View slideshow of 108 images

Id12113
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start18:0
End
Track Number113
Topicsવીતરાગતા વધે તેમ જ્ઞાન પણ વધતું જાય તેમ નથી. થોડો પણ રાગ હોય ત્યાં સુધી કેવળજ્ઞાન થતું નથી તે વિષે.... તેમજ મિથ્યાત્વ મંદ પડે તો સમ્યક્ત્વ થતું જાય તેમ નથી તે વિષે    0   Play
वीतरागता वधे तेम ज्ञान पण वधतुं जाय तेम नथी. थोडो पण राग होय त्यां सुधी केवळज्ञान थतुं नथी ते विषे.... तेमज मिथ्यात्व मंद पडे तो सम्यक्त्व थतुं जाय तेम नथी ते विषे    0   Play

રુચિ વિના તત્ત્વચિંતન થતું નથી.    4:00   Play
रुचि विना तत्त्वचिंतन थतुं नथी.    4:00   Play

દેવ-ગુરુ-શાસ્ત્રની ભકિત કરીએ તો આત્માનું કાર્ય કેવી રીતે થાય?    9:05   Play
देव-गुरु-शास्त्रनी भकित करीए तो आत्मानुं कार्य केवी रीते थाय?    9:05   Play

જ્ઞાનીઓને ઉદયકાળ મર્યાદામાં હોય છે તે વિષે.....    11:15   Play
ज्ञानीओने उदयकाळ मर्यादामां होय छे ते विषे.....    11:15   Play

નિશ્ચયનયનું અવલંબન લઈને સ્વચ્છંદ પોષે છે તે બરાબર નથી તે વિષે....    14:50   Play
निश्चयनयनुं अवलंबन लईने स्वच्छंद पोषे छे ते बराबर नथी ते विषे....    14:50   Play

‘‘પુરુષાર્થથી નથી થઈ શકતું તેવો અભિપ્રાય જ્ઞાનીને ન હોય’’ તે વિષે....    15:40   Play
‘‘पुरुषार्थथी नथी थई शकतुं तेवो अभिप्राय ज्ञानीने न होय’’ ते विषे....    15:40   Play

દ્રવ્યકર્મના ઉદય સમયે અજ્ઞાની ક્રોધરૂપે પરિણમે છે અને જ્ઞાની પણ પરિણમી જાય છે તેમાં શું ફર્ક છે?    17:25   Play
द्रव्यकर्मना उदय समये अज्ञानी क्रोधरूपे परिणमे छे अने ज्ञानी पण परिणमी जाय छे तेमां शुं फर्क छे?    17:25   Play

જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન છે તેમ આ પુદ્ગલનો રાગ અને આ મારો રાગ છે તેમ ભેદજ્ઞાન હોય છે?    18:15   Play
ज्ञान अने रागनुं भेदज्ञान छे तेम आ पुद्गलनो राग अने आ मारो राग छे तेम भेदज्ञान होय छे?    18:15   Play