View slideshow of 108 images

Id12192
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start18:50
End
Track Number192
Topicsઅનુભવ પહેલા કેવી દશા હોય છે?    0   Play
अनुभव पहेला केवी दशा होय छे?    0   Play

સાધકને તો વિભાવ આકુળતારૂપ લાગે છે તો શું અનુભવ પહેલા પણ મંદ કષાયમાં આકુળતા લાગે?    4:15   Play
साधकने तो विभाव आकुळतारूप लागे छे तो शुं अनुभव पहेला पण मंद कषायमां आकुळता लागे?    4:15   Play

જ્ઞાની ધર્માત્મા ભગવાનનું સુખ કેવું હશે તે નક્કી કરી શકે?    5:50   Play
ज्ञानी धर्मात्मा भगवाननुं सुख केवुं हशे ते नक्की करी शके?    5:50   Play

સ્વભાવ અને વિભાવ વિષે પ્રશ્ન છે (પ્રશ્ન સમજાતો નથી)    7:15   Play
स्वभाव अने विभाव विषे प्रश्न छे (प्रश्न समजातो नथी)    7:15   Play

સાધકભાવ પણ વ્યવહાર છે. દ્રષ્ટિ તો અખંડ દ્રવ્ય ઉપર રાખવાની છે તે વિષે.    11:40   Play
साधकभाव पण व्यवहार छे. द्रष्टि तो अखंड द्रव्य उपर राखवानी छे ते विषे.    11:40   Play

જાણવાની પર્યાયને કરવી નથી તેનો પણ શું જાણનાર છે ?    15:10   Play
जाणवानी पर्यायने करवी नथी तेनो पण शुं जाणनार छे ?    15:10   Play

આવું સરસ તત્ત્વ મળ્યું. અમારાથી થઈ શકે તેટલો પ્રયત્ન-ચિંતન-મનન કરીએ પણ છીએ પણ વ્યવહાર- જીવનમાં ખોટું બોલવાના ભાવ, માયાચારીના ભાવ કે જેનાથી સામેના જીવને દુઃખ થશે એવી દરકારનો ભાવ ન રહેતા હોય તો તે આત્મસાધનામાં નડતરરૂપ થાય કે પાત્રતામાં ?    16:50   Play
आवुं सरस तत्त्व मळ्युं. अमाराथी थई शके तेटलो प्रयत्न-चिंतन-मनन करीए पण छीए पण व्यवहार- जीवनमां खोटुं बोलवाना भाव, मायाचारीना भाव के जेनाथी सामेना जीवने दुःख थशे एवी दरकारनो भाव न रहेता होय तो ते आत्मसाधनामां नडतररूप थाय के पात्रतामां ?    16:50   Play

..સિદ્ધ થઈ ગયા પછી ધર્માસ્તિકાય કેવી રીતે મદદ કરે?....    18:10   Play
..सिद्ध थई गया पछी धर्मास्तिकाय केवी रीते मदद करे?....    18:10   Play

ભાવલિંગી મુનિએ કમંડલમાંથી કોઈને પાણી આપવું જોઈએ કે નહીં (પ્રશ્નનો સાર)    19:05   Play
भावलिंगी मुनिए कमंडलमांथी कोईने पाणी आपवुं जोईए के नहीं (प्रश्ननो सार)    19:05   Play