View slideshow of 108 images

Id12067
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start0
End
Track Number67
Topicsપૂજ્ય ગુરુદેવના વચનો પ્રમાણ માની, તેમનો આશય ગ્રહણ કરવો તે વિષે...    0   Play
पूज्य गुरुदेवना वचनो प्रमाण मानी, तेमनो आशय ग्रहण करवो ते विषे...    0   Play

એકવાર અનુભૂતિ પ્રાપ્ત કર્યા પછી શું જીવ ધારે ત્યારે નિર્વિકલ્પ થઈ શકે?    2:45   Play
एकवार अनुभूति प्राप्त कर्या पछी शुं जीव धारे त्यारे निर्विकल्प थई शके?    2:45   Play

ચોથા ગુણસ્થાનવાળાને રોજ નિર્વિકલ્પ અનુભૂતિ થઈ શકે?    5:10   Play
चोथा गुणस्थानवाळाने रोज निर्विकल्प अनुभूति थई शके?    5:10   Play

પરમાત્મતત્ત્વમાં ઘ્યાનાવલી હોવાનું શુદ્ધનય કહેતો નથી તેનો શો અર્થ છે? સાધકને લડાઈમાં પણ શુદ્ધનયનું અવલંબન છૂટતું નથી તે કેવી રીતે બની શકે?    8:40   Play
परमात्मतत्त्वमां घ्यानावली होवानुं शुद्धनय कहेतो नथी तेनो शो अर्थ छे? साधकने लडाईमां पण शुद्धनयनुं अवलंबन छूटतुं नथी ते केवी रीते बनी शके?    8:40   Play