View slideshow of 108 images

Id12060
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start0
End
Track Number60
Topicsઅનુભૂતિકાળે નય-નિક્ષેપ-પ્રમાણના વિકલ્પો અસ્ત થઈ જાય છે પણ નિર્વિકલ્પપણે ત્રણે હોય છે?    0   Play
अनुभूतिकाळे नय-निक्षेप-प्रमाणना विकल्पो अस्त थई जाय छे पण निर्विकल्पपणे त्रणे होय छे?    0   Play

સત્સંગ વિના ઘ્યાન તરંગરૂપ થઈ જાય છે તો જ્ઞાનીની નિશ્રામાં રહી ઘ્યાન કરવામાં આવે તો વાંધો ખરો?    1:50   Play
सत्संग विना घ्यान तरंगरूप थई जाय छे तो ज्ञानीनी निश्रामां रही घ्यान करवामां आवे तो वांधो खरो?    1:50   Play

પૂજ્ય માતાજી! આજનો દિવસ મંગળમય છે. આજે આપે શુદ્ધાત્મસ્વરૂપ ભગવાન આત્માના સાક્ષાત્ દર્શન કર્યા. વિકલ્પાતીત થયાં–પવિત્ર સમ્યગ્દર્શન પ્રગટ કર્યું –તો વિકલ્પાતીત થવાનો ઉપાય શો છે? તે બતાવીને આશીર્વાદ આપશો. ‘દ્રવ્ય તેને કહેવાય કે જેના કાર્ય માટે બીજા સાધનોની રાહ ન જોવી પડે’ તે વિષે...    14:00   Play
पूज्य माताजी! आजनो दिवस मंगळमय छे. आजे आपे शुद्धात्मस्वरूप भगवान आत्माना साक्षात् दर्शन कर्या. विकल्पातीत थयां–पवित्र सम्यग्दर्शन प्रगट कर्युं –तो विकल्पातीत थवानो उपाय शो छे? ते बतावीने आशीर्वाद आपशो. ‘द्रव्य तेने कहेवाय के जेना कार्य माटे बीजा साधनोनी राह न जोवी पडे’ ते विषे...    14:00   Play