| Id | 12253 |
| Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 (Download pdf of shastra - Hindi) |
| Transcript | Transcript (hi ) |
| Start | 3:30 |
| End | |
| Track Number | 253 |
| Topics | પલટો પોતાને જ ખાવાનો છે તે વિષે... 0 Play पलटो पोताने ज खावानो छे ते विषे... 0 Play રુચિ વધારવા શું કરવું? 1:30 Play रुचि वधारवा शुं करवुं? 1:30 Play અપૂર્વતા લાગે તો કામ થાય.... જેને લઈને પુરુષાર્થ થાય તે કયા પ્રકારની અપૂર્વતા હોય છે? 3:45 Play अपूर्वता लागे तो काम थाय.... जेने लईने पुरुषार्थ थाय ते कया प्रकारनी अपूर्वता होय छे? 3:45 Play શરૂઆતમાં પૂજ્ય ગુરુદેવશ્રીને સાંભળતા હતા તે વખતે બહુ આનંદ અને ઉત્સાહ રહેતો. પછી બહુ રીઢા થઈ ગયા એવો અનુભવ થાય છે 5:55 Play शरूआतमां पूज्य गुरुदेवश्रीने सांभळता हता ते वखते बहु आनंद अने उत्साह रहेतो. पछी बहु रीढा थई गया एवो अनुभव थाय छे 5:55 Play આપે વચનામૃતમાં બોલ નં. ૪૭માં કરોળિયાનું દ્રષ્ટાંત આપ્યું છે તે સમજાતું નથી. તો સમજાવવાની કૃપા કરશો.આપે વચનામૃતમાં ફરમાવ્યું છે કે પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃતોના વિચારનો પ્રયોગ કરવો તેમાં વિચારનો પ્રયોગ તેનો શો અર્થ? 11:10 Play आपे वचनामृतमां बोल नं. ४७मां करोळियानुं द्रष्टांत आप्युं छे ते समजातुं नथी. तो समजाववानी कृपा करशो.आपे वचनामृतमां फरमाव्युं छे के पूज्य गुरुदेवश्रीना वचनामृतोना विचारनो प्रयोग करवो तेमां विचारनो प्रयोग तेनो शो अर्थ? 11:10 Play |