Id | 12168 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 |
Transcript | Transcript (hi ) |
Start | 9:10 |
End | |
Track Number | 168 |
Topics | ભલે ગુરુવચન દ્વારા અસ્તિત્વ નક્કી કરે પણ ગ્રહણ તો પોતે જ પુરુષાર્થથી કરવાનો છે 0 Play भले गुरुवचन द्वारा अस्तित्व नक्की करे पण ग्रहण तो पोते ज पुरुषार्थथी करवानो छे 0 Play (જ્ઞાનીના વચન અનુસાર) નિર્ણય કરે પછી શું પ્રતીતિ આવી જાય છે? 2:30 Play (ज्ञानीना वचन अनुसार) निर्णय करे पछी शुं प्रतीति आवी जाय छे? 2:30 Play જ્ઞાયક કહેતાં અનંતગુણ શું સાથે આવી જાય છે? 4:10 Play ज्ञायक कहेतां अनंतगुण शुं साथे आवी जाय छे? 4:10 Play અનંતગુણ ભલે લક્ષમાં ન આવે પણ જ્ઞાનીના વચન ઉપર વિશ્વાસ લાવી નક્કી કરવું તે વિષે.... 4:50 Play अनंतगुण भले लक्षमां न आवे पण ज्ञानीना वचन उपर विश्वास लावी नक्की करवुं ते विषे.... 4:50 Play કાર્ય ઉભયથી (ઉપાદાન-નિમિત્તથી) થયું તેમ કહેવાય? 5:40 Play कार्य उभयथी (उपादान-निमित्तथी) थयुं तेम कहेवाय? 5:40 Play જ્ઞાન બંધ મોક્ષનું કારણ નથી, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષનું કારણ અને મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર બંધનું કારણ ખરું? 7:45 Play ज्ञान बंध मोक्षनुं कारण नथी, सम्यग्दर्शन-ज्ञान-चारित्र मोक्षनुं कारण अने मिथ्यादर्शन-ज्ञान-चारित्र बंधनुं कारण खरुं? 7:45 Play શ્રેણીમાં એકત્વ-વિતર્ક અને પૃથક્ વિતર્ક એવા ભેદો પડે છે ત્યારે ઉપયોગાત્મકજ્ઞાન પરને જાણી રહ્યું છે અને તે જ્ઞાન આગળ વધીને મોક્ષને પામે છે તે કેવી રીતે? 9:25 Play श्रेणीमां एकत्व-वितर्क अने पृथक् वितर्क एवा भेदो पडे छे त्यारे उपयोगात्मकज्ञान परने जाणी रह्युं छे अने ते ज्ञान आगळ वधीने मोक्षने पामे छे ते केवी रीते? 9:25 Play પ્રવચનસારમાં આવે છે કે ‘જ્યારે આત્મા શુભાશુભરૂપે પરિણમે છે તે કાળે તેનાથી તન્મય છે’ તે વિષે પ્રશ્ન છે 13:40 Play प्रवचनसारमां आवे छे के ‘ज्यारे आत्मा शुभाशुभरूपे परिणमे छे ते काळे तेनाथी तन्मय छे’ ते विषे प्रश्न छे 13:40 Play (ઉપરના પ્રશ્નોના જવાબ સાથે સંબંધિત છે) જ્ઞાયક જુદો રહી ગયો. 17:55 Play (उपरना प्रश्नोना जवाब साथे संबंधित छे) ज्ञायक जुदो रही गयो. 17:55 Play |