View slideshow of 108 images

Id12141
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start10:55
End
Track Number141
Topicsઆત્મા કેવલ જ્ઞાયક હી હૈ?    0   Play
आत्मा केवल ज्ञायक ही है?    0   Play

આત્માનું ઘ્યેય રાખવું તે વિષે    3:45   Play
आत्मानुं घ्येय राखवुं ते विषे    3:45   Play

જેમ સૂર્યમાં મલિનતા નથી તેમ શું આત્મામાં મલિનતા નથી?    5:00   Play
जेम सूर्यमां मलिनता नथी तेम शुं आत्मामां मलिनता नथी?    5:00   Play

આત્માનો સ્વભાવ મલિન થયો નથી તે વિષે....    5:50   Play
आत्मानो स्वभाव मलिन थयो नथी ते विषे....    5:50   Play

આવો આત્મા આ કાળે પામી શકાય?    7:10   Play
आवो आत्मा आ काळे पामी शकाय?    7:10   Play

પૂર્વભવના સંસ્કાર રહી ગયા છે તે વિષે    8:30   Play
पूर्वभवना संस्कार रही गया छे ते विषे    8:30   Play

જ્ઞાનીને બહિરલક્ષી જ્ઞાન ઉપયોગ હોય અને અજ્ઞાનીને બહિરલક્ષી જ્ઞાન ઉપયોગ હોય તેમાં શું કંઈ ફરક રહેતો હશે?    11:10   Play
ज्ञानीने बहिरलक्षी ज्ञान उपयोग होय अने अज्ञानीने बहिरलक्षी ज्ञान उपयोग होय तेमां शुं कंई फरक रहेतो हशे?    11:10   Play

સ્વાનુભૂતિમાં આત્મા નારિયેળના ગોળાની જેમ શું જુદો પડી જાય છે?    12:30   Play
स्वानुभूतिमां आत्मा नारियेळना गोळानी जेम शुं जुदो पडी जाय छे?    12:30   Play

કોઈનું મરણ જોઈએ ત્યારે આપણને એમ નથી લાગતું કે આપણું પણ મરણ થવાનું છે? તેમાં શું એકત્વબુદ્ધિનો દોષ છે?    14:00   Play
कोईनुं मरण जोईए त्यारे आपणने एम नथी लागतुं के आपणुं पण मरण थवानुं छे? तेमां शुं एकत्वबुद्धिनो दोष छे?    14:00   Play

શું પૂર્વભવના સંબંધને લીધે બધા ભેગા થાય છે?    15:45   Play
शुं पूर्वभवना संबंधने लीधे बधा भेगा थाय छे?    15:45   Play

બધા વાડામાં હતા–ક્રિયામાં પડયા હતા પૂજ્ય ગુરુદેવશ્રી બહાર લાવ્યા    15:55   Play
बधा वाडामां हता–क्रियामां पडया हता पूज्य गुरुदेवश्री बहार लाव्या    15:55   Play

આપે આત્મા સહજ રીતે પ્રાપ્ત કરી લીધો તો શું આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું સહજ છે?    17:35   Play
आपे आत्मा सहज रीते प्राप्त करी लीधो तो शुं आत्मस्वरूप प्राप्त करवुं सहज छे?    17:35   Play