View slideshow of 108 images

Id12066
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start0
End
Track Number66
Topicsપુરુષાર્થ અને ક્રમબદ્ધ વિષે....    0   Play
पुरुषार्थ अने क्रमबद्ध विषे....    0   Play

સાચા જ્ઞાન વિના સાચું ઘ્યાન હોઈ શકે નહિ તે વિષે....    4:00   Play
साचा ज्ञान विना साचुं घ्यान होई शके नहि ते विषे....    4:00   Play

અમો સ્વાઘ્યાયાદિ કરીએ છીએ તો પણ ગુસ્સો તો એટલો જ આવે છે ?    7:20   Play
अमो स्वाघ्यायादि करीए छीए तो पण गुस्सो तो एटलो ज आवे छे ?    7:20   Play

સમ્યગ્દર્શન થવામાં વૃદ્ધિ થવામાં તથા જીવને નિરંતર સાક્ષીભાવે વર્તવામાં પરનાં અકર્તાપણાનો સિદ્ધાંત મુખ્ય કામ કરે છે કે જીવની અનંત શકિત વિષે શ્રદ્ધાનું બળ કામ કરે છે?    8:35   Play
सम्यग्दर्शन थवामां वृद्धि थवामां तथा जीवने निरंतर साक्षीभावे वर्तवामां परनां अकर्तापणानो सिद्धांत मुख्य काम करे छे के जीवनी अनंत शकित विषे श्रद्धानुं बळ काम करे छे?    8:35   Play

અંજનચોરે ગુરુ વચન પ્રમાણ માનીને સિદ્ધિ પ્રાપ્ત કરી એમ અમે પણ ગુરુ વચન પ્રમાણ માની લઈએ તો શું સમ્યગ્દર્શન થાય ખરું?    18:50   Play
अंजनचोरे गुरु वचन प्रमाण मानीने सिद्धि प्राप्त करी एम अमे पण गुरु वचन प्रमाण मानी लईए तो शुं सम्यग्दर्शन थाय खरुं?    18:50   Play