View slideshow of 108 images

Id12188
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start6:35
End
Track Number188
Topicsગૃહસ્થાશ્રમમાં (આત્મહિત) કરી શકાય?    0   Play
गृहस्थाश्रममां (आत्महित) करी शकाय?    0   Play

પૂજ્ય ગુરુદેવશ્રીએ મતિજ્ઞાનને મર્યાદામાં લાવવાની વાત કરી, દ્રષ્ટિ અને મતિ-શ્રુતજ્ઞાનમાં કાંઈ ફર્ક ખરો?    2:00   Play
पूज्य गुरुदेवश्रीए मतिज्ञानने मर्यादामां लाववानी वात करी, द्रष्टि अने मति-श्रुतज्ञानमां कांई फर्क खरो?    2:00   Play

અતિ તીવ્ર રુચિ હોય તો શું દ્રષ્ટિ અંદર ચોંટે?    4:25   Play
अति तीव्र रुचि होय तो शुं द्रष्टि अंदर चोंटे?    4:25   Play

ગુરુ પાસે સાંભળી એકદમ રુચિ થઈ અને ચારિત્ર આવી જાય છે તો એકદમ કેવું બળ આવી જતું હશે?    6:50   Play
गुरु पासे सांभळी एकदम रुचि थई अने चारित्र आवी जाय छे तो एकदम केवुं बळ आवी जतुं हशे?    6:50   Play

આચાર્યો અને ગુરુદેવશ્રીએ જે માર્ગ બતાવ્યો તેનું યથાર્થ જ્ઞાન કરી ભેદજ્ઞાન કરવું તે જ માર્ગ છે.    9:25   Play
आचार्यो अने गुरुदेवश्रीए जे मार्ग बताव्यो तेनुं यथार्थ ज्ञान करी भेदज्ञान करवुं ते ज मार्ग छे.    9:25   Play

ભેદજ્ઞાન કરનેકે લિયે બાહ્યમેં સબ જગહ અશાંતિ હૈ તો ક્યા મંદિરમેં બૈઠકર કર સકતે હૈં?    10:15   Play
भेदज्ञान करनेके लिये बाह्यमें सब जगह अशांति है तो क्या मंदिरमें बैठकर कर सकते हैं?    10:15   Play

નિશ્ચયમાં કેવી રીતે કૂદકો મારવો?    11:50   Play
निश्चयमां केवी रीते कूदको मारवो?    11:50   Play

ચૈતન્યને ગ્રહણ કરવામાં વાંચન-મનન, સત્પુરુષનું મિલન – શું બધું ઉપયોગી થાય?    13:50   Play
चैतन्यने ग्रहण करवामां वांचन-मनन, सत्पुरुषनुं मिलन – शुं बधुं उपयोगी थाय?    13:50   Play

આ વાતના પોષણ માટે શું એકાંત વધારે પડતું હોવું જોઈએ?    14:50   Play
आ वातना पोषण माटे शुं एकांत वधारे पडतुं होवुं जोईए?    14:50   Play

ક્રમમાં આવી પડેલા ઔદયિક ભાવને આઘા-પાછા કરી શકાતા નથી તે સમયે .......    16:00   Play
क्रममां आवी पडेला औदयिक भावने आघा-पाछा करी शकाता नथी ते समये .......    16:00   Play

જ્ઞાનીને શુભભાવનો નિષેધ વર્તે છે, છતાં તેમને દેવ- ગુરુ-શાસ્ત્ર પ્રત્યે અર્પણતા ખૂબ હોય છે હવે જેનો નિષેધ વર્તે તેમના પ્રત્યે અર્પણતા કેવી રીતે હોય છે?    17:30   Play
ज्ञानीने शुभभावनो निषेध वर्ते छे, छतां तेमने देव- गुरु-शास्त्र प्रत्ये अर्पणता खूब होय छे हवे जेनो निषेध वर्ते तेमना प्रत्ये अर्पणता केवी रीते होय छे?    17:30   Play