદ્ધા અને નિર્વિકલ્પ શ્રદ્ધામાં શો ફરક છે?કેવળ આત્માનું જાણપણું થવું તે પર્યાપ્ત નથી પણ રુચિ અને મહિમા આવે ત્યારે જ આત્માની અનુભૂતિ થાય છે તે વિષે... 3:50 Play विकल्पवाळी श्रद्धा अने निर्विकल्प श्रद्धामां शो फरक छे?केवळ आत्मानुं जाणपणुं थवुं ते पर्याप्त नथी पण रुचि अने महिमा आवे त्यारे ज आत्मानी अनुभूति थाय छे ते विषे... 3:50 Play ...ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યના સ્વરૂપને ન માનીએ અને ‘હું અનંત ગુણ સ્વરૂપ પરમાત્મા છું તેવી શ્રદ્ધા.... 12:30 Play ...उत्पाद-व्यय-ध्रौव्यना स्वरूपने न मानीए अने ‘हुं अनंत गुण स्वरूप परमात्मा छुं तेवी श्रद्धा.... 12:30 Play ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનું જ્ઞાન દ્રષ્ટિને મદદ કરે છે? 14:40 Play उत्पाद-व्यय-ध्रौव्यनुं ज्ञान द्रष्टिने मदद करे छे? 14:40 Play દ્રષ્ટિ અને જ્ઞાનને પરસ્પર વિરોધ છે? દ્રષ્ટિનો વિષય અભેદ છે અને અને જ્ઞાનનો વિષય ભેદ છે? 15:55 Play द्रष्टि अने ज्ञानने परस्पर विरोध छे? द्रष्टिनो विषय अभेद छे अने अने ज्ञाननो विषय भेद छे? 15:55 Play |