View slideshow of 108 images

Id12095
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start12:40
End
Track Number95
Topicsઆત્મા જ એક આશ્ચર્યકારક તત્ત્વ છે તે વિષે.    0   Play
आत्मा ज एक आश्चर्यकारक तत्त्व छे ते विषे.    0   Play

સાચો મુમુક્ષુ મહેનત કરતો હોય છે પણ (આત્મા) પ્રાપ્ત કરવાની એવી કોઈ જ્ઞાનકળા છે તે બતાવવા કૃપા કરશો.    4:30   Play
साचो मुमुक्षु महेनत करतो होय छे पण (आत्मा) प्राप्त करवानी एवी कोई ज्ञानकळा छे ते बताववा कृपा करशो.    4:30   Play

વૈરાગ્ય સંબોધન    7:20   Play
वैराग्य संबोधन    7:20   Play

અબદ્ધસ્પૃષ્ટ આત્માને જાણવો તે જૈનશાસન છે, તે વિષે    9:15   Play
अबद्धस्पृष्ट आत्माने जाणवो ते जैनशासन छे, ते विषे    9:15   Play

પ્રમાણજ્ઞાન વિષે    10:35   Play
प्रमाणज्ञान विषे    10:35   Play

સ્વસન્મુખ થાય ત્યારે શું પર્યાય હોય છે?    12:00   Play
स्वसन्मुख थाय त्यारे शुं पर्याय होय छे?    12:00   Play

...... અમારું વલણ જ્ઞાયક સન્મુખ કેમ થતું નથી તે સમજાવશો.    12:55   Play
...... अमारुं वलण ज्ञायक सन्मुख केम थतुं नथी ते समजावशो.    12:55   Play

સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સહજસાઘ્ય છે તેમ જ યત્નસાઘ્ય છે તે બંને વાત શાસ્ત્રમાં આવે છે તેનો મેળ કેવી રીતે છે? તે કૃપા કરી સમજાવશો.    14:11   Play
सम्यग्दर्शननी प्राप्ति सहजसाघ्य छे तेम ज यत्नसाघ्य छे ते बंने वात शास्त्रमां आवे छे तेनो मेळ केवी रीते छे? ते कृपा करी समजावशो.    14:11   Play

પુરુષાર્થની સાચી શરૂઆત કેવી રીતે થાય?    15:30   Play
पुरुषार्थनी साची शरूआत केवी रीते थाय?    15:30   Play

જ્ઞાન પોતે જ જ્ઞેયાકારરૂપે પરિણમ્યું છે જ્ઞેયના કારણે જ્ઞાન નથી તે વિષે    17:00   Play
ज्ञान पोते ज ज्ञेयाकाररूपे परिणम्युं छे ज्ञेयना कारणे ज्ञान नथी ते विषे    17:00   Play