Id | 12169 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 |
Transcript | Transcript (hi ) |
Start | 1:35 |
End | |
Track Number | 169 |
Topics | પૂજ્ય ગુરુદેવની પરિણતિ વ્યાખ્યાન વખતે સ્વભાવ તરફ વિશેષ પરિણમતી હશે? 0 Play पूज्य गुरुदेवनी परिणति व्याख्यान वखते स्वभाव तरफ विशेष परिणमती हशे? 0 Play નિર્મળદશા તે શું આત્માનું સ્વરૂપ છે? 1:50 Play निर्मळदशा ते शुं आत्मानुं स्वरूप छे? 1:50 Play સાધકદશામાં જેમ ચારિત્રમોહનીયની બે ધારા હોય છે તેમ શું આનંદની બે ધારા હોય છે? 3:10 Play साधकदशामां जेम चारित्रमोहनीयनी बे धारा होय छे तेम शुं आनंदनी बे धारा होय छे? 3:10 Play છઠ્ઠા ગુણસ્થાને સુખગુણની પર્યાય શું સંપૂર્ણ દુઃખરૂપે પરિણમે છે? 3:40 Play छठ्ठा गुणस्थाने सुखगुणनी पर्याय शुं संपूर्ण दुःखरूपे परिणमे छे? 3:40 Play શું ગુણને પર્યાય અને પર્યાયને ગુણ કહેવાય? 5:10 Play शुं गुणने पर्याय अने पर्यायने गुण कहेवाय? 5:10 Play ‘જીવ સત્પુરુષકી ચરણકમલકી વિનય ઉપાસકનાકે બિના પ્રાપ્ત (આત્મા) નહીં કરતા’ યહ નિર્ગ્રંથ પરમાત્માકા સર્વોત્કૃષ્ટ વચન હૈ–શ્રીમદ્જી 6:00 Play ‘जीव सत्पुरुषकी चरणकमलकी विनय उपासकनाके बिना प्राप्त (आत्मा) नहीं करता’ यह निर्ग्रंथ परमात्माका सर्वोत्कृष्ट वचन है–श्रीमद्जी 6:00 Play જ્ઞાની પ્રત્યે આડાઅવળા વિકલ્પો આવે તેને જ્ઞાની પ્રત્યે બહુમાન ભકિત નથી? 11:35 Play ज्ञानी प्रत्ये आडाअवळा विकल्पो आवे तेने ज्ञानी प्रत्ये बहुमान भकित नथी? 11:35 Play ‘બીજું કઈ શોધમાં, એક સત્પુરુષને શોધી તેના ચરણ- કમળમાં સર્વભાવ અર્પણ કરી પ્રવૃત્તિ કરતો રહે.–શ્રીમદ્જી 15:40 Play ‘बीजुं कई शोधमां, एक सत्पुरुषने शोधी तेना चरण- कमळमां सर्वभाव अर्पण करी प्रवृत्ति करतो रहे.–श्रीमद्जी 15:40 Play |