View slideshow of 108 images

Id12267
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start6:50
End
Track Number267
Topicsસમ્યગ્દર્શનનો માર્ગ પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્પષ્ટ કરીને બતાવ્યો છે કરવાનું પોતાને છે.    0   Play
सम्यग्दर्शननो मार्ग पूज्य गुरुदेवश्रीए स्पष्ट करीने बताव्यो छे करवानुं पोताने छे.    0   Play

(સમ્યગ્દર્શન ન થવામાં) શ્રદ્ધાનો દોષ, જ્ઞાનનો દોષ કે પુરુષાર્થનો દોષ કે રુચિની ખામી છે?    1:36   Play
(सम्यग्दर्शन न थवामां) श्रद्धानो दोष, ज्ञाननो दोष के पुरुषार्थनो दोष के रुचिनी खामी छे?    1:36   Play

વિકલ્પ સહજ છે, નિર્વિકલ્પતા સહજ છે, હું પણ સહજ છું, હવે વિકલ્પમાં દુખ લાગવું જોઈએ એમ આવે છે તો સહજમાં દુઃખ કેવી રીતે લાગે?    2:45   Play
विकल्प सहज छे, निर्विकल्पता सहज छे, हुं पण सहज छुं, हवे विकल्पमां दुख लागवुं जोईए एम आवे छे तो सहजमां दुःख केवी रीते लागे?    2:45   Play

સહજમાં ક્રમબદ્ધ ન આવી જાય?    6:00   Play
सहजमां क्रमबद्ध न आवी जाय?    6:00   Play

જ્ઞાનને કેવી રીતે ધીરું કરવું?    7:05   Play
ज्ञानने केवी रीते धीरुं करवुं?    7:05   Play

દિગમ્બરમાં કેવળજ્ઞાન શકિતરૂપે સ્વીકારે છે. સત્તા અને શકિતમાં શું તફાવત છે?    8:30   Play
दिगम्बरमां केवळज्ञान शकितरूपे स्वीकारे छे. सत्ता अने शकितमां शुं तफावत छे?    8:30   Play

અંદરમાં શુદ્ધાત્મા અને બહારમાં દેવ-ગુરુ-શાસ્ત્ર તે અનંત- કાળમાં મળ્યા નથી તે મળે તે અપૂર્વ છે તે વિષે....    12:25   Play
अंदरमां शुद्धात्मा अने बहारमां देव-गुरु-शास्त्र ते अनंत- काळमां मळ्या नथी ते मळे ते अपूर्व छे ते विषे....    12:25   Play

માતાજી! આપના નિમિત્તથી જે સ્પષ્ટીકરણ થાય છે તે એટલું સુંદર હોય છે કે સાંભળનારને જે અસ્પષ્ટ હોય તે સ્પષ્ટ થઈ જાય છે...    14:45   Play
माताजी! आपना निमित्तथी जे स्पष्टीकरण थाय छे ते एटलुं सुंदर होय छे के सांभळनारने जे अस्पष्ट होय ते स्पष्ट थई जाय छे...    14:45   Play

જ્ઞાન-લક્ષણથી આખા જ્ઞાયકને ગ્રહણ કરવો તે વિષે...    19:30   Play
ज्ञान-लक्षणथी आखा ज्ञायकने ग्रहण करवो ते विषे...    19:30   Play