View slideshow of 108 images

Id12246
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start3:30
End
Track Number246
Topicsપૂજ્ય ગુરુદેવશ્રી સ્વપ્નામાં આવેલા તે વિષે..    0   Play
पूज्य गुरुदेवश्री स्वप्नामां आवेला ते विषे..    0   Play

વિડિયો તત્ત્વચર્ચાથી લોકોને બહુ લાભ થયો છે તે વિષે....અપેક્ષાઓના ખ્યાલ બહાર રહેવાથી ઘણા ગુચવાડા થયા છે? પણ આપ ખુલાસા કરો છો તો ખુલાસા પણ થઈ જાય છે    3:45   Play
विडियो तत्त्वचर्चाथी लोकोने बहु लाभ थयो छे ते विषे....अपेक्षाओना ख्याल बहार रहेवाथी घणा गुचवाडा थया छे? पण आप खुलासा करो छो तो खुलासा पण थई जाय छे    3:45   Play

(આત્મા સ્વપ્રકાશક છે તેમ કહેવામાં આવે છે) અને સ્વપરપ્રકાશક છે એમ પણ કહેવામાં આવે છે તેની વિવક્ષા શું છે?    7:25   Play
(आत्मा स्वप्रकाशक छे तेम कहेवामां आवे छे) अने स्वपरप्रकाशक छे एम पण कहेवामां आवे छे तेनी विवक्षा शुं छे?    7:25   Play

દ્રવ્ય-ગુણ-પર્યાય વસ્તુકા સ્વભાવ હૈ ઉનકે બીચ, અંશ-અંશીકા ભેદ હૈ ઉસ સમ્બન્ધમેં    13:30   Play
द्रव्य-गुण-पर्याय वस्तुका स्वभाव है उनके बीच, अंश-अंशीका भेद है उस सम्बन्धमें    13:30   Play

પૂજ્ય ગુરુદેવશ્રીકી વર્ણીજીસે ચર્ચા હુઈ થી ઉન્હોંને કહા ‘રાગ કર્મસે હોતા હૈ’ પૂજ્ય ગુરુદેવશ્રીને કહા અપનેસે હોતા હૈ.....પર્યાય દ્રવ્યમેંેસે નિકલતી હૈ તો દ્રવ્યમેં કમી નહીં હોતી નિકલતે નિકલતે?    14:20   Play
पूज्य गुरुदेवश्रीकी वर्णीजीसे चर्चा हुई थी उन्होंने कहा ‘राग कर्मसे होता है’ पूज्य गुरुदेवश्रीने कहा अपनेसे होता है.....पर्याय द्रव्यमेंेसे निकलती है तो द्रव्यमें कमी नहीं होती निकलते निकलते?    14:20   Play

દ્રવ્ય સ્વતંત્ર સ્વતઃસિદ્ધ અકારણ પારિણામિકભાવરૂપ છે તે સમ્બન્ધમાં    16:20   Play
द्रव्य स्वतंत्र स्वतःसिद्ध अकारण पारिणामिकभावरूप छे ते सम्बन्धमां    16:20   Play