Id | 12267 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 |
Transcript | Transcript (hi ) |
Start | 2:30 |
End | |
Track Number | 267 |
Topics | સમ્યગ્દર્શનનો માર્ગ પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્પષ્ટ કરીને બતાવ્યો છે કરવાનું પોતાને છે. 0 Play सम्यग्दर्शननो मार्ग पूज्य गुरुदेवश्रीए स्पष्ट करीने बताव्यो छे करवानुं पोताने छे. 0 Play (સમ્યગ્દર્શન ન થવામાં) શ્રદ્ધાનો દોષ, જ્ઞાનનો દોષ કે પુરુષાર્થનો દોષ કે રુચિની ખામી છે? 1:36 Play (सम्यग्दर्शन न थवामां) श्रद्धानो दोष, ज्ञाननो दोष के पुरुषार्थनो दोष के रुचिनी खामी छे? 1:36 Play વિકલ્પ સહજ છે, નિર્વિકલ્પતા સહજ છે, હું પણ સહજ છું, હવે વિકલ્પમાં દુખ લાગવું જોઈએ એમ આવે છે તો સહજમાં દુઃખ કેવી રીતે લાગે? 2:45 Play विकल्प सहज छे, निर्विकल्पता सहज छे, हुं पण सहज छुं, हवे विकल्पमां दुख लागवुं जोईए एम आवे छे तो सहजमां दुःख केवी रीते लागे? 2:45 Play સહજમાં ક્રમબદ્ધ ન આવી જાય? 6:00 Play सहजमां क्रमबद्ध न आवी जाय? 6:00 Play જ્ઞાનને કેવી રીતે ધીરું કરવું? 7:05 Play ज्ञानने केवी रीते धीरुं करवुं? 7:05 Play દિગમ્બરમાં કેવળજ્ઞાન શકિતરૂપે સ્વીકારે છે. સત્તા અને શકિતમાં શું તફાવત છે? 8:30 Play दिगम्बरमां केवळज्ञान शकितरूपे स्वीकारे छे. सत्ता अने शकितमां शुं तफावत छे? 8:30 Play અંદરમાં શુદ્ધાત્મા અને બહારમાં દેવ-ગુરુ-શાસ્ત્ર તે અનંત- કાળમાં મળ્યા નથી તે મળે તે અપૂર્વ છે તે વિષે.... 12:25 Play अंदरमां शुद्धात्मा अने बहारमां देव-गुरु-शास्त्र ते अनंत- काळमां मळ्या नथी ते मळे ते अपूर्व छे ते विषे.... 12:25 Play માતાજી! આપના નિમિત્તથી જે સ્પષ્ટીકરણ થાય છે તે એટલું સુંદર હોય છે કે સાંભળનારને જે અસ્પષ્ટ હોય તે સ્પષ્ટ થઈ જાય છે... 14:45 Play माताजी! आपना निमित्तथी जे स्पष्टीकरण थाय छे ते एटलुं सुंदर होय छे के सांभळनारने जे अस्पष्ट होय ते स्पष्ट थई जाय छे... 14:45 Play જ્ઞાન-લક્ષણથી આખા જ્ઞાયકને ગ્રહણ કરવો તે વિષે... 19:30 Play ज्ञान-लक्षणथी आखा ज्ञायकने ग्रहण करवो ते विषे... 19:30 Play |