View slideshow of 108 images

Id12130
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start15:55
End
Track Number130
Topicsબાહ્ય પદાર્થનો આશ્રય છૂટે અને અંદરમાં મહિમા આવે પછી ‘હું જ્ઞાન છું’ એમ પકડવાની શું રીત છે? (પ્રશ્નનો સારાંશ)    0   Play
बाह्य पदार्थनो आश्रय छूटे अने अंदरमां महिमा आवे पछी ‘हुं ज्ञान छुं’ एम पकडवानी शुं रीत छे? (प्रश्ननो सारांश)    0   Play

‘‘જાણનાર તે જ હું છું’’ તેના સંબંધી પ્રશ્ન    3:00   Play
‘‘जाणनार ते ज हुं छुं’’ तेना संबंधी प्रश्न    3:00   Play

આત્માને ઓળખવા માટે ગુરુનું કે કોઈ અન્યનું અવલંબન તો જોઈએ ને?    6:00   Play
आत्माने ओळखवा माटे गुरुनुं के कोई अन्यनुं अवलंबन तो जोईए ने?    6:00   Play

ભેદજ્ઞાનની પ્રક્રિયાનો અભ્યાસ કરે તો માર્ગ સરળપણે પ્રાપ્ત થાય....    8:35   Play
भेदज्ञाननी प्रक्रियानो अभ्यास करे तो मार्ग सरळपणे प्राप्त थाय....    8:35   Play

જ્ઞાન અને રાગ જુદા તેની પ્રકૃતિ પરથી ઓળખાઈ જાય છે પછી તેને જ્ઞાન જુદા અને રાગ જુદા તેમ કરવું પડે છે?    10:40   Play
ज्ञान अने राग जुदा तेनी प्रकृति परथी ओळखाई जाय छे पछी तेने ज्ञान जुदा अने राग जुदा तेम करवुं पडे छे?    10:40   Play

(સમયસાર ગાથા ૧૭-૧૮) અનુભૂતિ સ્વરૂપ આત્મા આબાલ-ગોપાલ દરેક જીવને તેની દરેક દશામાં હોય છે.    16:10   Play
(समयसार गाथा १७-१८) अनुभूति स्वरूप आत्मा आबाल-गोपाल दरेक जीवने तेनी दरेक दशामां होय छे.    16:10   Play

આત્માને ઓળખવા માટે પુરુષાર્થ કેવી રીતે કરવો?    18:10   Play
आत्माने ओळखवा माटे पुरुषार्थ केवी रीते करवो?    18:10   Play