View slideshow of 108 images

Id12211
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start11:45
End
Track Number211
Topicsદ્રવ્યદ્રષ્ટિ પર્યાયને સ્વીકારતી નથી પણ પ્રયોજન તો પર્યાયમાં પૂર્ણ શુદ્ધ થવું તે છે તો શું દ્રષ્ટિને પ્રયોજન સાથે સંબંધ નથી?    0   Play
द्रव्यद्रष्टि पर्यायने स्वीकारती नथी पण प्रयोजन तो पर्यायमां पूर्ण शुद्ध थवुं ते छे तो शुं द्रष्टिने प्रयोजन साथे संबंध नथी?    0   Play

દ્રષ્ટિ પ્રગટ થાય પછી તેનું બળ વધે?–સમ્યગ્દર્શન થયા પછી તેનું બળ વધે છે અને તેનાથી પર્યાયમાં શું નિર્મળતા વધતી જાય છે?    3:40   Play
द्रष्टि प्रगट थाय पछी तेनुं बळ वधे?–सम्यग्दर्शन थया पछी तेनुं बळ वधे छे अने तेनाथी पर्यायमां शुं निर्मळता वधती जाय छे?    3:40   Play

પર્યાયની આવી પૂર્ણતાની ભાવના હોવા છતાં શું તેને પર્યાયદ્રષ્ટિ થતી નથી?    10:30   Play
पर्यायनी आवी पूर्णतानी भावना होवा छतां शुं तेने पर्यायद्रष्टि थती नथी?    10:30   Play

જિજ્ઞાસુ હોય અને જેને અંદર વલણ કરવાની ભાવના હોય પણ તેને દ્રષ્ટિ થઈ નથી તેની મેળવાળી સ્થિતિ કેવી હોય?    12:00   Play
जिज्ञासु होय अने जेने अंदर वलण करवानी भावना होय पण तेने द्रष्टि थई नथी तेनी मेळवाळी स्थिति केवी होय?    12:00   Play

જિજ્ઞાસુને શુદ્ધતાની હૂંફ જેવું કંઈક લાગતું હશે?    13:15   Play
जिज्ञासुने शुद्धतानी हूंफ जेवुं कंईक लागतुं हशे?    13:15   Play

જિજ્ઞાસુ જીવ કયા કારણથી આગળ વધે?    14:20   Play
जिज्ञासु जीव कया कारणथी आगळ वधे?    14:20   Play

અત્યારે ભગવાનની વાણી સાક્ષાત્ નથી, આચાર્યોના આગમ છે છતાં શ્રીમદ્જીએ કહ્યું છે ‘પ્રત્યક્ષ સદ્ગુરુની મુખ્યતા એટલી છે કે પરોક્ષ જિન ઉપકાર ગૌણ છે’ તેમાં આટલું શું રહસ્ય છે?    16:50   Play
अत्यारे भगवाननी वाणी साक्षात् नथी, आचार्योना आगम छे छतां श्रीमद्जीए कह्युं छे ‘प्रत्यक्ष सद्गुरुनी मुख्यता एटली छे के परोक्ष जिन उपकार गौण छे’ तेमां आटलुं शुं रहस्य छे?    16:50   Play