View slideshow of 108 images

Id12157
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start8:30
End
Track Number157
Topicsઅમારી પાસે પરને જાણતું જ્ઞાન છે તેનાથી જ્ઞાયક કેવી રીતે તારવી શકાય?    0   Play
अमारी पासे परने जाणतुं ज्ञान छे तेनाथी ज्ञायक केवी रीते तारवी शकाय?    0   Play

જ્ઞાનીની પરિણતિ અજ્ઞાની જોઈ શકતો નથી તો અજ્ઞાનીથી જ્ઞાનીનો નિર્ણય કેવી રીતે થઈ શકે?    3:00   Play
ज्ञानीनी परिणति अज्ञानी जोई शकतो नथी तो अज्ञानीथी ज्ञानीनो निर्णय केवी रीते थई शके?    3:00   Play

પૂજ્ય ગુરુદેવશ્રીએ ફરમાવ્યું છે કે ‘‘આપના ચરણે વિંટળાઈ રહેશે તેનો બેડો પાર છે’’ તેનો શો અર્થ છે?    5:05   Play
पूज्य गुरुदेवश्रीए फरमाव्युं छे के ‘‘आपना चरणे विंटळाई रहेशे तेनो बेडो पार छे’’ तेनो शो अर्थ छे?    5:05   Play

પૂજ્ય ગુરુદેવશ્રીની પાસે આપની પરિણતીનો મહિમા સાંભળ્યો છે આપની પાસેથી સાંભળવું છે    6:30   Play
पूज्य गुरुदेवश्रीनी पासे आपनी परिणतीनो महिमा सांभळ्यो छे आपनी पासेथी सांभळवुं छे    6:30   Play

અહીંયાં પૂજ્ય ગુરુદેવશ્રી બધાની વચ્ચે જુદા તરી આવતા હતા તેમ શું દેવલોકમાં પણ હશે?    7:35   Play
अहींयां पूज्य गुरुदेवश्री बधानी वच्चे जुदा तरी आवता हता तेम शुं देवलोकमां पण हशे?    7:35   Play

વર્તમાન પરિણતી છે તે ભૂતકાળની સૂચક છે કે ભવિષ્યની ?    8:45   Play
वर्तमान परिणती छे ते भूतकाळनी सूचक छे के भविष्यनी ?    8:45   Play

ઘણીવાર આપણને થાય કે આવા વિચાર નથી કરવા પણ તેવા વિચારો આવે છે તો શું કરવું ?    10:10   Play
घणीवार आपणने थाय के आवा विचार नथी करवा पण तेवा विचारो आवे छे तो शुं करवुं ?    10:10   Play

રાગાદિને પુદ્ગલના પરિણામ કહેવાય કે નહીં?    12:00   Play
रागादिने पुद्गलना परिणाम कहेवाय के नहीं?    12:00   Play

આખું દ્રવ્ય (દ્રવ્ય અપેક્ષાએ) રાગાદિરૂપે નથી પરિણમતું પણ પર્યાય અપેક્ષાએ રાગાદિરૂપે પરિણમે છે તે વિષે (પ્રશ્ન જવાબ ઉપરથી લખ્યો છે)    16:20   Play
आखुं द्रव्य (द्रव्य अपेक्षाए) रागादिरूपे नथी परिणमतुं पण पर्याय अपेक्षाए रागादिरूपे परिणमे छे ते विषे (प्रश्न जवाब उपरथी लख्यो छे)    16:20   Play