| Id | 12247 |
| Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 (Download pdf of shastra - Hindi) |
| Transcript | Transcript (hi ) |
| Start | 2:50 |
| End | |
| Track Number | 247 |
| Topics | પરમ પારિણામિકભાવમાં ‘પારિણામિક’ શબ્દ પરિણામસૂચક લાગે છે, તો નિષ્ક્રિય ધ્રુવ સ્વભાવનું જે જાણપણું છે તેમાં પરિણામ છે ? 0 Play परम पारिणामिकभावमां ‘पारिणामिक’ शब्द परिणामसूचक लागे छे, तो निष्क्रिय ध्रुव स्वभावनुं जे जाणपणुं छे तेमां परिणाम छे ? 0 Play વસ્તુનું બંધારણ પહેલા જાણવું જોઈએ તો બંધારણ વસ્તુનું કેવા પ્રકારનું છે ? 3:05 Play वस्तुनुं बंधारण पहेला जाणवुं जोईए तो बंधारण वस्तुनुं केवा प्रकारनुं छे ? 3:05 Play કોઈપણ પર્યાય શુદ્ધ હોય કે અશુદ્ધ હોય તે ધ્રુવમાંથી નીકળતી નથી જો તેમાંથી નીકળતી હોય તો ધ્રુવ ખાલી થઈ જાય? તો પછી સ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય તો શુદ્ધ પર્યાય પ્રગટે તેનું શું કારણ? 4:05 Play कोईपण पर्याय शुद्ध होय के अशुद्ध होय ते ध्रुवमांथी नीकळती नथी जो तेमांथी नीकळती होय तो ध्रुव खाली थई जाय? तो पछी स्वभाव उपर द्रष्टि जाय तो शुद्ध पर्याय प्रगटे तेनुं शुं कारण? 4:05 Play ....પરિણમવું એ તો સિદ્ધાંતિક વાત છે શુભાશુભભાવરૂપે અથવા શુદ્ધરૂપે પરિણમવું તેમાં જીવનો અમુક ગુણ નિમિત્ત બને જેમ કે જ્ઞાન-દર્શન? 6:35 Play ....परिणमवुं ए तो सिद्धांतिक वात छे शुभाशुभभावरूपे अथवा शुद्धरूपे परिणमवुं तेमां जीवनो अमुक गुण निमित्त बने जेम के ज्ञान-दर्शन? 6:35 Play પ્રમાણના વિષયભૂત દ્રવ્ય લઈએ તો કથંચિત કુટસ્થ અને કથંચિત્ પરિણામી કહીએ પણ જે ધ્રુવત્વભાવ છે તેને કથંચિત કૂટસ્થ અને કથંચિત્ પરિણામી એમ કહેવાય? 9:40 Play प्रमाणना विषयभूत द्रव्य लईए तो कथंचित कुटस्थ अने कथंचित् परिणामी कहीए पण जे ध्रुवत्वभाव छे तेने कथंचित कूटस्थ अने कथंचित् परिणामी एम कहेवाय? 9:40 Play રાગ-દ્વેષ આવે છે તે ન આવે તેનો ઉપાય બતાવશો? 13:15 Play राग-द्वेष आवे छे ते न आवे तेनो उपाय बतावशो? 13:15 Play સ્વાઘ્યાય કરવા બેસીએ ત્યારે કંઈક મન પરોવાય પણ વચમાં બીજા વિકલ્પો આવે છે તે વિકલ્પો ન આવે તેનો ઉપાય શો? 14:20 Play स्वाघ्याय करवा बेसीए त्यारे कंईक मन परोवाय पण वचमां बीजा विकल्पो आवे छे ते विकल्पो न आवे तेनो उपाय शो? 14:20 Play મુંઝવણનો ઉકેલ શું આ એક જ છે? 15:30 Play मुंझवणनो उकेल शुं आ एक ज छे? 15:30 Play |