View slideshow of 108 images

Id12119
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start9:20
End
Track Number119
Topicsજીવનું જ્ઞાન-લક્ષણ જાણવાથી લક્ષ્ય એવો આત્મા પ્રસિદ્ધ થાય છે તેવું આગમ વચન છે, તો સાથે ઇન્દ્રિયનિગ્રહ, વૈરાગ્યભાવ, વિષયો પ્રત્યેની વિરકતતા વિગેરેની જરૂર રહી ખરી?    0   Play
जीवनुं ज्ञान-लक्षण जाणवाथी लक्ष्य एवो आत्मा प्रसिद्ध थाय छे तेवुं आगम वचन छे, तो साथे इन्द्रियनिग्रह, वैराग्यभाव, विषयो प्रत्येनी विरकतता विगेरेनी जरूर रही खरी?    0   Play

(૧) રાગાદિ હોવા છતાં તે જ સમયે આત્મા શુદ્ધ કેમ હોઈ શકે ? (૨) રાગ અને આત્માની ભિન્નતા કઈ રીતે સમજી શકાય? (૩) રાગથી આત્મા કઈ વિધિથી ભિન્ન પરિણમે તે સમજાવવા કૃપા કરશો.    9:35   Play
(१) रागादि होवा छतां ते ज समये आत्मा शुद्ध केम होई शके ? (२) राग अने आत्मानी भिन्नता कई रीते समजी शकाय? (३) रागथी आत्मा कई विधिथी भिन्न परिणमे ते समजाववा कृपा करशो.    9:35   Play