View slideshow of 108 images

Id12168
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start5:25
End
Track Number168
Topicsભલે ગુરુવચન દ્વારા અસ્તિત્વ નક્કી કરે પણ ગ્રહણ તો પોતે જ પુરુષાર્થથી કરવાનો છે    0   Play
भले गुरुवचन द्वारा अस्तित्व नक्की करे पण ग्रहण तो पोते ज पुरुषार्थथी करवानो छे    0   Play

(જ્ઞાનીના વચન અનુસાર) નિર્ણય કરે પછી શું પ્રતીતિ આવી જાય છે?    2:30   Play
(ज्ञानीना वचन अनुसार) निर्णय करे पछी शुं प्रतीति आवी जाय छे?    2:30   Play

જ્ઞાયક કહેતાં અનંતગુણ શું સાથે આવી જાય છે?    4:10   Play
ज्ञायक कहेतां अनंतगुण शुं साथे आवी जाय छे?    4:10   Play

અનંતગુણ ભલે લક્ષમાં ન આવે પણ જ્ઞાનીના વચન ઉપર વિશ્વાસ લાવી નક્કી કરવું તે વિષે....    4:50   Play
अनंतगुण भले लक्षमां न आवे पण ज्ञानीना वचन उपर विश्वास लावी नक्की करवुं ते विषे....    4:50   Play

કાર્ય ઉભયથી (ઉપાદાન-નિમિત્તથી) થયું તેમ કહેવાય?    5:40   Play
कार्य उभयथी (उपादान-निमित्तथी) थयुं तेम कहेवाय?    5:40   Play

જ્ઞાન બંધ મોક્ષનું કારણ નથી, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષનું કારણ અને મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર બંધનું કારણ ખરું?    7:45   Play
ज्ञान बंध मोक्षनुं कारण नथी, सम्यग्दर्शन-ज्ञान-चारित्र मोक्षनुं कारण अने मिथ्यादर्शन-ज्ञान-चारित्र बंधनुं कारण खरुं?    7:45   Play

શ્રેણીમાં એકત્વ-વિતર્ક અને પૃથક્ વિતર્ક એવા ભેદો પડે છે ત્યારે ઉપયોગાત્મકજ્ઞાન પરને જાણી રહ્યું છે અને તે જ્ઞાન આગળ વધીને મોક્ષને પામે છે તે કેવી રીતે?    9:25   Play
श्रेणीमां एकत्व-वितर्क अने पृथक् वितर्क एवा भेदो पडे छे त्यारे उपयोगात्मकज्ञान परने जाणी रह्युं छे अने ते ज्ञान आगळ वधीने मोक्षने पामे छे ते केवी रीते?    9:25   Play

પ્રવચનસારમાં આવે છે કે ‘જ્યારે આત્મા શુભાશુભરૂપે પરિણમે છે તે કાળે તેનાથી તન્મય છે’ તે વિષે પ્રશ્ન છે    13:40   Play
प्रवचनसारमां आवे छे के ‘ज्यारे आत्मा शुभाशुभरूपे परिणमे छे ते काळे तेनाथी तन्मय छे’ ते विषे प्रश्न छे    13:40   Play

(ઉપરના પ્રશ્નોના જવાબ સાથે સંબંધિત છે) જ્ઞાયક જુદો રહી ગયો.    17:55   Play
(उपरना प्रश्नोना जवाब साथे संबंधित छे) ज्ञायक जुदो रही गयो.    17:55   Play