View slideshow of 108 images

Id12199
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start11:45
End
Track Number199
Topicsજ્ઞાયકને જ ઘ્યેય બનાવવું કઈ રીતે બનાવવું ? તેની કોઈ ચાવી બતાવો?    0   Play
ज्ञायकने ज घ्येय बनाववुं कई रीते बनाववुं ? तेनी कोई चावी बतावो?    0   Play

ભાવ કેમ ટકતો નથી?    1:30   Play
भाव केम टकतो नथी?    1:30   Play

ગૃહસ્થને જે સમ્યગ્દર્શન થાય છે તે પ્રત્યક્ષ હોય છે કે પરોક્ષ હોય છે?    6:45   Play
गृहस्थने जे सम्यग्दर्शन थाय छे ते प्रत्यक्ष होय छे के परोक्ष होय छे?    6:45   Play

સમ્યગ્દર્શનથી જીવ પડી પાછો મિથ્યાદ્રષ્ટિ થઈ જાય ખરો?    7:45   Play
सम्यग्दर्शनथी जीव पडी पाछो मिथ्याद्रष्टि थई जाय खरो?    7:45   Play

શાસ્ત્રજ્ઞાન તે જ્ઞાન જ નથી, પરંતુ અંદરનું પરિણમન તે જ્ઞાન છે તે પૂજ્ય ગુરુદેવશ્રીએ સુંદર રીતે સમજાવ્યું છે.    12:00    Play
शास्त्रज्ञान ते ज्ञान ज नथी, परंतु अंदरनुं परिणमन ते ज्ञान छे ते पूज्य गुरुदेवश्रीए सुंदर रीते समजाव्युं छे.    12:00    Play

ગુણસ્થાનના ભેદ બતાવ્યા છે તે શુદ્ધતાના છે, તે વચ્ચે આવ્યા વિના રહેતા નથી. તે વિષે.....    7:45   Play
गुणस्थानना भेद बताव्या छे ते शुद्धताना छे, ते वच्चे आव्या विना रहेता नथी. ते विषे.....    7:45   Play

સમયસારમાં રાગને જડમાં મૂકયો પછી પાછો જીવનો જ ભાવ કહ્યો તે જો શાંતિથી ન સમજે તો સમજી શકાતું નથી.    16:40   Play
समयसारमां रागने जडमां मूकयो पछी पाछो जीवनो ज भाव कह्यो ते जो शांतिथी न समजे तो समजी शकातुं नथी.    16:40   Play