View slideshow of 108 images

Id12146
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start11:55
End
Track Number146
Topicsકેવળજ્ઞાની સર્વ આત્મપ્રદેશ જાણે છે. સ્વાનુભૂતિમાં પણ શું સર્વ પ્રદેશથી આત્મા જણાય છે?    0   Play
केवळज्ञानी सर्व आत्मप्रदेश जाणे छे. स्वानुभूतिमां पण शुं सर्व प्रदेशथी आत्मा जणाय छे?    0   Play

જ્ઞાનીને પ્રચુર આનંદ આવે છે, પ્રચુર એટલે કેટલો?    2:00   Play
ज्ञानीने प्रचुर आनंद आवे छे, प्रचुर एटले केटलो?    2:00   Play

પૂજ્ય ગુરુદેવશ્રી બહુ યાદ આવે તો શું કરવું?    3:05   Play
पूज्य गुरुदेवश्री बहु याद आवे तो शुं करवुं?    3:05   Play

પાછળ પડે તો કાર્ય થયા વિના રહે જ નહીં...આત્મા તો અનંત શકિતથી ભરેલો છે    4:30   Play
पाछळ पडे तो कार्य थया विना रहे ज नहीं...आत्मा तो अनंत शकितथी भरेलो छे    4:30   Play

આપે જે દ્રવ્યનો અનુપમ મહિમા બતાવ્યો ‘‘તે હું છું’’ એમ નિર્ણય કરી અને જો તે તરફ લક્ષ કરવું તેને શું દ્રષ્ટિ કહેવાય છે? અથવા વસ્તુ જેવી છે તેવી જાણી શ્રદ્ધા કરવી તેને દ્રષ્ટિ કહેવાય છે?    7:50   Play
आपे जे द्रव्यनो अनुपम महिमा बताव्यो ‘‘ते हुं छुं’’ एम निर्णय करी अने जो ते तरफ लक्ष करवुं तेने शुं द्रष्टि कहेवाय छे? अथवा वस्तु जेवी छे तेवी जाणी श्रद्धा करवी तेने द्रष्टि कहेवाय छे?    7:50   Play

...... નિર્ણયનું જોર વધી જાય ત્યારે શું વિકલ્પ છૂટે છે?    9:35   Play
...... निर्णयनुं जोर वधी जाय त्यारे शुं विकल्प छूटे छे?    9:35   Play

આત્માનો મહિમા વધારે કેવી રીતે આવે?    11:00   Play
आत्मानो महिमा वधारे केवी रीते आवे?    11:00   Play

વારંવાર આ વાત સાંભળવા છતાં જીવ વળવા માટે કેમ પ્રયત્ન કરતો નથી?    12:10   Play
वारंवार आ वात सांभळवा छतां जीव वळवा माटे केम प्रयत्न करतो नथी?    12:10   Play

આવો જોગ મળવા છતાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઈ તો અહીંયાથી ગયા પછી જીવ કયાંય ખોવાઈ જાય તેવું બને ખરું?    15:30   Play
आवो जोग मळवा छतां सम्यग्दर्शननी प्राप्ति न थई तो अहींयाथी गया पछी जीव कयांय खोवाई जाय तेवुं बने खरुं?    15:30   Play