Id | 12172 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 |
Transcript | Transcript (hi ) |
Start | 14:30 |
End | |
Track Number | 172 |
Topics | (બધું સમજવું) ચૈતન્ય તત્ત્વ ઓળખવા માટે છે 0 Play (बधुं समजवुं) चैतन्य तत्त्व ओळखवा माटे छे 0 Play અધોલોકમાં અકૃત્રિમ જિનપ્રતિમા વધારે છે. ત્યાં તેવા ભાવ ..... 0:40 Play अधोलोकमां अकृत्रिम जिनप्रतिमा वधारे छे. त्यां तेवा भाव ..... 0:40 Play માતાજી! આત્માને જે પકડવાનો છે. જ્ઞાનનો ઉઘાડ ક્ષયોપશમનો અંશ છે તેમાં શું આત્મા પકડાય? તેના સિવાય બીજા કોઈ સાધન અજ્ઞાની પાસે છે? 1:30 Play माताजी! आत्माने जे पकडवानो छे. ज्ञाननो उघाड क्षयोपशमनो अंश छे तेमां शुं आत्मा पकडाय? तेना सिवाय बीजा कोई साधन अज्ञानी पासे छे? 1:30 Play માતાજી! પૂજ્ય ગુરુદેવશ્રી શું સ્વર્ગમાંથી આવે છે? આપ તો તેમના અનન્ય ભકત છો 3:25 Play माताजी! पूज्य गुरुदेवश्री शुं स्वर्गमांथी आवे छे? आप तो तेमना अनन्य भकत छो 3:25 Play સોનગઢમાં રહેવા છતાં પ્રવૃત્તિ એટલી બધી રહે છે તેમાં અમારે કઈ રીતે..... 4:50 Play सोनगढमां रहेवा छतां प्रवृत्ति एटली बधी रहे छे तेमां अमारे कई रीते..... 4:50 Play ભરત ચક્રવર્તીના દિકરાઓને એવો કયો પુરુષાર્થ જાગ્યો હશે. તેવો પુરુષાર્થ આપની વાણીથી અમને જાગે? 6:10 Play भरत चक्रवर्तीना दिकराओने एवो कयो पुरुषार्थ जाग्यो हशे. तेवो पुरुषार्थ आपनी वाणीथी अमने जागे? 6:10 Play આત્મા સર્વાંગે સહજાનંદની મૂર્તિ જ્યાંથી જુઓ ત્યાંથી આનંદ આનંદ...તો અમને એવો આનંદ કઈ રીતે પ્રગટે?વૈરાગ્ય સંબોધન તથા મુમુક્ષુઓએ શું કરવા જેવું છે તે વિષે.... 9:20 Play आत्मा सर्वांगे सहजानंदनी मूर्ति ज्यांथी जुओ त्यांथी आनंद आनंद...तो अमने एवो आनंद कई रीते प्रगटे?वैराग्य संबोधन तथा मुमुक्षुओए शुं करवा जेवुं छे ते विषे.... 9:20 Play ઘ્યાન કેવી રીતે કરવું? 14:45 Play घ्यान केवी रीते करवुं? 14:45 Play યથાર્થજ્ઞાન કેવી રીતે થાય? 16:45 Play यथार्थज्ञान केवी रीते थाय? 16:45 Play ભગવતગીતામાં કહ્યું છે કે આત્મા હણાતો નથી તેને શરીર નથી.....આ રીતે શું આત્માના સ્વરૂપ સુધી પહોંચી શકાય? 18:00 Play भगवतगीतामां कह्युं छे के आत्मा हणातो नथी तेने शरीर नथी.....आ रीते शुं आत्माना स्वरूप सुधी पहोंची शकाय? 18:00 Play |