View slideshow of 108 images

Id12062
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start6:5
End
Track Number62
Topicsજન્મ અભિષેક સમયમાં દેવોને સમ્યગ્દર્શન થઈ જાય છે. મહાવીર ભગવાને સિંહની પર્યાયમાં મુનિરાજના થોડા શબ્દ સાંભળીને સમ્યગ્દર્શન કરી લીધું અને અમોએ આપના મુખથી તથા પૂજ્ય ગુરુદેવશ્રીના મુખથી આટલું સાંભળ્યું છતાં સમ્યગ્દર્શન કેમ થતું નથી?    0   Play
जन्म अभिषेक समयमां देवोने सम्यग्दर्शन थई जाय छे. महावीर भगवाने सिंहनी पर्यायमां मुनिराजना थोडा शब्द सांभळीने सम्यग्दर्शन करी लीधुं अने अमोए आपना मुखथी तथा पूज्य गुरुदेवश्रीना मुखथी आटलुं सांभळ्युं छतां सम्यग्दर्शन केम थतुं नथी?    0   Play

સાધકદશામાં અનેક પ્રકારના શુભભાવ હોય છે તે વિષે...    3:00   Play
साधकदशामां अनेक प्रकारना शुभभाव होय छे ते विषे...    3:00   Play

અનુભવ થયા પછી જેમ જેમ ઊંડો ઉતરતો જાય તેમ તેમ તેની પક્કડ વધારે ગણાય? તેને શું નિદ્રા અવસ્થામાં શુદ્ધ પરિણતી ચાલુ હોય?    6:20   Play
अनुभव थया पछी जेम जेम ऊंडो उतरतो जाय तेम तेम तेनी पक्कड वधारे गणाय? तेने शुं निद्रा अवस्थामां शुद्ध परिणती चालु होय?    6:20   Play

ઉપશમ સમ્યગ્દર્શનમાં શુદ્ધ પરિણતી હોય છે?    9:10   Play
उपशम सम्यग्दर्शनमां शुद्ध परिणती होय छे?    9:10   Play

જાણનાર આત્મા અનંત મહિમાથી ભરેલો છે–તેને સમજવાનો પ્રયત્ન કરવો–તે વિષે.    11:45   Play
जाणनार आत्मा अनंत महिमाथी भरेलो छे–तेने समजवानो प्रयत्न करवो–ते विषे.    11:45   Play

બીજાને દુઃખ થાય છે તે મારાથી સહન કરી શકાતું નથી તો શું કરવું?    14:20   Play
बीजाने दुःख थाय छे ते माराथी सहन करी शकातुं नथी तो शुं करवुं?    14:20   Play