| Id | 12120 |
| Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 (Download pdf of shastra - Hindi) |
| Transcript | Transcript (hi ) |
| Start | 7:15 |
| End | |
| Track Number | 120 |
| Topics | જાણનાર જાણનાર તત્ત્વ છે તે વર્તમાન પૂરતું નથી પણ તે ત્રિકાળી સત્ને જણાવી રહ્યું છે તે વિષે ખુલાસો કરશો. 0 Play जाणनार जाणनार तत्त्व छे ते वर्तमान पूरतुं नथी पण ते त्रिकाळी सत्ने जणावी रह्युं छे ते विषे खुलासो करशो. 0 Play નિર્વિકલ્પ કાળે છદ્મસ્થ જ્ઞાનીને શુદ્ધનયનું અવલંબન રહે છે? અને જો રહેતું હોય તો નયનું પ્રયોજન સિદ્ધ થયા પછી નિર્વિકલ્પ અવસ્થા વખતે નયો અસ્ત થઈ જાય છે તે કથન સાથેે કેવી રીતે મેળ છે? 7:30 Play निर्विकल्प काळे छद्मस्थ ज्ञानीने शुद्धनयनुं अवलंबन रहे छे? अने जो रहेतुं होय तो नयनुं प्रयोजन सिद्ध थया पछी निर्विकल्प अवस्था वखते नयो अस्त थई जाय छे ते कथन साथेे केवी रीते मेळ छे? 7:30 Play આત્મ દ્રવ્યમાં પહેલી વખતે પ્રવેશ કરે ત્યારે પુરુષાર્થ કેવો હોય છે? અને નિર્વિકલ્પ અવસ્થા વખતે પુરુષાર્થ કેવો હોય છે? 10:45 Play आत्म द्रव्यमां पहेली वखते प्रवेश करे त्यारे पुरुषार्थ केवो होय छे? अने निर्विकल्प अवस्था वखते पुरुषार्थ केवो होय छे? 10:45 Play |