View slideshow of 108 images

Id12033
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start0
End
Track Number33
Topics(રાગાદિની ઉત્પત્તિમાં) નિમિત્ત કારણ ખરું નથી તે તો સમજાય છે પણ જીવને ઉપાદાન કારણપણે ગ્રહણ કરતાં જીવ નિત્ય હોવાથી રાગદ્વેષ થયા કરે, આમ રાગદ્વેષનું કારણ જીવ પણ ન હોય તો રાગનું કારણ કયાં ગોતવા જવું?    0   Play
(रागादिनी उत्पत्तिमां) निमित्त कारण खरुं नथी ते तो समजाय छे पण जीवने उपादान कारणपणे ग्रहण करतां जीव नित्य होवाथी रागद्वेष थया करे, आम रागद्वेषनुं कारण जीव पण न होय तो रागनुं कारण कयां गोतवा जवुं?    0   Play

(પોતે કહેતાં) ત્રિકાળી દ્રવ્ય જ પોતે છે એમ નથી પણ પર્યાયનું કારણપણું પણ પોતાનું છે?    6:20   Play
(पोते कहेतां) त्रिकाळी द्रव्य ज पोते छे एम नथी पण पर्यायनुं कारणपणुं पण पोतानुं छे?    6:20   Play

પર્યાયનો દાતા પર્યાય પોતે થઈ જાય તે (દોષ આવે) વસ્તુ પોતે જ પરિણમે છે..... તે વિષે–    11:50   Play
पर्यायनो दाता पर्याय पोते थई जाय ते (दोष आवे) वस्तु पोते ज परिणमे छे..... ते विषे–    11:50   Play