Id | 12192 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 |
Transcript | Transcript (hi ) |
Start | 11:25 |
End | |
Track Number | 192 |
Topics | અનુભવ પહેલા કેવી દશા હોય છે? 0 Play अनुभव पहेला केवी दशा होय छे? 0 Play સાધકને તો વિભાવ આકુળતારૂપ લાગે છે તો શું અનુભવ પહેલા પણ મંદ કષાયમાં આકુળતા લાગે? 4:15 Play साधकने तो विभाव आकुळतारूप लागे छे तो शुं अनुभव पहेला पण मंद कषायमां आकुळता लागे? 4:15 Play જ્ઞાની ધર્માત્મા ભગવાનનું સુખ કેવું હશે તે નક્કી કરી શકે? 5:50 Play ज्ञानी धर्मात्मा भगवाननुं सुख केवुं हशे ते नक्की करी शके? 5:50 Play સ્વભાવ અને વિભાવ વિષે પ્રશ્ન છે (પ્રશ્ન સમજાતો નથી) 7:15 Play स्वभाव अने विभाव विषे प्रश्न छे (प्रश्न समजातो नथी) 7:15 Play સાધકભાવ પણ વ્યવહાર છે. દ્રષ્ટિ તો અખંડ દ્રવ્ય ઉપર રાખવાની છે તે વિષે. 11:40 Play साधकभाव पण व्यवहार छे. द्रष्टि तो अखंड द्रव्य उपर राखवानी छे ते विषे. 11:40 Play જાણવાની પર્યાયને કરવી નથી તેનો પણ શું જાણનાર છે ? 15:10 Play जाणवानी पर्यायने करवी नथी तेनो पण शुं जाणनार छे ? 15:10 Play આવું સરસ તત્ત્વ મળ્યું. અમારાથી થઈ શકે તેટલો પ્રયત્ન-ચિંતન-મનન કરીએ પણ છીએ પણ વ્યવહાર- જીવનમાં ખોટું બોલવાના ભાવ, માયાચારીના ભાવ કે જેનાથી સામેના જીવને દુઃખ થશે એવી દરકારનો ભાવ ન રહેતા હોય તો તે આત્મસાધનામાં નડતરરૂપ થાય કે પાત્રતામાં ? 16:50 Play आवुं सरस तत्त्व मळ्युं. अमाराथी थई शके तेटलो प्रयत्न-चिंतन-मनन करीए पण छीए पण व्यवहार- जीवनमां खोटुं बोलवाना भाव, मायाचारीना भाव के जेनाथी सामेना जीवने दुःख थशे एवी दरकारनो भाव न रहेता होय तो ते आत्मसाधनामां नडतररूप थाय के पात्रतामां ? 16:50 Play ..સિદ્ધ થઈ ગયા પછી ધર્માસ્તિકાય કેવી રીતે મદદ કરે?.... 18:10 Play ..सिद्ध थई गया पछी धर्मास्तिकाय केवी रीते मदद करे?.... 18:10 Play ભાવલિંગી મુનિએ કમંડલમાંથી કોઈને પાણી આપવું જોઈએ કે નહીં (પ્રશ્નનો સાર) 19:05 Play भावलिंगी मुनिए कमंडलमांथी कोईने पाणी आपवुं जोईए के नहीं (प्रश्ननो सार) 19:05 Play |