View slideshow of 108 images

Id12252
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start4:35
End
Track Number252
Topicsઅમૂર્તિક આત્માના અરૂપી લક્ષણ પરથી લક્ષ પકડવું બહુ મુશ્કેલ કામ છે (પ્રશ્નનો સાર)    0   Play
अमूर्तिक आत्माना अरूपी लक्षण परथी लक्ष पकडवुं बहु मुश्केल काम छे (प्रश्ननो सार)    0   Play

રાગ-દ્વેષના પરિણામ આકુળતારૂપ હોવાથી વેદાય છે પણ જ્ઞાન નિર્વિકલ્પ છે તેથી મુશ્કેલી પડે છે    3:10   Play
राग-द्वेषना परिणाम आकुळतारूप होवाथी वेदाय छे पण ज्ञान निर्विकल्प छे तेथी मुश्केली पडे छे    3:10   Play

જ્ઞાન-લક્ષણથી લક્ષ પકડવા જઈએ એટલામાં તો ઉપયોગ બદલાઈ જાય છે    4:50   Play
ज्ञान-लक्षणथी लक्ष पकडवा जईए एटलामां तो उपयोग बदलाई जाय छे    4:50   Play

અપૂર્વ અવસરમાં મુનિપણાની ભાવના ભાવી છે તેઓ સમ્યક્દ્રષ્ટિ છે તેમણે તો આત્મા જોયો છે. મિથ્યાદ્રષ્ટિએ તો અસ્તિત્વ જોયું નથી    7:10   Play
अपूर्व अवसरमां मुनिपणानी भावना भावी छे तेओ सम्यक्द्रष्टि छे तेमणे तो आत्मा जोयो छे. मिथ्याद्रष्टिए तो अस्तित्व जोयुं नथी    7:10   Play

જિજ્ઞાસુ ભૂમકામાં જેટલા સવાલો પૂછીએ છીએ તેના જવાબમાં નવાઈ લાગે છે    10:05   Play
जिज्ञासु भूमकामां जेटला सवालो पूछीए छीए तेना जवाबमां नवाई लागे छे    10:05   Play

(જ્ઞાનીને) શુભભાવની મર્યાદા ખ્યાલમાં આવી ગઈ છે    10:30   Play
(ज्ञानीने) शुभभावनी मर्यादा ख्यालमां आवी गई छे    10:30   Play

બહેનશ્રી! આત્મા વિષે એવી કઈ વાત છે કે જે પૂર્વે સાંભળી નથી અને જે આપને અનુભવમાં આવી ગઈ છે તે સાંભળવાની ભાવના છે    12:50   Play
बहेनश्री! आत्मा विषे एवी कई वात छे के जे पूर्वे सांभळी नथी अने जे आपने अनुभवमां आवी गई छे ते सांभळवानी भावना छे    12:50   Play