View slideshow of 108 images

Id12175
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start0:55
End
Track Number175
Topicsપૂજ્ય ગુરુદેવશ્રીની ભકિત માતાજીના અવાજમાં    0   Play
पूज्य गुरुदेवश्रीनी भकित माताजीना अवाजमां    0   Play

અંતરમાં દિવસ-રાત્ર ખટક લાગવી જોઈએ તે વિષે....    1:10   Play
अंतरमां दिवस-रात्र खटक लागवी जोईए ते विषे....    1:10   Play

..... આત્માની કોઈ ઝલક નથી.... તેની ઝલક દેખાઈ જાય તો આપોઆપ પ્રયત્ન ચાલુ થઈ જાય (પ્રશ્નનો સાર)    1:50   Play
..... आत्मानी कोई झलक नथी.... तेनी झलक देखाई जाय तो आपोआप प्रयत्न चालु थई जाय (प्रश्ननो सार)    1:50   Play

મહાવિદેહક્ષેત્ર વિષે પ્રશ્ન છે    7:20   Play
महाविदेहक्षेत्र विषे प्रश्न छे    7:20   Play

....પુરુષાર્થ કરવા છતાં વૃત્તિ બહુ હેરાન કરે છે તેનો કોઈ રસ્તો બતાવો....    9:20   Play
....पुरुषार्थ करवा छतां वृत्ति बहु हेरान करे छे तेनो कोई रस्तो बतावो....    9:20   Play

ઋષભદેવ દાદાને મળી આવ્યા તેનાથી શું મોક્ષ થાય?    12:20   Play
ऋषभदेव दादाने मळी आव्या तेनाथी शुं मोक्ष थाय?    12:20   Play

....ગૃહસ્થ જીવનમાં ....કેવી રીતે આત્માની નજીક રહેવું..... તે માટે નિયમો તરીકે તમે કાંઈ કહી શકો?    14:25   Play
....गृहस्थ जीवनमां ....केवी रीते आत्मानी नजीक रहेवुं..... ते माटे नियमो तरीके तमे कांई कही शको?    14:25   Play

તમે ખટક શબ્દ બોલો છો તે ખટક એટલે શું?    15:35   Play
तमे खटक शब्द बोलो छो ते खटक एटले शुं?    15:35   Play

તમે તો સત્સંગમાં રહો છો પણ મારે તો પ્રયાસ કરવો પડે છે.....તેના નિયમો હોય તો અમે પણ આત્માની નજીક આવી શકીએ....(પ્રશ્નનો સાંરાંશ)    16:00   Play
तमे तो सत्संगमां रहो छो पण मारे तो प्रयास करवो पडे छे.....तेना नियमो होय तो अमे पण आत्मानी नजीक आवी शकीए....(प्रश्ननो सांरांश)    16:00   Play

પોતાની સહજદશા વિષે....    17:30   Play
पोतानी सहजदशा विषे....    17:30   Play

આપના પુનર્જન્મની વાત કરો જેથી અમને ખરેખરી લગની લાગે.....મહાવિદેહક્ષેત્રના ભગવાન વિષે...    18:00   Play
आपना पुनर्जन्मनी वात करो जेथी अमने खरेखरी लगनी लागे.....महाविदेहक्षेत्रना भगवान विषे...    18:00   Play