Id | 12115 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 |
Transcript | Transcript (hi ) |
Start | 6:40 |
End | |
Track Number | 115 |
Topics | એકલો વ્યવહાર ગ્રહણ કરે છે તેનું ફળ સંસાર છે? 0 Play एकलो व्यवहार ग्रहण करे छे तेनुं फळ संसार छे? 0 Play સાદિ અનંતકાળ સુધી પરિપૂર્ણ શુદ્ધ પર્યાયનું કારણ થાય તેવા દ્રવ્યને લક્ષમાં લેવાનું છે કે નિષ્ક્રિય દ્રવ્યને લક્ષમાં લેવાનું છે? 1:20 Play सादि अनंतकाळ सुधी परिपूर्ण शुद्ध पर्यायनुं कारण थाय तेवा द्रव्यने लक्षमां लेवानुं छे के निष्क्रिय द्रव्यने लक्षमां लेवानुं छे? 1:20 Play દ્રષ્ટિનો વિષય દ્રવ્ય બહુ સૂક્ષ્મ પડે છે? 6:00 Play द्रष्टिनो विषय द्रव्य बहु सूक्ष्म पडे छे? 6:00 Play એક બાજુ જ્ઞાનનો અપાર મહિમા ગવાય છે અને બીજી બાજુ દ્રષ્ટિના વિષયભૂત તત્ત્વનો અનંત મહિમા ગવાય છે 6:55 Play एक बाजु ज्ञाननो अपार महिमा गवाय छे अने बीजी बाजु द्रष्टिना विषयभूत तत्त्वनो अनंत महिमा गवाय छे 6:55 Play ક્રમબદ્ધ તો પર્યાયનો વિષય છે તેના ઉપરથી પૂજ્ય ગુરુદેવશ્રી કેવી રીતે દ્રવ્યદ્રષ્ટિ ઉપર લઈ જવા માંગે છે ? 8:35 Play क्रमबद्ध तो पर्यायनो विषय छे तेना उपरथी पूज्य गुरुदेवश्री केवी रीते द्रव्यद्रष्टि उपर लई जवा मांगे छे ? 8:35 Play પરનો અકર્તા–રાગનો અકર્તા પણ પોતાના સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્રના પરિણામનો આત્મા કર્તા છે? આત્મામાં એવો કોઈ અકર્તા નામનો ગુણ છે કે પોતાના જ્ઞાન-દર્શન પર્યાયને પણ ન કરે અને તે સહજ થાય. 17:05 Play परनो अकर्ता–रागनो अकर्ता पण पोताना सम्यग्दर्शन- ज्ञान-चारित्रना परिणामनो आत्मा कर्ता छे? आत्मामां एवो कोई अकर्ता नामनो गुण छे के पोताना ज्ञान-दर्शन पर्यायने पण न करे अने ते सहज थाय. 17:05 Play |