Id | 12191 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 |
Transcript | Transcript (hi ) |
Start | 6:40 |
End | |
Track Number | 191 |
Topics | જ્ઞાન ઉપયોગ જુદો લક્ષમાં આવે તો લક્ષ પકડવામાં વાર ન લાગે કે આ ‘ત્રિકાળ છે તે જ હું છું’ 0 Play ज्ञान उपयोग जुदो लक्षमां आवे तो लक्ष पकडवामां वार न लागे के आ ‘त्रिकाळ छे ते ज हुं छुं’ 0 Play ભિન્નતાના પ્રયોગમાં શરીરથી ભિન્નતાનો પ્રયોગ કયાંય આવતો નથી ? 0:50 Play भिन्नताना प्रयोगमां शरीरथी भिन्नतानो प्रयोग कयांय आवतो नथी ? 0:50 Play .... મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન તે બહિરંગ અને ‘જાણપણું- જાણપણું ’તે અંતરંગ તેવા જાણપણા પરથી આ જાણનાર તે ‘હું’ એવું કંઈક શાસ્ત્રમાં આવે છે? 3:55 Play .... मतिज्ञान-श्रुतज्ञान ते बहिरंग अने ‘जाणपणुं- जाणपणुं ’ते अंतरंग तेवा जाणपणा परथी आ जाणनार ते ‘हुं’ एवुं कंईक शास्त्रमां आवे छे? 3:55 Play શાસ્ત્રમાં આવે છે કે ઇન્દ્રિયજ્ઞાન છે તે પરપ્રકાશક છે તે આત્માનું લક્ષણ નથી...... તે વિષે પ્રશ્ન છે 6:55 Play शास्त्रमां आवे छे के इन्द्रियज्ञान छे ते परप्रकाशक छे ते आत्मानुं लक्षण नथी...... ते विषे प्रश्न छे 6:55 Play (સમયસાર ગાથા ૨૯૭માં) પ્રજ્ઞાથી કઈ રીતે ગ્રહણ કરવો? ‘તેમાં હું, મારાથી, મારાવડે, મને જાણું છું’ તે વિષે.... 11:10 Play (समयसार गाथा २९७मां) प्रज्ञाथी कई रीते ग्रहण करवो? ‘तेमां हुं, माराथी, मारावडे, मने जाणुं छुं’ ते विषे.... 11:10 Play પૂજ્ય ગુરુદેવશ્રીએ કહ્યું તેને યાદ કરવું, તેની લગની લગાડવી વગેરે.... 16:50 Play पूज्य गुरुदेवश्रीए कह्युं तेने याद करवुं, तेनी लगनी लगाडवी वगेरे.... 16:50 Play |