View slideshow of 108 images

Id12260
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start2:15
End
Track Number260
Topicsનમસ્કાર મંત્ર બોલતાં તેમના સ્વરૂપનું ઘ્યાન આવવું જોઈએ તે વિષે....    0   Play
नमस्कार मंत्र बोलतां तेमना स्वरूपनुं घ्यान आववुं जोईए ते विषे....    0   Play

સંસ્કારને અને પુરુષાર્થને સંબંધ ખરો? પૂર્વના સંસ્કાર હોય પણ પુરુષાર્થ તો વર્તમાનમાં કરવાનો હોય છે તો તે સંસ્કારને નિમિત્ત કહેવાય છે તે વિષે.....    2:30   Play
संस्कारने अने पुरुषार्थने संबंध खरो? पूर्वना संस्कार होय पण पुरुषार्थ तो वर्तमानमां करवानो होय छे तो ते संस्कारने निमित्त कहेवाय छे ते विषे.....    2:30   Play

સંસ્કાર લઈને જાશું એમ લાગે છે. સંસ્કાર અને પુરુષાર્થની શું એક જાત હશે?    6:30   Play
संस्कार लईने जाशुं एम लागे छे. संस्कार अने पुरुषार्थनी शुं एक जात हशे?    6:30   Play

સંસ્કારને નિમિત્ત તરીકે લેવાનું (પ્રવચનસારમાં સંસ્કારને નિરર્થક કરનારું છે એવો નય આવે છે) તો શું સંસ્કાર નિરર્થક છે ?    9:10   Play
संस्कारने निमित्त तरीके लेवानुं (प्रवचनसारमां संस्कारने निरर्थक करनारुं छे एवो नय आवे छे) तो शुं संस्कार निरर्थक छे ?    9:10   Play